Vijay Makvana ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
નેતાફેમ કંપનીની ડ્રીપ વેચવાની છે 30 વીઘા ની છે દોઢ ફૂટેડી પડશે ચાર લીટર વાળી છે સર્વે કરેલી ડ્રીપ છે જે કોઈને લેવાની હોય તે જ ફોન કરવો ખોટો ટાઇમપાસ કરવો નહીં જુની ડ્રીપ તમારે વેચવાની હોય તો આ નંબરમાં ફોટા મોકલો અને ભાવ જાણો