• Welcome to Piplana Pane
  • +91 9941499714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
  • Sukhdevsinh Sisodiya

  • Nov 18 '23 06:05 AM

કિશાન નું ગાડું વેચવાનું સે

  • Sukhdevsinh Sisodiya ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

કઠોળો આખો નવો બનાવેલો સે ફાલકા અને પ્લેટ નવા નાખેલા સે ખાલી ચેસીસ જૂની સે ટાયર માં 1 વરસ ગમેતેમ હાકો કાઈ થાય્ એમ નથી ક્યાય ચેસીસ માં વેલ્ડિંગ નથી લેવી હોય તેજ ફોન કરે 170000 વાળા મહેરબાની કરી ફોન નો કરે ભાવમાં નોર્મલ ફેરફાર થશે બુક કાગળ સે મોડલ જૂનું સે 1984


₹ 180000

સ્થળ : પાણખાણ,કેશોદ,જુનાગઢ

Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.