Post Image 1
Post Image 2
Post Image 3
Post Image 4
Post Image 5
Post Image 6

ગાયો ને ભેંસો માટેની ચોકલેટ

પશુપોષણ એક્સપર્ટ ડો જયેશ બોડા સાહેબે અનુભવ અને પશુઓની જરૂરિયાતો ને ધ્યાનમાં રાખીને કાપસખોળ મકાઈખોળ થી સારી ચોકલેટ બનાવી છે જે આખા કપાસીયા મકાઈ મીનજ ટોપરાનો ખોળ ને સોયાનું પ્રોટીન ને જરૂરી બધીજ દવાઓ ઉમેરી પ્રોસેસ કરી બનાવેલ છે જે પશુપાલકોએ ફક્ત ફોન કરી ઓર્ડર પેમેન્ટ કરી સપ્લાય મેળવી શકે છે બધીજ જંજટ માંથી મુકતી ને ચોકલેટ નો ફાયદો તેઓના પશુપાલનમાં મેળવી શકે છે. માટે આજથીજ ક્યારેય ન જોયું હોય કે ખવડાવ્યું હોય તેવા ચોકેલેટ થી નાતો જોડો ને કાપસખોળ મકાઈખોળ છોડો.

₹1600

સંપર્ક વિગતો

સંપર્ક વ્યક્તિ

ડો જયેશ બોડા

મોબાઇલ નંબર

જોવા માટે લોગિન કરો

સ્થાન

તરઘડી, પડધરી, રાજકોટ

સુરક્ષિત. સરળ. સ્થાનિક. આ રીતે પીપળાના પાને પર સોદા થાય છે.

સમાન પોસ્ટ્સ

વધુ જુઓ
Piplana Pane App Icon ઝડપી પોસ્ટિંગ અને નવીનતમ ભાવો માટે અમારું મોબાઇલ એપ ઇન્સ્ટોલ કરો!
ડાઉનલોડ કરો