• Welcome to Piplana Pane
  • Helpline: +91 99414 99714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
વાલનું બિયારણ વ...
વાલનું બિયારણ વ...
વાલનું બિયારણ વ...
વાલનું બિયારણ વ...
વાલનું બિયારણ વ...
વાલનું બિયારણ વ...
  • Lakhaman Bhai Devshi Bhai Kanet

  • Sep 18 '24 02:27 PM

વાલનું બિયારણ વેચવાનું છે

  • Lakhaman Bhai Devshi Bhai Kanet ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

શિયાળુ વાલનું બિયારણ વેચવાનું છે એકે હારે પાકતી જાત છે સાડા ત્રણ મહિનામાં પાકી જાય છે વીઘે 15 થી 25 મણ નો ઉતારો આપતી જાત છે એક વી કે 11 થી 12 કિલો બિયારણ જોઈએ એ ક્યારામાં પાસ આહિરું થાય છે.125 મણ જેટલું સે મોં.9265146334 પર ફોન કરવો કિંમત 2800 .. 20 kg. નાં


₹ 2800

સ્થળ : ઈશ્વરીયા,પોરબંદર

Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.