Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
નોકરી
ગુજરાત
દેવભુમિ દ્વારકા
jiru
Himatbhai Chhaiya
Nov 17 '23 09:57 AM
jiru
Himatbhai Chhaiya ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
jiru bhagama vavu chhe 10 vigha nu koi ne devu hoy to kejo jam kham bhhaliya aju baju
₹ 1111
સ્થળ : લાખાસર હાપા,ખંભાળિયા,દેવભુમિ દ્વારકા
View All
જમીન વાવવા ,ભાગે દેવી હોય તો
ભાવનગર આજુબાજુ માં જમીન દેવી હોય વાવવા કે ભાગ દેવો હોય તો કેજો 20 થી25 વીઘા સુધી
...વધુ વાંચો
કિશોરભાઈ વાઘેલા
ડાઈવર મા છે
શાપર વેરાવળ કામ હોય તો કયો ડાઈવર મા
...વધુ વાંચો
અલ્પેશ બાબરીયા
ખેતી કામ
ખેતી કામ માટે માણસોની જરૂર છે 25 વીઘા જમીન ભાગમાં આપવાની છે પાણીની ને રહેવાની ફૂલ સુવિધા છે મગફળી વાવવાની છે મગફળી ઉગી જાય એટલે 20,000 હજારઉપાડ પણ આપવામાં આવશે ત્રીજા ભાગે જમીન દેવાની છે
...વધુ વાંચો
વીશાલ ડાંગર
ગૌશાળા માટે માણસો જોઈએ છે
ગૌશાળા સાચવી શકે એવા માણસ જોઈએ છે બે જણા ની જરૂર છે બંને ને દોતા આવડતું હોય એવા એક કપલ હોય તો પણ ચાલે.
...વધુ વાંચો
Rohit Bhalala
ગોવાળ
કંપની : રઘુવીર ગીર ગૌશાળા, સુરત. નોકરી નું પદ : ગોવાળ પગાર : સિંગલ (૧૫,૦૦૦ - ૧૮,૦૦૦) જોડી (૨૦,૦૦૦ - ૨૫,૦૦૦) સંપર્ક : મો. નં. = ૯૭૨-૭૭૭૨-૯૭૨ ભણતર : પ્રાથમિક ભણતર હોવું જરૂરી. અનુભવ : દોહન સહિત નો અનુભવ હોવો જરૂરી.
...વધુ વાંચો
Bhabhlubhai Gida
ગોવાર રબારી
ભેસુ અથવા ગાયુ નુ બધુ કામ ગોવાર કોયને રાખવો હોય તો ફોન કરો 9327908156
...વધુ વાંચો
કારા ભાઈ ગોવાર કરમટા
મજુરીકામ
રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ મા બ્લોક કામ,ખાદા ખોદકામ,કડીયા કામ,ઘાસ ખોદકામ વગેરે તમામ પ્રકારના કામ માટે ૮ કલાક ની નોકરી ઓવર ટાઈમ ના પૈસા અલગ થી મલશે આવવા જવાનું અને રહેવાની વ્યવસ્થા કરી આપવામાં આવશે..
...વધુ વાંચો
Mahesh Bhadaraka
પોસ્ટર ડિઝાઇનર ની જરૂર છે
ફોટોશોપ આવડતું હોઈ તેવા જ કોલ કરવો ડાયરા ના પોસ્ટર, પોગ્રામ ના પોસ્ટર, સોંગ ના પોસ્ટર 8866695861
...વધુ વાંચો
Jagmal Mundhava
ગોવાળ
ભેંસો માટે ગોવાળ ની જરૂર છે. આ નંબર માં ફોન કરવો 9662904883
...વધુ વાંચો
Hiren Ahir
4થા ભાગમા જમિન દેવાનિ છે
કપાસ માડવિ વાવ વા 40 થિ 90 વીધા
...વધુ વાંચો
Mahavir Jadeja
ગૌશાળા માટે ગોવલની જરૂર છે
ગૌશાળા માટે ગોવલની જરૂર છે
...વધુ વાંચો
Nilesh Kubavat
j c b driver 7574929091
j c b driver 7574929091
...વધુ વાંચો
Viram Goraniya
ખેતી કામ
ખેતી વાડી મટે એક બે માણસો ની જરૂર છે રેવામાટે ની બધી સગવડ છે.સુટી.મજુરીકરવાનિ
...વધુ વાંચો
Kalpesh Bhai Kanjareya
મારે રહેવાનું છે કંપની બાગ બગીચો
મારે રહેવાનું છે કંપની બાગ બગીચો હોટલ રેસ્ટોરન્ટમાં દેખરેખ માટે ફાર્મ હાઉસમાં પણ ચાલે માંગરોળ જૂનાગઢ જિલ્લામાં તાલાળા સોમનાથ વેરાવળ કેશોદ વંથલી માંગરોળ
...વધુ વાંચો
Soyab Bhata
1 જોડકુ જોઈએ છે
ગૌશાળા સે ગયો માટે નિરણ કાપી શકે તેવું જોડકાં ની જરૂર છે રહેવા માટે બધીજ સુવિધા છે સુરત
...વધુ વાંચો
Rohit Bhalala
નોકરી: કૃત્રિમ બીજદાન તાલીમ કેન્દ્ર
👨🏫 કૃત્રિમ બીજદાન તાલીમ કેન્દ્ર👨🏫 ⏯️ સરકાર માન્ય કૃત્રિમ બિજદાન કર્મચારી બની મહિને 20 થી 40 હજારની આવક મેળવો ⏯️જેમાં ગાયો-ભેંસોમાં કૃત્રિમ બિજદાન,પ્રાથમિક સારવાર,રસીકરણ વગેરે શીખવાડવામાં આવે છે. ભારત સરકાર માન્ય કૃત્રિમ બિજદાન કોર્ષ કરીને સરકાર માન્ય સર્ટિફિકેટ મેળવો✅☑️
...વધુ વાંચો
શ્રી ક્રિષ્ના ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ
જમીન ભાગમાં દેવી
30 વીઘા જમીન ભાગમાં આપવાની સે ફૂલ પાણી વારી કારી ને ફડદૂપ જમીન વાડીમાં પાકા મકાન લાઈટ ફૂલ સગવડ સે રાખવા ઈસ્તા હોય તે ફોન કરે હાઇવે લાલપુર જામનગર રોડ થી બે ખેતર અંદર તીજા કા સોથા ભાગે આપવાની સે
...વધુ વાંચો
Devsi Ahir
નોકરી
રાજકોટ આજુબાજુમાં ફાર્મ હાઉસમાં દેખરેખ માટે માણસનીજરૂર હોય તો રહેવું છે મારે
...વધુ વાંચો
નિર્મલસિંહ પઢારિયા
chutak majuri kam
koi bhai ne chuttak majuri kam mate manas ni jarur hoy to whatsapp ma messeg karvo
...વધુ વાંચો
Vipul Bambhaniya
20વીઘા જમીન ભાગમાં આપવાની છે
20વીઘા જમીન પાણી વળી ફળદ્રુપ 25પૈસા ભાગમાં આપવાની છે રહેવા માટે ની સગવડ છે
...વધુ વાંચો
Ramesh Bhut
તબેલામાં માણસો ની જરૂર છે
એક જોડી તબેલા નુ તમામ કામ માટે ગામમાં છે રહેવા માટે સગવડ છે
...વધુ વાંચો
Paresh Bhai Chovatiya
ગૌશાળા અથવા તબેલામાં ગોવાળ ની જરૂર
હોય તો ફોન કરો9328783127
...વધુ વાંચો
Suresh Salad
Piaggio rixa
rixa bhade deva ni che only porbandar city na Loko mate j che
...વધુ વાંચો
Raj Kuchhadiya
ઢોર સાચવવા માટે
10 ઢોર છે ગાય ભેંસ ઘોડા ગામની સાવ નજીક જ વાળી છે વાડીએ રહેવાની સગવડ છે ઢોર સાચવવાના નીરણ વાટીને નાખી દેવાની પાણી વાળવાનું બીજું કાંઈ પણ નાના મોટું કામ હોય તો એ કરવાનું જમવાનું અમારા ઉપર હોય તો એ પ્રમાણે પગાર ચોખ્ખા ઉપર વધારે ધ્યાન દેવાનું અગાઉ ઉપાડ આપવામાં આવશે નહીં દર મહિને પગારમાંથી એક હજાર રૂપિયા કાપવામાં આવશે જે તમે જ્યારે જાઓ ત્યારે તમને પાછા આપવામાં આવશે
...વધુ વાંચો
Dilavarsinh Chavda
નોકરી
સુરત સિટી માં માર્કેટિંગ ની નોકરી છે જે કોઈ ભાઈ અને બેન ને નોકરી ની જરૂર હોય તો અમોને સંપર્ક કરો ૧૫૦૦૦ પગાર રહશે
...વધુ વાંચો
Muhammad Tufail Khan
જમીન ભાગ માં આપવાની છે
50 વીઘા જમીન ભાગ માં આપવાની છે 25 ટકા માં/ ચોથા ભાગમાં ત્રણેય પાક લઇ શકાય એવી જમીન છે. રોડ ના કાઠે જ વાડી છે એક જ સેઢે 50 વીઘા જમીન છે.
...વધુ વાંચો
Umesh Parmar
હોટેલ મેનેજર
12 પાસ હોટેલ લાઈન માં 3 વર્ષે નો અનુભવ છે
...વધુ વાંચો
Piyush Barot
માણસ ની જરૂર છે જોડી
6/7 ગાય દોવાની છે બીજ વસિંદુ કરવાનું નથી વધુ માહિતી માટે સંપર્ક કરવો 9510263441 & 9313987580
...વધુ વાંચો
Raj Karngiya
ચાની કેબીન
હિસાબ કરતા આવડ વુ જોય
...વધુ વાંચો
Sani Bharwad
driver
forvil haki sake teva driver joye che
...વધુ વાંચો
Akhtar Sida
Naukari Naukari
ગમે એટલું ચાલશે ટ્રેક્ટર ચલાવવાનું મોવ
...વધુ વાંચો
Meran Gadhavi
વેલ્ડિંગ કામ માટે
વેલ્ડીંગ કામ માટે કારીગરની જરૂર છે વેલ્ડિંગ કામ ના આવડતું હોય તો શીખવાડી દેશું આ નંબર ઉપર ફૉન કરવો 9825518349
...વધુ વાંચો
Dinesh Gondaliya
નોકરી
5 મજુર સે જેને માણસો ની જરૂર હોય કય પણ કામ સાલ સે જેને પણ જરૂર હોય તે કોન્ટેક્ટ કરે 6351531322
...વધુ વાંચો
Kalpeshbhai Mohaniya
એક ગોવાળ.(છોકરાની) જરુર છે.
ગાયો સાચવી સકે અને દોહી સકે એવા છોકરાની જરુર છે.જમવા રહેવાની સુવીધા મળસે.પગાર.એક.વર્ષના.૧૦૮૦૦૦ 🙏🌹પ્રણામ🌹🙏
...વધુ વાંચો
ગગજીભાઈ આહીર
driver joye che
roj mate ray sake Teva 6356249549 9510539580
...વધુ વાંચો
Mahendr Thakor
welder, helpar,fitter joye che
cement plant kam karta hovano anubhav
...વધુ વાંચો
Mayur Parmar
દેશી છાણીયું ખાતર વેચવાનું છે
દેશી છાણીયું ખાતર વેચવાનું છે
...વધુ વાંચો
Khimanand Gadhavi
પીએફ ઉપાડવા માટે
નોકરી કરતા લોકો ને કંપની મા પીએફ કપાતું હોય તો પીએફ ઉપાડવા માટે કૉલ કરો. ૯૭૨૨૭૯૭૫૯૭ PF WITHDRAWAL ADVANCE CLAIM SETTLEMENT FINAL CLAIM SETTLEMENT PENSION CLAIM SETTLEMENT UAN ACTIVE KYC UPDATE ADHAR NO UPDATE MO.9722797597
...વધુ વાંચો
Kana Hathaliya
કોઈને સિક્યુરિટી ગાર્ડ જોઈએ તો કે
સિક્યુરિટી માટે જરૂરિયાત હોય તો કહેજો
...વધુ વાંચો
Ram Bhai Vaja
mare revanuj bhai
mare revanuj bagecha koy kampne hotel dekh rekh athva Mangrol junagadh Kesod
...વધુ વાંચો
Soyab Bhata
2 માણછોની જરૂર છે ભેસૉ ના તબેલામાં
જોળી હોવી જોઈએ રબારી કા ભળવાળ જોઈએ કામની જેટલી જવાબ દારી શભાળે એટલો પગાર રેવાની સુવીધા છે
...વધુ વાંચો
Jayesh Rabari
60 વીઘા નું ભાગ્યું
60 વીઘા નું ભાગ્યું દેવા નું છે 25% માં માણસો ની જરૂર છે
...વધુ વાંચો
Denish Ahir
ડેરી પ્લાન્ટ માટે જોડીની જરૂર
ડેરી પ્લાન્ટ મા કામ કરી શકે એવી જોડી જરૂર છે પગાર : ૨૧૦૦૦/ જોડી ના દરરોજ ૧ લીટર દૂધ અને છાશ મળશે કણકોટ, રાજકોટ મોબાઈલ નં: 81409 78975
...વધુ વાંચો
Parjapati Umesh
ગૌશાળા મા રહેવાનૂ છે
7 મજદુર છે 8469913122
...વધુ વાંચો
Kana Viram
ભાગે આપવાનું છે
45 વિઘા જમીન છે એક શેઢે એક 25 વિઘા નું અને એક 20 વિઘા નું એમ 2 કટકા છે તીજા ભાગે આપવાનું છે ફૂલ પાણી વાળી જમીન છે 3 મોસમ લઈ શકાય એમ છે
...વધુ વાંચો
Rajvirsinh Jadeja
માણસ જોયે
એક માણસ ની જરૂર છે ખેતી કામ માટે કોઈ હોય તો કેજો
...વધુ વાંચો
ઉદેશ ભાઈ સીસોદીયા
મારે જમીન ઉધડો માં રાખવી છે
ચોમાસામાં રાખવાની છે વિઘૈ 2000 આપિશ જેટલા વિઘા હોય એટલા હાલે
...વધુ વાંચો
Ram Bhai Gami
Job Available
Trust sathe joday ane melvo rojgar judi judi jgyao upr work krvanu reshe..jevu kam tevo pagar vdhare mahiti mate fkt msg krvo * call ny
...વધુ વાંચો
Shiv Gaushala Charitable Trust Miyani Shivam Jamod
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ