Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ગાય લે-વેચ
ગુજરાત
પોરબંદર
ગાય આપી દેવાની છે
Bharat Maru
Sep 17 '25 07:01 AM
ગાય આપી દેવાની છે
Bharat Maru ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ગાય આપી દેવાની છે ત્રણ ત્રણ લીટર દૂધ છે
સ્થળ : ફરેર,કુતિયાણા,પોરબંદર
View All
બે વેતર ની છે
Jadeja Majbutsinh 9265182618
...વધુ વાંચો
Majbutsinh Jadeja
corss
hodki 4varshni
...વધુ વાંચો
Pankaj Bhajgotar
gir bull vechva no se
સારી બ્લડ લાઈન વારો ગીર બુલ વેચવાનો છે પિતા - રાઘવ માતા - પુષ્કર ( જી. એલ. ડી. બી) ઉમર - 11 મહિના માતાનું એક ટાઈમ નુ દૂધ -૭ લિટર
...વધુ વાંચો
Takhatsinh Parmar
જર્સી વોડકી વેચવાની છે
બીજું વેતર છે ગાભણી છે 10 15 દિવસની કાશી છે
...વધુ વાંચો
Nilesh Hadgrda
ફુલ જવાબદારિ
સાવ સોજિ છું 7 લીટર દુધ છે
...વધુ વાંચો
ભરત સુવા
khunt
khunt vechvano che
...વધુ વાંચો
Dasa Parth
ગાય વેસવાનીછે બીજુ વેતર
દુધ પાસ લીટર હતુ આગલા વેતર માહતુ
...વધુ વાંચો
Devabhai Odedada
ગાય બે મહિનાની વહી ગઈ છે ખાણ ઉપર
સાટા પર કરવા છે ખડાય ગાભણ હોય તો
...વધુ વાંચો
Ramesh Gohil
ગાય
ગાય વેચવાની છે. ઘાપ ની તારીખ યાદ નથી (પાંચ છ મહિના હોય સકે) વેતર ૨ વ્યાસે ત્યારે પાંચ લીટર દૂધ કાઢે છે.
...વધુ વાંચો
Prasang Karavadra
ગીર વોળકી વેસવાની છે
ગીર વોડકિ વેસવાની છે સારા વેલાની છે
...વધુ વાંચો
Sudhir Kher
ગિર ગાય દેવાનિછે
ગિર ગાય દેવાનિછે આચર 3ન તાજીવિયાણેલ દોવામ નિચે વાછરડી ગિર કિંમત 23 હજાર ફીક્સ
...વધુ વાંચો
કુલદિપ સીહ વાળા
ગાય વેચવાની સૈ
ગાય વેચવાની સૈ સાવ સોજી દુધ 3.5.થી4.લીટર વીયારી રેલ સૈ 1મહીનો10દી
...વધુ વાંચો
Kishan Gamara
આ ગાય વેસવાની સે
એક દિવસ ની વાયેલી સે નીસે વાસરડો સે બીજું વેતર સે આગળ ના વેતર માં 9લીટર દૂધ હતું
...વધુ વાંચો
Gopal Dodiya
બે ગાયો વેચવાની છે
બે ગાયો વેચવાની છેત્રીજું વત્ર છે પેલી ગાય તાજી વિયાણેલ ૮ દિવસ ની નીચે વાછડો છે ૩+૩.. લીટર દૂધ હાજર માં આવે છે સાવ સોજી છે બીજી ગાય ચોથું વેતર ગાભણ છે 4/5 દિવસ ની કાચી સાવ સોજી છે આગલા વેતર માં ૪+૪... લીટર દૂધ આવતું ગામ પંડવા ગીર તાલુકો વેરાવળ જીલ્લો ગીર સોમનાથ નામ કરસનભાઈ બારડ મો:-9737569777 લેવા માટે રૂબરૂ આવી જવું પેલી ગાય ની કિંમત:-૨૧૦૦૦ રાખેલ છે બીજી ગાય ની કિંમત ૭૦૦૦ રાખેલ છે રૂબરૂ જોયા પછી કિંમતમાં થોડો ફેરફાર કરવામાં આવશે
...વધુ વાંચો
Karshan Barad
બીજું વેતર
15 દિવસની કાશી છે
...વધુ વાંચો
Bhavdip Chauhan
Gir hodki
…
...વધુ વાંચો
Kalpesh Chauhan
ઓરીજનલ ગીર ગાય વેચવાની છે
ઓરીજનલ ગીર હોટકી વેચવાની છે બીજું વેતર પાંચ થી છ દિવસ ની કાચી છે આગલા વેતરમાં છ થી સાડા છ લીટર દૂધ હતું લંબાઈ ઊંચાઈ ફુલ છે બીજદાન કરાવેલ છે સાવ સોજી છે ગમે તેને બાંધી છોડી લેવાની છૂટ બાયુ ભાઈઓ ને કિંમત 55000 લેવા માટે ફોન કરીને રૂબરૂ આવી જવું જોયા પછી કિંમતમાં થોડા ઘણો ફેરફાર કરી આપશુ નામ પરેશભાઈ મો 7201947960 ગામ ગુંદરણગીર તાલુકો તાલાળા જીલ્લો ગીર સોમનાથ
...વધુ વાંચો
Paresh Bera
બંસરી
સ્વેત કપીલા
...વધુ વાંચો
Kanabhai Boliya
દેશી ગાય વેચવાની છે
ત્રણ થી ચાર દિવસની અંદર વ્યાયામ છે ફુલ જવાબદારી વાળી ત્રીજો વેતર અને પાંચ લીટર દૂધ સાવ સોજી
...વધુ વાંચો
Vikrambhai Katariya
2 વર્ષ નિ વાસડિ છે
સારી રીતે સાષવે એમ વોયોતો આપવાની છે ને સાવ સોજી છે 8140052585
...વધુ વાંચો
જયેશ મેતરા
ગીર ગાય વેચ વાની છે
ત્રીજું વેતર 9મહિના પૂરા થઈ ગયા
...વધુ વાંચો
Manav Desani
ગાય વેચવાની સે પેલું વેતર વિશે
ગાય વેચવાની સે પેલું વેતર વિશે પૂછડું સેજ કપાય સે ફૂલ જવાબ દારી
...વધુ વાંચો
Jivraj Khatriya
ગાય વેચવાની છે.
ઓરીજનલ ગીર પેલું વેતર મો. ૯૭૨૫૯૫૮૮૫૧ (આ નંબર પર સંપર્ક કરવો.)
...વધુ વાંચો
જીગર ચોચા
ઓરીજનલ ગીર વોડકી
2.50 વર્ષ ની છે
...વધુ વાંચો
નવનીત સિંધવ
3 vetar savsoji
3litar dudh nise vasdi sav soji
...વધુ વાંચો
Kishor Ahir
gay devani che sav soji che
2 magina ni vihayel che niche vachdo che 6 litar dudh 1 taym nu
...વધુ વાંચો
Jaydip Vaghasiya
આ કયું વેચવાનું છે
આ કયું વેચવાની છે ચાર ગયું છે
...વધુ વાંચો
મયુર સુસરા
ગાય બેસવાની છે hf
સાવ સો જી 6,5દૂધ આવે વેધર ત્રીજો સાવ સો જી 20 દિવસની વેણલ છે ફૂલ જવાબદારીથી દેવાની છે
...વધુ વાંચો
Sujal Bhai Rajput
hf gay vesvani che
5 લીટર દૂધ છે સાવ સોજી છે વાસરુ મરી ગયુ સાટા પન કરવા સાટા માં ભેસ ખડેલુ અથવા સારી ગીર ગાય હાલે
...વધુ વાંચો
Ram Bhai Maher
વેસવાની સે જરસી ગાય સે બે વૈતર
ગાય સારી સે 9 લીટર દુધ સે
...વધુ વાંચો
ભરતભાઈ સરૈવાયા
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે આઠ દિવસ ની વાણેલ છે નીચે વાછડો છે સાત લીટર દૂધ આ નંબર પર ફોન કરવો મો 9276102926
...વધુ વાંચો
Jadav Smeet
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે 3 જુ વેતર ઊંચાઈ લંબાઈ પૂરી મોબાઇલ નંબર 7016767787
...વધુ વાંચો
Avadh Bhundiya
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે 2 જા વેતનમાં 4લીટર દૂધ પેલા વેતર માં હતું કોઇપણ પ્રકારની હેબ નથી એની જવાદારી 10થી 15 દીવસ માં વિયાય એમ છે મો 8347272548
...વધુ વાંચો
દેવાત સોલંકી
વેસવા ની છે
૩ વેતર છે કોય એબનથી બઘીજવાબદારી
...વધુ વાંચો
રામ ભાઈ ખેર
એસ એફ વાશળો દેવાનો છે
એસ એફ વાશળો દેવાનો છે
...વધુ વાંચો
Rahul Solanki
એસફ
એશફ ગાય વેચવાની છે ત્રીજુ વેતર ગાભણ સે બય ટાયમ 2 લિટર દૂધ આપે 5 .5 મહિના ગાભણ સે બધી વસ્તુ ની જવાબદારી થી આપવાની સે
...વધુ વાંચો
દિલભા બારડ
ધણખુટ
ધણખુટ જે કોઈ ને જોતો હોય તો દેવા નો છે
...વધુ વાંચો
ઉદયભાઈ દરબાર
ગીર બૂલ છે
10057 બ્લડલાઇન નો બૂલ છે 1.8 મહિના નો છે સારી નસલ નો બૂ લ છે ફૂટીગયેલો છે
...વધુ વાંચો
Rajesh Khistariya
ગાય વેચવાની છે
વેતર. 3 દૂધ. 5 લીટર પાંચ મહિનાની વીણેલી છે આ નંબર ઉપર ફોન કરવો 9574066556
...વધુ વાંચો
Bhavdip Parmar
ગીર ગાય વેચવાની છે
ભીતાણા
...વધુ વાંચો
Rajdip Chavda
ગાય આપી દેવાની છે
ગાય આપી દેવાની છે ત્રણ ત્રણ લીટર દૂધ છે
...વધુ વાંચો
Bharat Maru
Desi jarsi
20 divs ni vyaneli hav hoji 5 litr dudh
...વધુ વાંચો
Lalo Parmar
ગીર ગાય
ગીર ગાય ઑરિજનલ ભાવનગર અર્જુન લાઈન હાઈટ લબાઈ પુરી ત્રણ આચણ કિંમત 80 હજાર વેતર ઉપર
...વધુ વાંચો
Bhupendra Virpara
ગીર ગાય ઘી લેવા માટે 9924552561
ગીર ગાય નું શુદ્ધ ઘી સો ટકા Ghee sell. લેવા માટે ગીર સોમનાથ ઉના
...વધુ વાંચો
Ashvin Das Gondaliya
ક્રોસ ગાય વેચવાની છે
20 દિવસ ની વિયનેલી 10 લિટર દૂધ નીચે વાચડો ત્રીજું વેતર ફૂલ જવાબદારી
...વધુ વાંચો
Dayabhai Vegad
ગાય આપવાની છે
4 વેતર ગાભન 5 મહિના દૂધ 6 લીટર fat 6સાવ સોજી ફૂલ ગેરંટી ગીર ગાય વિયાય ત્યાં સુધી દોવા દેય 6355009977 કિંમત 40000
...વધુ વાંચો
Ranjit Barad
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે સાવ સોજી 15 દિવસની વિયાણેલી નીચે ઓરીજનલ બીજદાન ની વાછડી છે દુધ પાંચ પાંચ લીટર
...વધુ વાંચો
Rajesh Madha
ગાય, ભેસ,બળદ,મોરડા નાથ રાસ
ખાટલા દોરી.અલંગ પાટી,ભરેલા મૉરડા.ઘુઘરમાળા.તાલપત્રી.નેટ,ભરેલાખાટલા.ઘોડાનો શણગાર.વગેરે હોલસેલ વેપારી; એમ.જી.રોડ વેરાવળ
...વધુ વાંચો
Vijay Sodha
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ