Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ગાય લે-વેચ
ગુજરાત
જુનાગઢ
3 vetar savsoji
Kishor Ahir
Sep 17 '25 07:51 AM
3 vetar savsoji
Kishor Ahir ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
3litar dudh nise vasdi sav soji
₹ 8000
સ્થળ : આંબલીયા,માણાવદર,જુનાગઢ
View All
ગાય hf દેવાની છે
ગાય આપવાની છે 11 લીટર દૂધ છે ,15 દીવસ ની વાર છે સાવ સોજી સે ફોટા મૂકેલા સે જોય લેવા ,4 વેતર ની સે
...વધુ વાંચો
Piyush Ahir
ry
માટે ફોન કરી એસ.એમ માટે ફોન કરી દેવી હોય તેને
...વધુ વાંચો
Rajubhaid Gohil
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે ચાર દિવસની વી આઇ ગર્લ છે પાંચ લીટર દૂધ નીચે વાછડો કિંમત 27000 રૂપિયા ગામ મેંદરડા
...વધુ વાંચો
Jitesh Katariya
દસ દિવસ ની કાચી છે.
sajey katara $ 30,000 ફાર ફેર થય જશે. mo.6352766910
...વધુ વાંચો
સંજય કટારા
ગિર ગાય
વેતર 3,ગયા વેતર માં 7 લીટર દૂધ, Sag, GR. 21238 નો ડોઝ આપેલ ૧૭/૦૯/૨૫ ના ૯મહિના પુર
...વધુ વાંચો
Sanjay Lakhani
ગાય વેસવાની સે
બીજું વેતર વ્યાસે 25 દીવસ ની કાશી જવાબદારી
...વધુ વાંચો
Darbar Janaksinh
વાસરી વેચવાની સે
10 મહીના ની સે 8160535997
...વધુ વાંચો
વિરમભાઈ બાટવા
2 ગાયો વેસ્વાની સે
2)ગાય વેચવાની છે. બઈ દેશી ગાય છે 1ગયદોધમહિના. નીવ્યાયાલ છે તેનું દૂધ. 3 લિટર છે 12000બીજી ગાય12 દિવસ નીવ્યાયાલસેએનું દૂધ4 લિટર6નીસે વસડોસે 17000 બેય ગાય હવહોજીસે 8799087833આમાં ફોન કરવો
...વધુ વાંચો
Sagar Dodiya
ગાય વેચવાની છે
બીજા વેતરમાં ગીર ગાય વેચવાની છે
...વધુ વાંચો
Bhavsinh Solanki
૨ ગાયૂ વેચવાની સે
બેય ॓ વૈતર સે
...વધુ વાંચો
Aslam Theba
vashadi vesva ni se
dodh vars ni se
...વધુ વાંચો
Ranjit Odedra
પશુ માટેનું મિશ્રણ
પશૂ માટેનુ મિશ્રણ 40 કીલાની બેગ આવે લેબોરેટરી કરાવી લેવાની સુટ ફુલ ગેરેટી પશુ નુ દુઘ ને નરવાય માત્ર 5 દીવશ મા ફેર પડે તોજ ખવડાવાનુ એક વાર જરુર ટ્રાય કરો ગાય ભેશ માટે ઉતમ હુ પણ ખવડાવુ સુ તમે પણ ખવડાવો
...વધુ વાંચો
Dhaval Dodiya
વેચવાનીછે
આઠ દસ વાસે વેતર તીજુ સાતલીડરદુધ
...વધુ વાંચો
સુરેશ મોરી
ગાય વેચવાની છે
એકદમ સોજી અને સારી બીજા વેતર ની ગાય વેચવાની છે. તારીખ ૧૫/૯/૨૫ ના રોજ ફરી ગયેલ છે.પેલા વેતર માં સાડા ત્રણ લિટર દૂધ હતું.ગમે તેને ગમે ત્યારે વગર વાછરૂ એ દોવા દયે.
...વધુ વાંચો
Nagajan Vadar
બે હોડકી આપવાની સે
આપવાની સે
...વધુ વાંચો
Karshan Keshwala
Gay aapvani che
5 mhina gabhan
...વધુ વાંચો
Viral Dodiya
2
2 ગાયો 10/15 દીવસ મા વીયા હે 2 ની કીમત 42 હજાર 1/1 જોતી હોય તો ધોરી ના 20 હજાર રાતી ના 25 હજાર
...વધુ વાંચો
Lakhan Maher
ગીર ઓડકી
પેલું વેતર 8 મહીના ગાભણી માધવ બુલની ઓડકી ભીમ બુલથી ગાભણી ઓડકી ની માનું દુધ એક ટાઈમ નું 9 લીટર એકદમ શાંત સ્વભાવને ઓડકી છે
...વધુ વાંચો
Harvijaysinh Gohil
ગાય વેચવાની છે
પેલૂ વૈતર છે પાંચ દિવસ નિ વયાણલ છે નિચે વાછડી છે
...વધુ વાંચો
વિજય બારડ
ગાય વેચવાની
ત્રીજુ વેતર વિયાસે 5દિવસ ની કાચી આગલા વેતર મા 7લીટર દુધ હતુ કિમત 41000
...વધુ વાંચો
Vraja Patel
Hodaki
3 Year
...વધુ વાંચો
Pravinbhai Bariya
ઞાય વેચવાની છે
ઞીર ઞાય છે બિજુ વેતર છે નીસે વાછડો છે જેને લેવી હોય તો ફોન કરજો વિડીયો કે ફોટા મોકલ વામા નહીં આવે
...વધુ વાંચો
Vanraj Sisodiya
2
દુધ 3 30
...વધુ વાંચો
જયદીપ રાતડીયા
લાલ ગાય ગીર બીજું વેતર
અગલા વેતરમાં છ લીટર દૂધ હતું કિંમતમાં ફેરફાર થઈ જશે ચમારડી ગાય પ્રોપર જોવા મળશે 15 થી 20 દિવસની કાશી છે વેતર ઉપર આવશે એટલે ફૂલ અડાણ વાળશે
...વધુ વાંચો
નિલેશભાઈ લાલૈયા
ઓરીઝનલ ગીર ગાય વેચવાની છે
1 વેતર ગાભણ છે 15 દિવસ ની કાચી છે ઉંચાઇ લંબાઈ પુરેપુરી હાડ પલે મોટી ઓડકી SAG 21238 લીલડા નંબરનાં ખુટથી ગાભણ છે
...વધુ વાંચો
Kuldeepbhai Khachar
ગાયો વેચવાની છે
પેલા વેતરમાં છે અને 15 20 દિવસ કાચી છે બીજી પાંચ મહિનાનો ગાભણ લાલ છે પાંચ મહિનાની ગાભણ છે લીલડી 14 મહિનાનું છે લીલડુ કીંમત પહેલા મિત્ર વોડકાની 20 દિવસ કાચું છે એની કિંમત 28000 બીજા વોડકાની લાલ પાંચ મહિનાનું ગાભણ છે તેની કિંમતને લીલડાની કિંમત ₹40,000
...વધુ વાંચો
Chhtrapal Sinh Jethva
sandeep
9875127043
...વધુ વાંચો
Sandeep Jogvad
આ દેશી જર્સી ગાય વેચવાની છે
ત્રીજું વેતર છે 27 દિવસની વીહાણલી છે દૂધ 3:5આવે સે નિસે વાળડી હતી મરી ગઈ એક આસળ બંધ છે ગમે એને ધોઈ લેવાની છૂટ કિંમતમાં ફેરફાર થઈ જશે
...વધુ વાંચો
Hardik Dodiya
hodki
2=hodki aapvani che
...વધુ વાંચો
Ramde Jadeja
guest house is a busy weather se
Sanchar Divas Mein vyast Ho Ji Se
...વધુ વાંચો
કિશન મુશાર
બે ગીર વાસળી
એક બે વર્ષની એક વર્ષ દિવસ લેવી હોય તે ફોન કરે મેસેજ નહીં કરવાનો બંનેની કિંમત ચાલ
...વધુ વાંચો
વિભાભાઈ ઝાપડા
ગાય દેવાની ચે
ચોથું વેતર જે દેવું હોય તે દઈને લઈ જવાની શૂટ નીચે વાસળી છે 2.5 લીટર દૂધ આવે છે હાજરમાં 2.5મહિનાની ગાભણ છે ગમે તેને દોઇ લેવાની છૂટ બાયુ ભાઈઓ ને ઉમેશ ચંદેરા :-9023355717 ગામ ગુંદરણગીર તાલુકો તાલાળા જીલ્લો ગીર સોમનાથ
...વધુ વાંચો
Umesh Chandera
હોડકી વેચવા ની છે
હોડકી વેચવા ની છે 6 મહિના ગભાની છે
...વધુ વાંચો
Raj Ratadiya
ઓરીજનલ ગીર હોળકી
સામે દુજણી ગાય સાલે
...વધુ વાંચો
Sisodiya Kanaksinh
બે વેતર ની છે
Jadeja Majbutsinh 9265182618
...વધુ વાંચો
Majbutsinh Jadeja
corss
hodki 4varshni
...વધુ વાંચો
Pankaj Bhajgotar
gir bull vechva no se
સારી બ્લડ લાઈન વારો ગીર બુલ વેચવાનો છે પિતા - રાઘવ માતા - પુષ્કર ( જી. એલ. ડી. બી) ઉમર - 11 મહિના માતાનું એક ટાઈમ નુ દૂધ -૭ લિટર
...વધુ વાંચો
Takhatsinh Parmar
જર્સી વોડકી વેચવાની છે
બીજું વેતર છે ગાભણી છે 10 15 દિવસની કાશી છે
...વધુ વાંચો
Nilesh Hadgrda
ફુલ જવાબદારિ
સાવ સોજિ છું 7 લીટર દુધ છે
...વધુ વાંચો
ભરત સુવા
khunt
khunt vechvano che
...વધુ વાંચો
Dasa Parth
ગાય વેસવાનીછે બીજુ વેતર
દુધ પાસ લીટર હતુ આગલા વેતર માહતુ
...વધુ વાંચો
Devabhai Odedada
ગાય બે મહિનાની વહી ગઈ છે ખાણ ઉપર
સાટા પર કરવા છે ખડાય ગાભણ હોય તો
...વધુ વાંચો
Ramesh Gohil
ગાય
ગાય વેચવાની છે. ઘાપ ની તારીખ યાદ નથી (પાંચ છ મહિના હોય સકે) વેતર ૨ વ્યાસે ત્યારે પાંચ લીટર દૂધ કાઢે છે.
...વધુ વાંચો
Prasang Karavadra
ગીર વોળકી વેસવાની છે
ગીર વોડકિ વેસવાની છે સારા વેલાની છે
...વધુ વાંચો
Sudhir Kher
ગિર ગાય દેવાનિછે
ગિર ગાય દેવાનિછે આચર 3ન તાજીવિયાણેલ દોવામ નિચે વાછરડી ગિર કિંમત 23 હજાર ફીક્સ
...વધુ વાંચો
કુલદિપ સીહ વાળા
ગાય વેચવાની સૈ
ગાય વેચવાની સૈ સાવ સોજી દુધ 3.5.થી4.લીટર વીયારી રેલ સૈ 1મહીનો10દી
...વધુ વાંચો
Kishan Gamara
આ ગાય વેસવાની સે
એક દિવસ ની વાયેલી સે નીસે વાસરડો સે બીજું વેતર સે આગળ ના વેતર માં 9લીટર દૂધ હતું
...વધુ વાંચો
Gopal Dodiya
બે ગાયો વેચવાની છે
બે ગાયો વેચવાની છેત્રીજું વત્ર છે પેલી ગાય તાજી વિયાણેલ ૮ દિવસ ની નીચે વાછડો છે ૩+૩.. લીટર દૂધ હાજર માં આવે છે સાવ સોજી છે બીજી ગાય ચોથું વેતર ગાભણ છે 4/5 દિવસ ની કાચી સાવ સોજી છે આગલા વેતર માં ૪+૪... લીટર દૂધ આવતું ગામ પંડવા ગીર તાલુકો વેરાવળ જીલ્લો ગીર સોમનાથ નામ કરસનભાઈ બારડ મો:-9737569777 લેવા માટે રૂબરૂ આવી જવું પેલી ગાય ની કિંમત:-૨૧૦૦૦ રાખેલ છે બીજી ગાય ની કિંમત ૭૦૦૦ રાખેલ છે રૂબરૂ જોયા પછી કિંમતમાં થોડો ફેરફાર કરવામાં આવશે
...વધુ વાંચો
Karshan Barad
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ