Nagajan Vadar ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
એકદમ સોજી અને સારી બીજા વેતર ની ગાય વેચવાની છે. તારીખ ૧૫/૯/૨૫ ના રોજ ફરી ગયેલ છે.પેલા વેતર માં સાડા ત્રણ લિટર દૂધ હતું.ગમે તેને ગમે ત્યારે વગર વાછરૂ એ દોવા દયે.