• Welcome to Piplana Pane
  • +91 9941499714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
ગાય દેવાની શે હ...
ગાય દેવાની શે હ...
ગાય દેવાની શે હ...
ગાય દેવાની શે હ...
  • Hitesh Sarvaiya

  • Jul 17 '25 08:45 PM

ગાય દેવાની શે હાચવે ત્યા ફ્રી

  • Hitesh Sarvaiya ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

હાચવે એવી જગ્યાએ ગાય દેવાની શે ગાય ફરી એને 3 મહીના થયા શે ભાગ્ય મા હોયતો ગાભણી નીકળે મે તણ વેતર દુધ ખાધુ 6 લીટર દુધ હતુ હે હચવાય એમ નથી એટલે દયદેવી શે હાચવે એવી જગ્યાએ ફ્રી મા આપી દેવીશે ગાયુ ના ધણ ભેગી ચરવા પણ જાતી


સ્થળ : કોટડા સાંગાણી,રાજકોટ

Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.