ગાયું વેચવા ની છે
પેલી ગાય 15 દિવસ થયા બિરદાન કરાવેલ છે બધી જવાબદારી થી દેવાની છે સાવ સોજી ગીર ક્રોસિંગ ઓળખું છે લેવી હોય તો જ ફોન કરવો કિંમત ફિક્સ રહેશે વોડકા ની કિંમત 20,000 રાખેલ છેબીજી ગાય ૨૫ દિવસની ગા કાચી છે બધી જવાબદારીથી દેવાની છે ચારે અસર કમ્પલેટ સાડા છ થી સાત લીટર દૂધ પારૂ ઉધાવતા બંને ગાયો ભેગી લેવી હોય તો કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે કોઈને એક ગાય લેવી હોય તો કિંમતમાં ફેરફાર નહીં થાય ગાય ની કિંમત 12000 રૂપિયા રાખેલ છે લેવી હોય તો જ ફોન કરો વિડીયા ફોટા મોકલવા નહીં આવે સારા નાસદના કારણે દેવાની છે ટોટલ જવાબદારીથી દેવાની છે
...વધુ વાંચો
Mahendar Sisodiya