Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
નોકરી
ગુજરાત
જુનાગઢ
કદિયાકામ્
Pankaj Sondarva
Mar 17 '25 01:20 PM
કદિયાકામ્
Pankaj Sondarva ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
3 બેલદાર ની જરૂર છે ગેટ ના કામ માં ખાવું પીવું રેવું અમારું
₹ 550
સ્થળ : મટીયાણા,માણાવદર,જુનાગઢ
View All
5
દરરોજ કામ કરે તેવા 5 મજૂર ની જરૂર છે
...વધુ વાંચો
Bharat Sisodiya
નોકરી
મેડિકલ એજન્સી માર્કેટિંગ માટે જરૂરિયાત છે.
...વધુ વાંચો
ભરત ગોહિલ
2 tekatr bhade toli ma mukva na
new Holland 3230 & mahindra bhoomiputra 275 troly sathe bhade mukva ferana hisabe
...વધુ વાંચો
રામ વેજા ભાઈ ગોરણીયા
સાડી ની દુકાન વેચવા ની છે
આંબાવાડી કેશોદ માં દુકાન છે દુકાન નું ભાડુ 5000 છે ફુલ ફર્નિચર વારી છે અને લોકેશન માં છે ખાલી માલ ના પૈસા આપવા ના રેસે પર્સનલ પ્રોબ્લમ ને કારણે વેચવા ની છે અને અર્જન્ટ વેચવા ની છે
...વધુ વાંચો
Vikash Sagar
Job
HELPER /OPRETORE CORE SHOP MELTING LOADING OTHER
...વધુ વાંચો
Rahul Joshi
ફાર્મ હાઉસ
ફાર્મ હાઉસ માં રેવાનું સે બે માણસ સીએ 17/18 હજાર પગાર હોય તો
...વધુ વાંચો
રોહિત મકવાણા
કદિયાકામ્
3 બેલદાર ની જરૂર છે ગેટ ના કામ માં ખાવું પીવું રેવું અમારું
...વધુ વાંચો
Pankaj Sondarva
નોકરી
પેનલ મેન્યુફેક્ચરિંગ કંપનીમાં જરૂરિયાત 7 ITI electrition/ફિટર/12 pass/fail પ્રારંભિક પગાર: ફ્રેશર્સ માટે ૧૦૦૦૦ + રહેવાની વ્યવસ્થા પેનલ વાયરિંગ અને બસબાર ફિટિંગમાં અનુભવી માટે - ૧૧૫૦૦ + રહેવાની વ્યવસ્થા
...વધુ વાંચો
Mayur Sheladiya
35 વીઘા જમીન નુ ભાગીયુદેવાનું છે
ફૂલ પાણી વારી ૩૫ વીઘા જમીન નુ ભાગીયુ દેવાનું છે મોટું ટ્રેક્ટર નાનું ટ્રેક્ટર ટોટલ ઓજાર રેવા માટે મકાન ૪ થી ૫ માણસો હોય તો સાલે
...વધુ વાંચો
જૂવાનસિહ સિસોદીયા
કોમ્પ્યુટર ઓપરેટર
કોમ્પ્યુટર ઓપરેટર: 20 • કોઈપણ ગ્રેજ્યુએશન • નોકરીનું સ્થાન: SEZ મુંદરા, ગુજરાત • પગાર : 16750/-CTC + પરિવહન + મેડિકલ તમારો CV આના પર મોકલો: >
[email protected]
અમને કૉલ કરો: > 8347946223
...વધુ વાંચો
Bhargav Maru
5 જના નું કામ જોઈ છે
જૂનાગઢ ની આજુ બાજુ માં જમીન ઉધડી રાખવાની છે કોઈ ને દેવાની હોય તો કહેજો જમીન 20 થી 30 લગીની ચાલે ઓછી હોય તો પણ ચાલે ને 5 જના નું કામ બીજું કોઈ પણ હોઈ તો કહેજો
...વધુ વાંચો
રાહુલ ઠાકોર
5/10 વીઘાનું ભાગીયુ રાખવું
મારે 10 વીઘાનું ભાગીયુ રાખવું છે. જૂનાગઢ, બીલખા. ખડિયા. વિસાવદર. ભેસાણ ડુંગરપૂર. મેંદરડા. સાસણ જેવી જગ્યાએ હોઈ તો કેજો પાણી વારી જમીન હોવી જોયે 3 ભાગે રાખવાની છે,
...વધુ વાંચો
Shiva Parmar
karigar Joye se
ઇલેક્ટ્રીક ના કામ માટે કારીગર જોયે છે સુરત અંકલેશ્વર બાજુ આવિ સકે તે જ કોલ કરે
...વધુ વાંચો
Solanki Vinod
ફિલર
ઇન્ડિયન ઓઈલ પેટ્રોલ પંપ હંજરપર પાટિયા પાસે પેટ્રોલ ડીઝલ ભરી શકે તેવા ફિલર ની જરૂર છે
...વધુ વાંચો
Hitesh Madam
ગોવાળ
કંપની : રઘુવીર ગીર ગૌશાળા, સુરત. નોકરી નું પદ : ગોવાળ પગાર : સિંગલ (૧૫,૦૦૦ - ૧૮,૦૦૦) જોડી (૨૦,૦૦૦ - ૨૫,૦૦૦) સંપર્ક : મો. નં. = ૯૭૨-૭૭૭૨-૯૭૨ ભણતર : પ્રાથમિક ભણતર હોવું જરૂરી. અનુભવ : દોહન સહિત નો અનુભવ હોવો જરૂરી.
...વધુ વાંચો
Bhabhlubhai Gida
કપલ
કપલ માં કોઈ પણ કામ હોય તો જણાવો ફાર્મ હોટેલ કે રેશોર્ટ માં પણ ચાલે & ખેતી વાડી ઓલ રાઉન્ડર કોઈ પણ કામ ચાલે સુમિત ...9726794824
...વધુ વાંચો
Somabhai Valjibhai Gosaniya
એક ગોવાળ જોવે છે
એક માણસ ની જરૂર છે 15 ગાય ચરાવવા માટે રેવા જમવાની વેવથા છે ખાલી ગાય ચરાવવાની છે
...વધુ વાંચો
વીજયભાઈ કાઠી દરબાર
વેલ્ડિંગ કામ ના કારી ની જરૂર છે
દસ પાસ
...વધુ વાંચો
હીરેન ગજ્જર
ખેતી કામ માટે મજૂર ની જરૂરત સે
ખેતી કામ કરી શકે તેવી એક જોડી ની જરૂર સે, રેવાની, પાણી, ની સગવડ સે, ભાગમાં જોતું હોય તોયે આપવાનું સે 10 વીઘા ખેતરસે, ટ્રેક્ટર ઓજાર બધીય ઘરનુજ સે
...વધુ વાંચો
Bharat Khunti
પાન ના ગલામાં
સોકરા ની જરુર સે3 અનુંભવ હોય એજ ફોન કરે
...વધુ વાંચો
Rohit Ahir
ડિલક્ષ પાનમાં છોકરાની જરૂર છે
ડિલક્સ પાનમાં છોકરાની જરૂર છે રેવા જમવાની સુવિધા અમારા પર
...વધુ વાંચો
Bhavin Bhai Ahir
મારે આખા વર્ષ પેટે જમીન રાખવાની
મારે આખા વર્ષ પેટે જમીન રાખવાની છે ઉદધી જમીન રાખવાની છે વાવવા માટે આખા વર્ષ પેટે માંગરોળ આજુબાજુ કેશોદ માન ખેતરમાં નગી જણા વેરાવળ માધુપુર કલકપુર સુલતાનપુર
...વધુ વાંચો
Soyab Bhata
૪. માણસો
ખેત મજૂરો જોઈએ બે જોડી ૪. માણસો ઉનાળુ તલી પણ ભાગે આપવાની
...વધુ વાંચો
Govind Ahir
નોકરી
આઈસ ક્રીમ કંપની મા કામ કરવા માટે 10 માણસ ની જરૂર છે પગાર 15000 થી સાલુ
...વધુ વાંચો
Rahul Ahir
tractor Driver
Pagar 12000 thi 18000...... Dati Rotawaiter Savdu .....................
...વધુ વાંચો
Nikhil Sakariya
નોકરી
માણસો ની જરૂર છે ૧૨ કલાક કામ કરી શકે તેવા સરળ કામ માટે ૫૫૦ રૂ પગાર અઘરા કામ માટે ૬૦૦ થી ૭૨૦ રૂ પગાર આપવામાં આવશે રહેવા માટે રૂમ ની સગવડ છે એડ્રેસ:- પારડી-પડાવલા રોડ, સાપર (વેરાવળ) ની નજીક માં, રાજકોટ મોબાઈલ નંબર:- 9909022062
...વધુ વાંચો
Ajit Ahir
bolero driver mate contact karo
4 wheel license se
...વધુ વાંચો
અસ્લમ ભટ્ટી
bolero j c b
bolero jcb driver ni jarur hoi to 7574929091
...વધુ વાંચો
Viram Goraniya
તબેલા મા માણસ ની જરૂર છે
6ઞાય 6ભેશ છે બધુ કામ કરવા નુ રહશે રહેવા ની સગવડ છે
...વધુ વાંચો
પૃફૂલભાઈ પટેલ
લાકડા
લાકડા કટીગ કરવા માટે સંપક કરો 7046787170
...વધુ વાંચો
મૉહીત વાઘેલા
નોકરી ની જરૂર સે
દુકાન માં બેસવા તથા કોઈ ઘર.દુકાન.કે કારખાના માં સિક્યુરિટી ની જરૂર હોય તો ફોન કરવા વિનંતી મો.9925701628. ઉપલેટા ની આજુ બાજુ હોય તો કહેજો
...વધુ વાંચો
Jitendra Merambhai Dangar
morbi manash ni jarur che
trectar drawing Ane Biju kam pagar ..12000
...વધુ વાંચો
Sanjay Jogal
રિલાયન્સ માં ભરતી મજૂર હેલપર ની
reliance ma 20 manso joise revani suvidha 600 hajri pf
...વધુ વાંચો
Dwarkadhish Enterprises Krishna
જમીન ભાગે અપવાની છે. ત્રીજા ભાગે
ફુલ પાણી વારી જમીન છે. ત્રીજા ભાગે અપવાની છે.
...વધુ વાંચો
Rajendrasinh Vala
ઘર કામ માટે બેન જોઈએ
ઘરમાં મા કામ કરી શકે તેવા બેન જોઈએ છે રવાની અને જમવાનું અમારા ઉપર
...વધુ વાંચો
Ranjit Chundavadra
ડ્રાઇવર જોયેસે
ટ્રેક્ટર સલવા માટે જોયે, લાઇસન્સ હોવુ જરૂરી છે,પગાર 18000
...વધુ વાંચો
Jayesh Bharvad
મજુર જોયે છે
કાયમી કામ માટે એક અથવા જોડી ખેતી કામ માટે જોયે છે રેવા માટે સગવડ છે તો આ 8780115750 નંબર મા ફોન કરવો
...વધુ વાંચો
Hasmukh Rajshibhai Ram
જમીન વાવેતર માટે રાખવાની છે
વાવેતર માટે ઉધડ સાખ મા રાખવાની છે પાણી હોવુ જરૂરી છે
...વધુ વાંચો
Narendra Bhai Keshod
સિક્યુરિટી માટે ની જોબ જોઈશ
8pass
...વધુ વાંચો
Vikramsinh Chavda
Mare joye che kam game e halse
mare kam joy che kam game chalse rehva ni sagvvad hoy aetale hale
...વધુ વાંચો
Mukesh Makwana
રેલવેમાં ભાવનગર
ભાવનગર રેલવેમાં સફાઈ કામદાર જોઈએ છે 14 હજાર રૂપિયા પગાર અને સૌ થી 15 જણા જોઈએ છે9925920729
...વધુ વાંચો
મેહુલભાઈ મકવાણા
JOB JOIYE CHE SHAPAR MA
10 PASS ANE KAM GME I HALE KARKHANA VALA AE CALL KRVO NHI
...વધુ વાંચો
Vala Darbar
ગાયો માટે માણસ જોઈએ છે
ગાયોને દોહી શકે અને સાર સંભાળ કરી શકે તેવા માણસની જરૂર છે
...વધુ વાંચો
Ramubha Jadeja
jod ni jarur che kya hoy to keje
Kam ni jarur che hoy to kejo jam khabhaiya ni baju ma hale
...વધુ વાંચો
Hitendra Sinh Jadeja
mare kam ni jarur se
tabela farm house any cupal 12 pass only jamnagar
...વધુ વાંચો
Mehul Mesur
બ્યુટી પાર્લરમાં પાર્ટનરશીપ
બ્યુટી પાર્લર નવું ચાલુ કરવું છે બ્યુટી પાર્લર નું કામ આવડતું હોય એ લેડીસ સ્ટાફે સંપર્ક કરવો મેન માર્કેટમાં દુકાન છે દુકાનની અંદર પીઓપી લાઇટ કમ્પ્લીટ છે દુકાન ઉપરના માળે આવેલી છે
...વધુ વાંચો
Dilavarsinh Chavda
તબેલા માં જોડી ની જરૂર છે
તબેલા માં જોડી ની જરૂર છે ભેંસો ને ગાયો રેવું હોય તે ફોન કરે 9909798214
...વધુ વાંચો
Hira Bhai Bharvad
દૂકાનમાં કામ કરી શકે
2 માણસ નિ જરૂર છે ચા બનાવી શકે પાન માવા નો ગલો સંભાળી શકે તેવા પગાર 12000 જમવા રેવાનિ સૂવિધા
...વધુ વાંચો
Nilesh Galchar
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ