Pratap Vinzuda ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
આ ગાય વેચવા ની છે આ ગાય ને બીજુ વેતર સાલે છે અને આ ગાય ને નવમો મહીનો સાલે છે પહેલા વેતર મા 5થી6 લીટર દૂધ કરતી અને 15 દિવસ ની વાર છે વધુ જાણવા માટે આપેલ નંબર પર કોલ કરો