રમેશ ભાઈ મકવાણા ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
તાત્કાલી લેવી હોય તો લઈ જાવ બાકી ત્રણ દિવસમાં એક્સચેન્જમાં આપી દેવાની છેસસ્તામાં આપી દેવાની છે મારા વાલા જલ્દી કરો સીએનજી પેટ્રોલ બંનેમાં ચાલુ ટાયર સારા બેટરી નવી એન્જિન 100% એસી પાવરફુલ ચાલુ વીમો પીયુસી ફૂલ કમ્પ્લીટ ગાડીનું પાર્સિંગ પાંચ વર્ષ નવું સીએનજી પાર્સિંગ ત્રણ વર્ષનું કમ્પ્લીટ ટોટલ એસેસરીઝ કંપલીટ ગાડીમાં એક પણ રૂપિયાનો ખર્ચો નથી અને ગાડી હાંકવા લાયક છે ઘર વપરાશ માટે એટલા માટે મોડલ જૂનું છે પણ ગાડી કંપની ફિટિંગ એન્જિન વાળી અને સારી છે વપરાશ માટે એલસીડી ડિસ્પ્લે સાઉન્ડ સિસ્ટમ અને તમામ જાતની સુવિધા ચાલુ છે સેન્ટર લોક રીમોટ વારી ચાવી
મોડેલ 2008
હોનર 3
પૂછપરછ અથવા બીજા ફોટા અને ભાવ માટે કોઈ ફોન કરે નહીં જે કોઈને લેવી હોય તે કલાક પહેલા ફોન કરી જોઈ અને લઈ જાય ભાવમાં નોર્મલ 1000 રૂપિયાનો ફેર પડશે
8511890595