Sorathiya Raj ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
5 ઓનર છે
વીમો નવો કરેલ છે ચાલુ છે વીમો
puc ચાલુ છે
પરસ્સિંગ ચાલુ છે 2027 સુધી
બેટરી નવી છે
ગાડી માં સાવ પાછળ ના દરવાજા ના થોડોક સદો છે
બાકી આખી ગાડી માં કિયાઇ સડો નથી
સિતું ના કવર ચામડા ના છે સાવ નવા 1800 રૂપિયા ના કવર બનાવિય છે ગાડીનું ઓડો મીટર 4 હજાર નું ઓરીજનલ નાખેલ છે નવું 2 માયના થયા એના
ગાડી માં પેટ્રોલ સિવાય એક રૂપિયા નો ખર્ચો નથી આ ભાવ માં અલ્ટો k10 કીયાઈ નો મળે પૈસા ની જરૂર હોવાથી દેવાની છે.
બાકી ગાડી માં ફૂલ જવાબદારી એક રૂપિયા નો ખર્ચો નથી ગાડી માં ટીપ ટોપ ગાડી છે વાયર થી ટાયર સુધી લેવી હોય તે કોલ કરે વેલા તે પેલા ભાવ માં ફેર ફાર થઈ જશે ફિક્સ ભાવ નથી.......