Parth Dangar ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
વેતર 3
૧૦/૧૫ દીવસ ની કાશી છે
દુધ ૮/૮.૫ લીટર એક ટંકનું
૯૦% વાસડીનૂ બીજદાન કરાવેલ છે
શાંત સ્વભાવ ની છે
કીમત આવે તોજ દેવાની છે
લેવી હોય તોજ ફોન કરવો ખોટા હેરાન નો કરવા