Karshan Arajan Barad ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
બે ગાયો વેચવાની છે પેલી જર્સી ક્રોસ ગાય બીજું વેતર છે
કાલે વિયાની નીચે વાછડો છે આગલા વેતર માં 6+6.. લીટર દૂધ આવતું સાવ સોજી છે બીજી ગાય બીજું વેતર આજે વિયાની નીચે વાચડો છે આગલા વેતર માં 6+6... લીટર દૂધ આવતું સાવ સોજી છે બને ગાયો બધીજ જવાબદારી થી આપવાની છે બને ગાયો સાવ સોજી છે
ગામ પંડવા ગીર તાલુકો વેરાવળ જિલ્લો ગીર સોમનાથ
નામ કરસન ભાઈ બારડ મોં:-9737569777
લેવા માટે રૂબરૂ આવી જવું
બને ગાયો ની કિંમત નીચે આપેલ છે
પેલી ગાય ની કિંમત:-33000 રાખેલ છે
બીજી ગાય ની કિંમત:-30000 રાખેલ છે
રૂબરૂ જોયા પછી કિંમત માં થોડો ફેરફાર કરવા માં આવશે