Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
બળદ-ગોઢલા લે-વેચ
ગુજરાત
દેવભુમિ દ્વારકા
चालुछे
Jusab Hingora
Mar 15 '25 12:32 PM
चालुछे
Jusab Hingora ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
सांटा करवाना नथी
₹ 30000
સ્થળ : ભેનકવડ,ભાણવડ,દેવભુમિ દ્વારકા
View All
balad vechvana che
2 vavni
...વધુ વાંચો
परेशभाई कपूरिया
વેચવાના છે એક બળદ છે
વેચવાના છે
...વધુ વાંચો
Keval Varotariya
vasda balad vesvana ce
2 vavni vaveli ce ful javab dari 6352478183
...વધુ વાંચો
Paresh Sagapariya
વાછડા વેચવાના છે
ચાર ચાર દાતે છે
...વધુ વાંચો
Meet Vagadiya
પ્યોર કાંકરેજ બળદ વેચવા ના છે
બળદ વેચવા ના છે ઠાલા ફોરાં ચાલુ કરેલ છે ગાડે તરેલે હાલતાં છે સાવ સોજા છોકરા બાંધે છોડે છે તમામ જવાબદારી થી આપવાના છે લેવા હોય તો રુબરુ જોવા આવવાનું વિડિયો મોકલવા માં નહિ આવે
...વધુ વાંચો
મધુભાઈ કે પરમાર
બળધ વેચવા ના છે
બળધ વેચવા ના છે
...વધુ વાંચો
રાજુ ગાગીયા
બળદ
બળદ વેચવાના છે સાવ સોજાશે બધી જવાબદારી મોબાઈલ નંબર. 8469089189
...વધુ વાંચો
લખન જોગલ
બળદ
બળદ વેચવા ના છે ફુલ પાણીયારા છે ફુલ જવાબદારી થી આપવા ના છે
...વધુ વાંચો
Pratap Sarman Bhai Junjiya
બળદ વેચવા ના છે
ફુલ જવાબદારી હાકી લેવા ના 4 ધર આ નંબર મા ફોન કરવો 9574271906 9924029397
...વધુ વાંચો
Divyesh Bhola
બળદ
સાવ. સોજા. કીમત. ફીસ
...વધુ વાંચો
મુળજીભાઈ ખોડીફાડ
કિંમતમાં થોડોક ફેરફાર થાશે
સાવ સોજા વિડિયો જોઈ અને પછી જોવા આવો ગાડામાં ચાલુ છે બેલિયુમા ચાલુ છે ટોટલ જવાબદારી થી વેચવાના છે કિંમતમાં થોડોક ફેરફાર થાશે રૂબરૂ
...વધુ વાંચો
Haresh Rabari
શોખીન માણસના કામનાછે
આહિર હાજાભાઈ જોગલ ગામ ગોલણ શેરડી તાલુકો જામ ખંભાળીયા જીલ્લો દેવભૂમિ દ્વારકા ચાલું કપલેટ બધી જબાપદારી થી વેચવાના છે હાકિ ને લેવાનાં રહેશે સાતી ગાડામાં હાકિ લેવાના
...વધુ વાંચો
હાજાભાઈ જોગલ
બળદ વેચવાના છે
બળધ વેચવાના છે ધર 3 સાલુ થય સાવ સોજા વાવણી અથવા સાહુ મા ગમે તેમા હાકી લેવાની શુટ કય ફોટ નથી જવાબ દારી વાળા છે મારે તો સનેડો લીધો તેમાટે દય દેવા મોં 8849174610
...વધુ વાંચો
Govind Bhai Bharga
ગોટલો વેચવાનો છે
ગોટલો વેચવાનો છે જવાબદારીથી જવાનો છે એક વાવણી વાવલ છે
...વધુ વાંચો
Ahir Aaryan
બળદ વેંચવા નો છે..૯૩૧૩૬૩૨૧૯૭
બળદવેશવાનોછેબીજીધરમાછેજમણિબાજુશાલે
...વધુ વાંચો
Kara A Karamata
ગોઢલા વેચવાના છે
ગોધલા વેચવાના છે 9104735638
...વધુ વાંચો
અરવિંદ સિંહ જાડેજા
બળદ
2 વાવણી વાવેલા છે ફૂલ પાણીયારા . ફૂલ જવાબદારી સાવ સોજા કિંમત માં જાજો ફેરફાર નય થાય બેય એક જ સરખા બરધ માં કોઈ ખામી જ નથી કિંમત આવે તોજ વેચવા ના છે
...વધુ વાંચો
Jignesh Karmur
બળદ વેચવાનો છે
વઢિયારો બળદ ડાબીયાર ફૂલ જવાબદારી થી દેવા નો છે
...વધુ વાંચો
Paresh Kalariya
સિંગલ બળદ વસવો
બળદ 1 વાવણી વાવેલ છે ખડેલિ વેશવી છે બળદ ની કિંમત 20000 ખાદેલી ની કિંમત 45000
...વધુ વાંચો
Mansinh Kamliya
ગોધલો। વેચવાનો। છે
ગોધલો। ટોટલ। જવાબ। દારી થી। વેચવાનો છે
...વધુ વાંચો
Majid Gajan
ગોઢલા વેચવાના છે
ત્રણ ગોઢલા બીજી વાવણી કરી છે ટોટલી જવાબ દારી થી દેવાના છે ગમે ના હાકી લેવાની સુટ
...વધુ વાંચો
રાજુ જલુ
ખુટ
વેચવા નો છે
...વધુ વાંચો
Shailesh Jalu
કાશ
વ
...વધુ વાંચો
રજશી વીરમ વાધેલા
બળદ વેચાવાનોછે
ફુલ જવાબદારી ચઠી ધરમા છે ડાબી બાજુ સાલે છે ઘરનો બળદ છે 13000 હજાર કિમંત છે
...વધુ વાંચો
Hamir Bhana Vala
આ બળદ વેચવાના છે
ત્રીજી ધરના છે
...વધુ વાંચો
Uday Shih Kagda
બળદ વેચવાનો છે
બળદ વેચવાનો છે ડાબી બાજુ ચાલે છે
...વધુ વાંચો
Lalbhai Gida
બળદ વેચવાનો છે
બળદ વેચવાનો છે જમણી બાજુ ચાલે છે
...વધુ વાંચો
Jeshal Jethva
ડાબી બાજુ હાલે છે કિંમત 2000
ફુલ જવાબદારી સાથે વહેચવાનો છે
...વધુ વાંચો
રાજેશ ભાઈ કોડિયાતર
આ બળદ વેચવાનાછે સાવ સોજા
1 વાવણી વાવેલા છે રૂબરૂ જોય જવા કિંમત 50000
...વધુ વાંચો
Mayur Aal
બે ચાર ચાર દાતે છે ગોપી ટુ કોપી છે
ગોઢલા વેચવાના છે હાલતા સાવ સોજા ગમે બાયોછોકરા બાંધે છોડે ટોટલ જવાબદારી થી વેચવાના છે કોઈ શોખીન માણસ હોય તો એના કામના છે
...વધુ વાંચો
આમીન ભાઈ ગજણ
બળદ વેચવાના છે
2 વાવની વાવેલ છે ગમે તેમાં હાકી લેવાની છૂટ મારવાની બેસવાની જવાબ દારી આવી ને હાકીને જોયલેવાની છૂટ 1 લેવો વોય તો પણ કોલ કરવો. કઈ જ વાધો નથી 2 જોડી છે એટલે વેચવાના છે સાવ સોજા
...વધુ વાંચો
Amin Sama
વેશવા ના છે
વેશવા ના છે હાલતાં કંપલીટ એક સરખા છે ગાડે સાતયેહાકીન લેવા
...વધુ વાંચો
Khimbhai Karetha
ગોઢલા વેસવાના છે
૧ ધર ના છે સાવ હોજા છે જેને લેવાની ગણતરી હોયતો રૂબરૂ તમારા હાથે. જોડી લેવા ના ફોટા કે વિડિયો નથી. કિંમત ૪૧૦૦૦. વેલા એ પેલા
...વધુ વાંચો
Punabhai Bhimbha
બડદ
બડદ તન તન વાવણી મારવા બેસવાની જવાબ દારી બાયુ છોકરા બાધે સાટા પણ કરસુ સારી ખડેલી અથવા ઠાલા ભયરા ગોઢલા હોયતો કીમતે થાસે
...વધુ વાંચો
આમદ ધુધા
ગોઢલા
ગોઢલા વેચવાના છે સાવ સોજા બેલી મા ફુલ હાલ તા એક વાવણી કયરી
...વધુ વાંચો
Babu Chuchar
બડઘવેસાવસેએકવાવણીનાસે
ટોટલજવાબદારી
...વધુ વાંચો
Virabhai Dangar
વઢિયારૉ,ગોઢલૂ વેચવાનો
આ ગોંડલુ,હાકેલૂ, છે અને છ દાતે,
...વધુ વાંચો
Soheb Sama
બળદ વેચવા ના છે
સોજા મારતા નથી
...વધુ વાંચો
Vlimamad Detha
ગોઢલા
બળદ વેચવાના છે સાવ સૈજા છે હાલવામાં સારા છે કપલીટી હાકેલા છે
...વધુ વાંચો
દરશક લુવા
બળદ વેચવાના ના છે
ત્રીજી ધાર ના છે ફુલ જવાબદારી થી વેચવાના ના છે
...વધુ વાંચો
Pravin Barad
કાલા પોરબંદર આખ્યાન
અલાપુરા કલ સે ચાર ચાર જાતની ટોટલ જવાબદારી થી વેચવાના છે લેવા હોય તો ફોટા પણ કરતા નહીં મારવા બેસવાની ફૂલ જવાબદારી
...વધુ વાંચો
Ranamal Solanki
બરધ
પેશવાના સે
...વધુ વાંચો
Lakhaman Kanara
વઢિયારા વેચવાના છે
સાવ સોજા અને કંપ્લેટ હાલતા બાયું છોકરા ગમે તે છોડી લિયે મારવા બેસવા ની જવાબદારી સાટા માં અખંડ ખડેલી કા સારી ભેંસ હોય ગાભણ તો ચાલે
...વધુ વાંચો
Jeeva Pindariya
બળદ વેચવાનો છે
બળદ વેચવાનો છે ડાબી બાજુ હાલે છે સાવ સોજો છે જવાબ દારી થી વેચવાનો છે ધર 7 મી
...વધુ વાંચો
પીયૂષ નંદાણીયા
ગોઢલા
ગોઢલા વેચવાના છે હાલતા કમ્પ્લીટ ગાડે હતીમા
...વધુ વાંચો
બિજરાજ સિહ જાડેજા
ગોઢલૉ ફુલહાલતો બધી જવાબદારક 6
દાતે મો 9925200633
...વધુ વાંચો
જગમાલ જલુ
બળદ વેચવાના છે
બળદ વેચવાના છે બીજી ધરના છે
...વધુ વાંચો
Jesa Odedara
આ ગોઢલો વેચવાનો છે
આ ગોઢલો વેચવાનો છે હાલતો કરવાનો બાકી છે સાવ સોજો છે 8469384972
...વધુ વાંચો
આબીદ સોહરવદી
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ