Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ડ્રિપ-ફુવારા લે-વેચ
ગુજરાત
અમરેલી
ટપક
Previous
Next
સનાતન ડ્રિપ ઇરીગેશન
Nov 14 '24 07:58 AM
ટપક
સનાતન ડ્રિપ ઇરીગેશન ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
20mm 500મીટર ના રોલ.ટેટી.તરબૂચ.મરચી તેમજ દરેક પાક માટે સુપર .
₹ 2600
સ્થળ : પાનસડા,બાબરા,અમરેલી
View All
વિંધ્યા એગ્રીટેક. - ઉપલેટા HDPE
વિંધ્યા એગ્રીટેક. - ઉપલેટા HDPE ISI PIPE ફુવારા પાઈપ અને ફુવારા સેટ બોર મા ઉતરવાના પાઈપ જમીમ માં પાથરવાના પાઈપ
...વધુ વાંચો
Vindhya Agritech
16 mm drip vechva Ni che
1 varsh vapreli 30 vegani se
...વધુ વાંચો
Jitendrabhai Ahir
ટપક પદ્ધતિ લેવા વેચવા માટે
ટપક પદ્ધતિ લેવા તેમજ વેચવા માટે ફોન કરો... ચાલુ કંડીકશ ટપક પદ્ધતિ વાપરવા માટે સારી કન્ડિશનમાં મળી જશે... અને કોઈપણ પાસે ભંગારની ટપક પદ્ધતિ વેચવાની હોય તો....50...50...50.... રૂપિયા એક કિલોના ભાવ આપી છે અમારી ખરીદી અમારા સ્થળ ઉપર ચાલુ છે... ગૌતમભાઈ પટેલ જામકંડોરણા
...વધુ વાંચો
ગૌતમભાઈ પટેલ
ટપક પદ્ધતિ વેચવા ની છે
ચાલુ કન્ડિશન ટપક પદ્ધતિ વેચવા ની છે નેટાફેમ કંપની જૈન કંપની છે અને ફિલ્ટર સેટ પણ વેચવા નુ છે અને કોઈપણ પાસે ભંગારની ટપક પદ્ધતિ વેચવા ની હોય તો એક કીલો ના ભાવ...55..55..55... રૂપિયા આપીશું અમારી ખરીદી તેમજ વેચાણ અમારા સ્થળ ઉપર ચાલુ છે જામકંડોરણા.રંગપર.. ગોપાલ ભાઇ કોયાણી...
...વધુ વાંચો
ગોપાલભાઈ પટેલ
સ્પિંકલર(ફુવારા) લાઈન 3 ની 90mm
1 વર્ષ વાપરેલી 100% વર્જિન રિંગુ-ચાપડા કંપ્લિટ સે 500 700 કે 1000 ફૂટ મળશે (9265400761)
...વધુ વાંચો
Suryabhai Dabhi
કોઇનીટપક વેચાવહોયતોકેજો
કોઈની ટપક વેચવું હોય તો કેજો તમારા સ્થળે આવીને લઈ જાશે સારા એવા ભાવ આપશે ખેડૂત મિત્રો કોઈપણ ને વેચવાની હોય તો અમારો કોન્ટેક્ટ કરો
...વધુ વાંચો
Manoj Bhai Makwana
મોટર.રસો.નાળો.કેબલ
7.5મોટર.જીલ.રસો.325.નાળો.340.400.કેબલ
...વધુ વાંચો
Jay Solanki
ટપક સિંચાઈ નળી જથ્થાબંધ લેવાની છે
જૂની તથા નવી ટપક સિંચાઇ નળી વેચવા માટે સમ્પર્ક કરો,,ki,45,50,55,60 કન્ડીક્સન એવા ભાવ આપીશું ઓલ ગુજરાત માખરીદી ચાલુ Mo,9313063606,mo,9313063606
...વધુ વાંચો
માનોજ ભાઈ ચીખલીયા
‼️ ટપક પદ્ધતિ વેચવાની છે ‼️
‼️ટપક વેચવાની છે _ 265 બંડલ 16 mm _ આકડિયા વાળી 2.5 લાઈન 80 નંગ _ 3 નું ડીસુ વાળું ફિલ્ટર ‼️
...વધુ વાંચો
બિપિન ભાઈ જોગલ
NETAFIM DRIP
1.25fut valu 14vigha 72 ni Jani nu 18 pipe 20mm nali 1varsh vaprelchhe
...વધુ વાંચો
Prit Dadhaniya
ડ્રિપ
નવી ડ્રિપ ડબલ હોલ isi કવોલિટી, જોઇએ તેટલી સબસિડી ના ભાવ માં ....ગોલ્ડન ડ્રિપ
...વધુ વાંચો
ગોલ્ડન ડ્રિપ ઇરીગેશન
pvc
ARSHIBHAI BHETARIYA. pvc પાઈપ 0!!+૮ સુધી ડીલેવરી સાથે મળસે
...વધુ વાંચો
અશોક ભેટારીયા
નવી ટપક
16.mm 500 મીટર ના 2100 20.mm 500 મીટર ના 2600 ફુવારા પાઇપ 20 ફૂટના 400 ફિલ્ટર 2500 રેઇન પાઇપ 100 મીટર ના 600 ડ્રિપ નો તમામ સામાન મળશે.
...વધુ વાંચો
સનાતન ડ્રિપ ઇરીગેશન
ટપકની નળી જુની તથા નવી
જુની તથા નવી તુટેલી કે ઉંદરોએ કાતરેલી ટપકની નળી જે કોઈ ખેડુત ભાઈઓ પાસે વેચવાની હોય તો હમણાજ ફોન કમેન્ટ કરો અમારી ખરીદી ઓલ ગુજરાત મા ચાલુ છે ઉમેશભાઈ મોં /-9265499096
...વધુ વાંચો
Umesh Bhai Chandubhai Parmar
10 વીઘા ની ટપક વેચવાની છે
16 mm ફિલ્ટર
...વધુ વાંચો
Bhimshi Karangiya
ટપક પદ્ધતિ વેચવા ની છે
ચાલુ કન્ડિશન ટપક પદ્ધતિ વેચવા ની છે અને ફિલ્ટર સેટ પણ વેચવાનું છે અને કોઈ પણ પાસે ભંગારની ટપક પદ્ધતિ વેચવા ની હોય તો...50...50...50... રૂપિયા એક કીલો ના ભાવ આપીશું..... અમારી ખરીદી અમારા સ્થળ ઉપર ચાલુ છે... રંગપર...
...વધુ વાંચો
ગોપાલભાઈ પટેલ
ટપક નળી વેચવા લેવા
ટપક પદ્ધતિ જથ્થાબંધ લેવાની છે...90...80....40...65....70....90.... એક કીલો ના ભાવ...4000...3500....1500.,.3000.... રૂપિયા એક વીઘાના ભાવ આપીશું... અમારી ખરીદી તેમજ વેચાણ અમારે સ્થળ ઉપર ચાલુ છે જામકંડોરણા
...વધુ વાંચો
ગૌતમભાઈ પટેલ
750 ફુટ આખો સેટ બેની લાન કિંમત
750 સાત ની મોટર ગેરીટી છે બિવ સાથે બેની લેન કિમત 110000 ફાઈનલ
...વધુ વાંચો
ભાવેશભાઈ ગોહિલ
નવી ટપક
સસ્તી અને સારી ડબલ હોલ ચાર લિટર વાળી બધા પાક માં ચાલે
...વધુ વાંચો
સનાતન ડ્રિપ ઇરીગેશન
ડબલ હોલ ડ્રિપ
ખાસ ઉનાળુ તલ અને તરબૂચ માટે ડબલ હોલ વાળી ડ્રિપ વસાવો હવે કોઈ પણ સબસિડી ની ઝંઝટ વગર અને તેવા જ ભાવે......ગોલ્ડન ડ્રિપ પેઢલા જેતપુર
...વધુ વાંચો
ગોલ્ડન ડ્રિપ ઇરીગેશન
10 વીઘા નિ ડ્રિપ લેવાની સે
કોઈ ખેડૂત પાસે હોય તો ફોન કરજો મો.9558953040
...વધુ વાંચો
વિજય મકવાણા
લાઇન વેચવા ની છે
લાઇન 3 ની આંકડિયા વાળા ચાપડા ની ચાપડા અને રિંગ ડેમેઝ છે આશરે 50 નંગ છે ભાવ 350 fix છે ફોટા આમાં આપેલા છે બીજા નથી રૂબરૂ જોઈ જવી ફોટા નાખવા માં ની આવે
...વધુ વાંચો
Manish Keshwala
ફુવારા લાઈન અઢી ઈંચ
એક વર્ષ વાપરેલી નવી લાઈન છે ૩૭ બટકા ૧૫ ફુવારા બેન્ડ ટી સાથે વેચવાનુ છે કોન્ટેક 7016727478
...વધુ વાંચો
Sagar Mathukiya
જૂની ટપક કોઈની વેચવાની હોય તો
જૂની કે નવી કોઈની ટપક વેચવાની હોય તો અમારી ખરીદી ચાલુ છે અમારે ખરીદી 365 દિવસ ચાલુ રહેશે જેવી ટપક હશે એવા ભાવ દેવામાં આવશે
...વધુ વાંચો
Manoj Bhai Makwana
ટપક પદ્ધતિ ભંગાર લેવા નો છે
ટપક પદ્ધતિ વેચવા ની હોય તો ફોન કરો....70...60....40....65....55...36....60.... એક કિલોના ભાવ આપીશું.. એક વીઘા ના ભાવ..1500...થી...2800... ના ભાવ આપીશું..અમારા જેવા ભાવ તમને કોઈ વેપારી ન આપી શકે એ અમારી ગેરંટી... અમારી ખરીદી તેમજ વેચાણ અમારા સ્થળ ઉપર ચાલુ છે જામકંડોરણા... ચાલુ કનેક્શન ટપક પદ્ધતિ પણ મળી જશે..
...વધુ વાંચો
ગોપાલભાઈ પટેલ
‼️24 વિઘા ની ચાલુ ટપક વેચવાની‼️
‼️24 વિઘા ની ટપક _ 16mm ના 180 બંડલ નળી _ આકડિયા વાળી 2.5 ની 80 નંગ લાઈન _ 3 નું ડીસ વાળું ફિલ્ટર _ કમ્લેટ ચાલુ છે એકેય નળી બંધ નથી ✅
...વધુ વાંચો
બિપિન ભાઈ જોગલ
સબમર્સીબલ મોટર પંપ સેટ વેચવાનો છે
સબમર્સીબલ મોટર પંપ સેટ વેચવાનો છે 25 ની મોટર 20 નો પંપ લેવા માટે સંપર્ક કરો : 9925676177
...વધુ વાંચો
Mehul Savaliya
ટપક પદ્ધતિ વેચવા ની છે
ચાલુ કન્ડિશન ટપક પદ્ધતિ વેચવા ની છે નેટાફેમ કંપની છે અને જૈન કંપની છે અને ફિલ્ટર સેટ પણ વેચવાનો છે.. ટપક પદ્ધતિ લેવા તેમજ વેચવા માટે ફોન કરો....ગોપાલ ભાઇ પટેલ...
...વધુ વાંચો
ગોપાલભાઈ પટેલ
ફ્લોટેક મોટર અને 2 નો રસો
ફ્લોટેક મોટર 10 ની મોટર 10 નો પંપ 550 ફુટ રેન્જ કેલ્વીન 2 નો રસો 16 કેજી નો 550 ફુટ ફ્લોટેક ની સર્વીસ 1200 ફુટ ટાટર આખો સેટ વેચવાનો છે 1 મહિનો વાપરેલ 9904629999 આમાં ફોન કરવો
...વધુ વાંચો
Brij Bariya
ડ્રિપ
20mm 500મીટર 16mm 500મીટર
...વધુ વાંચો
સનાતન ડ્રિપ ઇરીગેશન
જોની કે નવી કોઈની ટપક વેચવાની હોય
ડ્રીપકોઈની વેચવાની હોય તો કેજો એવા ભાવ દેવામાં આવશે
...વધુ વાંચો
Manoj Bhai Makwana
1 બંદલ સે 500મીટર નું
ડબલ હોલ વારું 1ફૂટે
...વધુ વાંચો
Babu Kuchhadiya
પાણી જોવા માટે મણો વાડી તથા
આડા નિયાર તથા બોર (ડાર જોવા માટે) કોન ટેક નંબર 9712680871 હુશેન ભાઈ
...વધુ વાંચો
Imtiyaz Thaiyam
ટપકની નળી જુની તથા નવી
જુની તથા નવી તુટેલી કે ઉંદરોએ કાતરેલી ટપકની નળી જે કોઈ ખેડુત ભાઈઓ પાસે ભંગાર હાલતમાં વેચવાની હોય તો હમણાજ ફોન કમેન્ટ કરો અમારી ખરીદી ઓલ ગુજરાત મા ચાલુ છે ઉમેશભાઈ મોં/-9265499096
...વધુ વાંચો
Umesh Bhai Chandubhai Parmar
900 fut ni reng
20ni motar no pomp vesvanoche
...વધુ વાંચો
Sanjay Ahir
જૂની ટપક કોઈને વેચવાની હોય તો
જૂની કે નવી કોઈની ટપક વેચવું હોય તો કોઈપણ ભાઈઓને દેવાની હોય તો અમારો સંપર્ક કરવો જેવી ટપક હશે એવા ભાવ દેવામાં આવશે
...વધુ વાંચો
Manoj Bhai Makwana
2 hp સિંગલ ફેઝ ની મોટર સેટ
2 hp સિંગલ ફેઝ ની મોટર અને દંડો સવા નો સર્વિસ. 200ફૂટ. સેટ વેચવાનો છે મો.9099910792
...વધુ વાંચો
Jignesh Sakariya
બોર નો 2 નો રસો લેવાનો સે
400ft ૯૨૬૫૩૬૨૫૬૦
...વધુ વાંચો
Dipak Kangad
સોલાર વેસવાનુ છે
સોલાર સીસ્ટમ વેસવાની છે 5sp નુ છે સલુ છે સારી કડીસનમા છે
...વધુ વાંચો
Mansuk Bariya
પિયતની ડ્રિપ
20.mm 500 મીટર ના રોલ 2600 16.mm 500 મીટર નારોલ 2300 ફુવારા પાઇપ 20 ફૂટના 400 ફિલ્ટર 2500 ડ્રિપ નો તમામ સામાન મળશે.
...વધુ વાંચો
સનાતન ડ્રિપ ઇરીગેશન
12 વીઘા નું ડ્રીપ વેચવાનું છે
16 mm નળી છે ફિલ્ટર ૬ વાલ પીવીસી પાઇપ લાઇન આંખો સેટ વેચવા નો છે
...વધુ વાંચો
કરશન આહીર
ટપક (ડ્રિપ )
1 સીઝન વાપરેલ છે 8 વીઘા ની છે લેવી હોય તો કોલ કરજો કરજો 16mm
...વધુ વાંચો
Baldev Nandaniya
કૂવાનું મશીન થડ પોપ
કૂવાનું મશીન થડ પોપ અને તેનો બોથો ત્રણેય વસ્તુ વેચવાની સે કૂવામાંથી કાઢવાનું તમારે અને પાઈપ નથી વેચવાના
...વધુ વાંચો
Kuldipbhai Khachar
ટપક પદ્ધતિથી લેવા ની છે
જૂની નવી ટપક પદ્ધતિથી લેવા વેચવા માટે મૉ્ 9265244401 બધા વેપારી કરતા્્્વીધા મા 100.રૂપીયા વધારે.અને.વજન.મા.2.રૂપીયા...વધારે..તાતકાલીક.ફોન ..કરો WhatsApp..9265244401
...વધુ વાંચો
Ajay Parmar
બેનો બંબો વેસ્વનો. સે ૩૬૦ ફૂટ
બેનો બંબો વેસ્વાનો સે ૩૬૦ ફૂટ કોઈ ને લેવો હોઈ તો ૭૫૬૭૨૦૬૧૬૫ આનાંબર મા ફોન કરો સાતે સિંગલ મોટર ને બંબો હોઈ તો હાલે
...વધુ વાંચો
Mehul Ahir
જૂની કે નવી કોઈની ટપક વેચવાની હોય
જૂની કે નવી કોઈની ટપક વેચવાની હોય તો અમારો સંપર્ક કરવો અમારી ખરીદી 365 દિવસ ચાલુ રહેશે જેવી ટપક હશે એવા ભાવ દેવામાં આવશે
...વધુ વાંચો
Manoj Bhai Makwana
કોલમ પાઇપ વેચવાની
ગોદાવરી કંપનીની કોલમ પાઇપ અઢી ઇંચ નો ગાળો 730 ફૂટ સારી કન્ડિશનમાં વેચવાની છે
...વધુ વાંચો
મહેન્દ્ર સાવલિયા
ટપક
ડબલ હોલ 4 લિટર વાળી.સુપર ક્વોલિટી.કપાસ મરચી.તરબૂચ.ટેટી. કેળ.તેમજ દરેક પાક માટે સારું રીઝલ્ટ.
...વધુ વાંચો
સનાતન ડ્રિપ ઇરીગેશન
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ