Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ખેત ઓઝાર લે-વેચ
ગુજરાત
જામનગર
મીની ટ્રેક્ટર નો ચીપિયો
Vinod Gagiya
Sep 14 '25 11:02 AM
મીની ટ્રેક્ટર નો ચીપિયો
Vinod Gagiya ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
મીની ટ્રેક્ટર નો ચીપિયો 6 ફૂટ લંબાઈ દોઢ વરસ વાપરેલ
₹ 8500
સ્થળ : મોડપર,લાલપુર,જામનગર
View All
આગાડુવેચવાનુચે
ગાડુવેચવાનુચે
...વધુ વાંચો
Bhana Bhai Modhavadiya
opaner.sari.kadisan.
sat.varas.hakelu.ful.javdari
...વધુ વાંચો
Jashabhai Kamaliya
લોડર બનાવી આપ સુ
ચારો ભરવાના લોડર ખાતર ભરવાના લોડર તેમજ આગળ ના લોડર બનાવી આપ સુ
...વધુ વાંચો
Imtiyaj Hingora
vechvanu chhe
10 hp field Marshal machin mota wheel nu vechvanu chhe mo. 9512821482 Rambhai
...વધુ વાંચો
Rambhai Bharvad
વેચવાની છે
Darshan Karangiya વાવ ની મોટર 6.5 ની છે પાઇપ 3 નો 90 ફુટ છે સાલું કમપલેટ છે
...વધુ વાંચો
Darshan Kargiya
મશીન વેશવાનુ
મશીન વેચવાનું છે 8 એચપી નું છે ડોક્ટર નો પંખો છે આખો સેટ કમ્પલેટ ચાલુ છે નીચેની લાઈન 17 ફૂટ છે...પાટલો દેવાનો નથી... વિગત વાંચી લેવી
...વધુ વાંચો
Jayesh Karavadara
રીપર વેચવાનું છે
મીની ટ્રેકટર નું રીપર મશીન વેચવાનું છે. પાછડ ફીટીંગ થાય.અને સાટા પણ કરવાના છે ફોરવીલ હારે
...વધુ વાંચો
Jay Ahir
મોટર વેચવાની છે
5 HP 1440 RPM મોટર વેચવાની છે 1.5 ની શાફ્ટ A ક્લાસ મોટુ મોડેલ
...વધુ વાંચો
Sarman Odedra
રમેશ છુછર
.
...વધુ વાંચો
રમેશ ભાઈ છુછર
મહાદેવ એનજીનયરીગ
દાતી રાપ માઢ સુયા લેવા માટે મળો સુતરાય ની ફુલ જવાબદારી ભાવની ફુલ જવાબદારી
...વધુ વાંચો
Kaxit Kalriya
સોમનાથ એગ્રો એજન્સી - નિયો બૅટરી ઓપરેટેડ સ્પેશિયલ પંપ
➡️ વજન ઉચકવાથી છુટકારો ➡️ થાક નો લાગે ➡️ હાથથી ચાલતો બેટરી ઓપરેટેડ પંપ ➡️ 1 દીવસનું કામ માત્ર 2 થી 3 કલાકમાં કરી શકાય છે. ➡️ બેટરી ઓપરેટેડ ડબલ મોટર હાઇપ્રેસશ પંપ. ➡️ બાગાયતી પાકો માટે ઉપયોગી. ➡️ શાકભાજી જેવા કે રીંગળ, મરચી, ટામેટામાં ઉપયોગી કરી શકાય. ➡️ જાળીએ વવાતા પાકો કે મગફળી, મગ, અડળ, ચણા માટે ઉપયોગી. ➡️ ૪ થી ૬ નોઝલનો ઉપયોગ. ➡️ વાપરવામાં સરળ.
...વધુ વાંચો
Kirit Bhagwan Zala
ઓલ ઇન વન ચોરસ ફોલ્ડિંગ લોઢીયા.
મોટા ટ્રેક્ટર,મીની ટ્રેક્ટર અને સનેડા ના ચોરસ લોઢીયા, દાતી, રાપ,રોલ,માઢ, પાંચિયા, સુયા, ઓરણી તથા ટ્રેલર બનાવી આપશું.
...વધુ વાંચો
Somnath Agro Industries Divyesh Parmar
cipya
cipya mini trktor na
...વધુ વાંચો
Ritesh Parmar
yogi nu halar vechvanu che..
vechvanu che
...વધુ વાંચો
Kishan Chopda
શ્રીનાથજી એન્ટરપ્રાઈઝ - ઉપલેટા
ડીસ્ટોનર (વાઈબ્રેટર) મશીન માંડવી સાફ કરવા માટે
...વધુ વાંચો
શ્રીનાથજી એન્ટરપ્રાઈઝ ઉપલેટા
વિજય જાદવ
સિલોદર
...વધુ વાંચો
Vijubha Jadav
બધું એક સાથે વેચવાનું છે.
ટ્રેક્ટર 2022 નું મોડેલ છે ફોર વ્હીલ ટ્રોલી છે આરસી બુક સાથે એચાર નંબર પ્લેટ છે ખેતી ના સાધન માં દાતિ,સવડા,રાપ,માઢ,પાવડા,રોલ, પીંજરું,કોશિયા,રેવલ,17 દાતા ની ઓરની મો 9974993453
...વધુ વાંચો
Kevin Patel
ગાડુ
ગાડી વેચવાની છે
...વધુ વાંચો
Jagdish Odedra
મીની ટ્રેક્ટર નો ચીપિયો
મીની ટ્રેક્ટર નો ચીપિયો 6 ફૂટ લંબાઈ દોઢ વરસ વાપરેલ
...વધુ વાંચો
Vinod Gagiya
10 H P મશીન વેચવા નું છે
ફિલ્ડ માર્શલ કમ્પની
...વધુ વાંચો
Hardik Dangar
દેસી ખાતર લીડ પ્રમાણે ભાવ
મૉરી ભીખા ભાઈ
...વધુ વાંચો
ભીખા ભાઈ મોરી
4 ડાઢા 4 પાટલી વેશવાની છે
પાટલયૂ 4 ડાઢા 4 વેશવાનાછે પાટલયૂ વેશવાનયૂછે ધાણા જીરૂ ઘવ વાવામાટે માંડવીમાં છાહ ખોલવા માટે પન હાલે
...વધુ વાંચો
Jay Keshvala
મશિન 5 6 નુ ચાલુ કમ્મ્લેટ
ફુલ જવાબ દારી
...વધુ વાંચો
Kisan Gadhavi
નવુજ સે
મીની કરિયું સે સાડા નવ ફૂટનું સે પાસ દાડા સે
...વધુ વાંચો
Dodiya Karan
ગીતાનું ઓપનર વેચવાનો છે
ગીતાનુ ઓપનર વેચવાનું છે 10 નુ મશીન ચાલુ કમ્પલેટ છે એક રૂપિયાનો ખર્ચો નથી
...વધુ વાંચો
Asharf Hingora
JAY SOMNATH INDUSTRIES
MO.9033450005 MO.9638222202 OPENWEL -V7 V9 V4 V6
...વધુ વાંચો
Jay Somnath Industries
દાતિ
મીની ટ્રેકટર ની દાતિ વેચવાની છે જે ને લેવી હોય તે આ નંબર પર ફોન કરો 6355613510
...વધુ વાંચો
લીલાભાઇ ઓડેદરા
મોટરનો પંપ વેચવાનો છે.
9909807042 3ફેઝ 10 ની મોટરનો રોબોટ કંપનીનો પંપ ચાલુ કંડીશન 2 વર્ષ વાપરેલ
...વધુ વાંચો
Kishan Kodvala
chipiyo vesva no se
3 veras vaprelo se
...વધુ વાંચો
Nilesh Ranavaya
10Hp Nu fild Marsal supra masin
10Hp fild Marsal supra masin vesav nu se 3 Varshnu Vaprel se Kapni kadiksan & Kapni Color Mo: 9737192071
...વધુ વાંચો
Nagajan Odedara
ફુવારા new છોડો વેચવાની છે
કિંમત એક સોડા ના220
...વધુ વાંચો
દીલીપ કિંદરખેડિયા
વેચવા ના છે
દાતી વેચવા ની છે દાતી નવી જ છે કિંમત 33,500 રાપ અને રૂલ વેચવા ના છે કિંમત 26,000 પાંચીયા વેચવા ના છે કિંમત 27,000 પાંચિયા હેવી છે 45hp thi 50hp મા હાલે એવા છે દાતી, રાપ અને રૂલ, અને પાંચિયા ત્રણેય ફુલ જવાબદારીથી દેવાના છે
...વધુ વાંચો
Arshi Bhai Kuchhadiya
મશીન વેચવાનો છે
મશીન ફીલ્ડ માર્શલ નૂ છે 10 નૂછે ચાલુ કપલી છે
...વધુ વાંચો
Sabir Bhai Hingora
રાપ નો પાટલો વેચવાનો છે
મીની ટ્રેક્ટર નો
...વધુ વાંચો
Nitin Jogal
chipiyo
4 vars juno chipiyo vechvano che
...વધુ વાંચો
Nagesh Mer Shida
પાટલો મશીન પંખો 3 નો
ડોક્ટર નોં પંખો 10 નું મશીન
...વધુ વાંચો
Bharat Modhavadiya
સરખી વેચવાની છે
સરખી વેચવાની છે સરખી ની કન્ડીશન સારી છે સરખી મા કોઈપણ પ્રકારનો ફોલ્ટ નથી સરખી જુનવાણી ને મજબૂત છે સરખી બોવજ હેવી છે જોવા વડાળી રાજકોટ મળશે કિંમત મા ફેર ફાર થય જાશે
...વધુ વાંચો
Milan Bhalala
dati mini tector ni
mini 7 data ni dati
...વધુ વાંચો
Hamir Kandoriya
રેકડોવેસવાનોસે
વેસવાનોસે
...વધુ વાંચો
જગદીશભાઈ બોરસાણિયા
ટ્રેક્ટર પી ટી ઓ પમ્પ
ટ્રેક્ટર પી ટી ઓ પમ્પ રિલાયન્સ માટે ના ખાસ અપ્રુ પમ્પ
...વધુ વાંચો
Dinesh Bhai Dholariya
લોઢીયો ઘોડીને ઠેબા ત્રણનો છે
સારી કન્ડિશનમાં હે માંગરોળ શ્રીકાંત બાપુ નો બનાવેલ
...વધુ વાંચો
Rajesh Dodlya
machine which anuchchhed14
9157945215
...વધુ વાંચો
ઈસમાલ અજમાણી
શીપીયો
મીની ને મોટામાં બેયમાં શાલે
...વધુ વાંચો
Haja Karavadra
કિશાન 8એસપી નું
સાલુ કડીસન મા છે
...વધુ વાંચો
Vipul Piprotar
દાતી વેચવાની છે નવીજ છે
દાતી વેચવાની છે નવીજ છે 9 દાતા વારી છે સાવરકુંડલા ની છે નવે નવી
...વધુ વાંચો
Jasmit Ambaliya
segamsebal moTar
6 Nimotarse
...વધુ વાંચો
Lakha Khuti
chipiyo suya rap
rap no lodhiyo 2.5 lambai 82 inch Full hevi and chipiyo suya vechavana chhe 4 suya pek suya chhe bey Full hevi chhe arjant vechavana chhe bey bheghu levu hoy to joya pachhi kimat ma ferfar thai jase
...વધુ વાંચો
Azarudin Jada
8 નુ મસીન ફીલ માસ્ટર
વેચવાનુ છે આખું બધા વૅલ છે
...વધુ વાંચો
Dhana Bhai Gagiya
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ