Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ખેત ઓઝાર લે-વેચ
ગુજરાત
જુનાગઢ
ઓલ ઇન વન ચોરસ ફોલ્ડિંગ લોઢીયા.
Somnath Agro Industries Divyesh Parmar
Aug 03 '25 12:00 PM
ઓલ ઇન વન ચોરસ ફોલ્ડિંગ લોઢીયા.
Somnath Agro Industries Divyesh Parmar ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
મોટા ટ્રેક્ટર,મીની ટ્રેક્ટર અને સનેડા ના ચોરસ લોઢીયા, દાતી, રાપ,રોલ,માઢ, પાંચિયા, સુયા, ઓરણી તથા ટ્રેલર બનાવી આપશું.
સ્થળ : ગડુ,માળીયા હાટીના,જુનાગઢ
View All
ગીતાનું થ્રેસર
97 37 55 66 58 ગીતાનું થ્રેસર એકદમ સારી કન્ડિશનમાં છે 2 ફોલ 3 જાત ની જારી સોયાબીન તુવેર ચણા માંડવી
...વધુ વાંચો
Avadh Patel
મીની ઓઇલ મીલ વેચવાનું છે
મીની ઓઇલ મીલ વેચવાનું છે પટેલ નું મીની ઓઇલ મીલ છે ફિલ્ડ માર્શલનું મશીન છે 16 હોસપાવરનું છે 15 ની મોટર પણ છે ભેગી ડોબી કંપનીની છે ગીતાનું ડબલ વાર નું માંડવી ફોલ છે 4.51 મા દેવાનું છે એમાં તમારું માન રહી જશે આખા સેટમાં કોઈ જાતનો ફોલ્ટ નથી જવાબદારીથી દેવાનો છે
...વધુ વાંચો
Sunil Makavanha
બળદ ગાડું વેચવા નુ છે
બળદ ગાડું વેચવા નુ છે આ નંબર પર ફોન કરવો મો:9824833224
...વધુ વાંચો
Sanjay Sarena
ટ્રેક્ટર પી ટી ઓ પમ્પ
ટ્રેક્ટર પી ટી ઓ પમ્પ રિલાયન્સ માટે ના ખાસ અપ્રુ પમ્પ
...વધુ વાંચો
Dinesh Bhai Dholariya
રેકડોવેસવાનોસે
વેસવાનોસે
...વધુ વાંચો
જગદીશભાઈ બોરસાણિયા
દાંતી
મીની ટ્રેકટર ની દાતિ વેચવાની છે આ નંબર પર ફોન કરો 6355613510
...વધુ વાંચો
લીલાભાઇ ઓડેદરા
1 પલટી ફાગા જઈ શક્તિ ના 22 મન ના 1 સમાર 8 ફૂટ નો 1 પાંચિયા
સુતરાઈ ની જવાબ ડારી જેને લેવું હોઈ એજ ફોન કરે ખોટા ફોન ના કરે
...વધુ વાંચો
Irfan Detha
દાતી વેચવાની છે
દાતી વેચવાની છે મોટા ટેકટર ની 23500
...વધુ વાંચો
પ્રદીપ આહીર
ઓપનર વેચવાનું છે
ઓપનર. મશીન. ઉધ. આખો સેટ આપવાનો છે
...વધુ વાંચો
સંજય પિઠીયા
tayar vesvana se
13 6 28 ટાયર આખા સે apollo na 2021 na marka કિંમત 10,000
...વધુ વાંચો
Aadesh Odedra
રાપ છે દેગામ ની બનાવેલ
4 મયના વપ્રિલ છે
...વધુ વાંચો
Bharat Gareja
સેડર
સેડર વેચવા નું સે મો.8758295364
...વધુ વાંચો
Vishal Limbadiya
સિંગદાણા નુ યુનીટ આપવાનું છે
બે ઓપનર જગદીશ ના બે એલિવેટર એક ચરણો 10×૪ ઘૂમો ૭:૫ ગ્રેડિંગ ચારણો 1 મેળો 15 ટન લીફ્ટ બધુ ચાલુ કંડિશન મા આપવાનું છે
...વધુ વાંચો
Devabhai Nakum
ઓપનેર વેચવાનું છે
આપને વેચવાનું છે બધી જારી ભેગી છે ઘવ ની સકેડી પણ છે
...વધુ વાંચો
Hardik Mavdiya
દવા સાટવા ની રેંકડી
મીની ટ્રેકટર સે સીગડા વારા મા પણ સાલૈ કપાસ માંડવી બેય મા સાલૈ 8 નોજલ સૈ
...વધુ વાંચો
Bhavesh આહીર
ત્રણ નો થડો
ત્રણ નો થડો ધરો પ્લેટ ટાયર. 9723914012
...વધુ વાંચો
Bharat Kapadia
10 ન્ મસીન Di ફિલમારસલ ચાલ્
ટાડર બરાસ
...વધુ વાંચો
Rajesh Patel
vesvanu se
26 ni jari no lodhoyo/masdi mota trektr mate 4 vavva na data ne 5 bluniya leva mate connect 9909314030
...વધુ વાંચો
Mashri Khunti
સાતી વેસવાનુસે
ok મિની મૉટાબેયમા હાલે 9265099720
...વધુ વાંચો
Ardas Motwadiya
3230 ..3630..3230.... જયંત....
3230.......મોડેલ...2020.ના 11 મો મહિનો.... કલાક....2000.... ઓનર......1...... પાવર સ્ટેરીંગ.... ઓઈલ બ્રેક.... .....કિંમત....4.40.... ============================== =============================== 3630......મોડેલ......2017...... કલાક......4000..... ઓનર.....1........ પાવર સ્ટેરીંગ... ઓઈલ બ્રેક..... ડબલ કેલ્ઝ..... કિંમત.....4.25.... ======================== ======================= =============================== =============================== જયંત.....ના 2 થ્રેશર વેચવાના સે..... મોડેલ ......2022 ના સે બેય..... 4 ફૂટ ટોકરી વાળા સે.....નવા મોડેલ..... કિંમત....180......+180........
...વધુ વાંચો
Arabham Khunti
૩ નું હલર. વેચવાનું છે
7698728733
...વધુ વાંચો
Jagnesh Vaja
jayant nu theshar 9712124333
sig soyabin mag ni jali se
...વધુ વાંચો
Dhirubhai Sankhat
machine which14
9157945215
...વધુ વાંચો
ઈસમાલ અજમાણી
લેજર લેવલ 9824401449
Levelling આપની જમીનન 0 ડીગ્રી થી આપના મન પસંદ ઢાળ આપી જવાબ દારી પૂર્વક કામ કરી આપશુ
...વધુ વાંચો
Bhavesh Ram
mehul
mehul
...વધુ વાંચો
Mehul Makasana
વેંચવા નું છે
રોલ મીની ટ્રેક્ટર નું છે ગેલવેનાઇજ ફૂલ હેવી 42" લંબાઈ છે 12"પહોળાઈ એક દમ ટકાવ અને કંપ્લીટ કોઈ પન પાટલા માં ફીટ થય જાય કિંમત 11000
...વધુ વાંચો
Bharat Modhavadiya
ચવડા વેચવાના છે
હાડેલિક છે
...વધુ વાંચો
હિરેન દુદાણી
દાંતી મોટા ટૈટરનીછે સાવરકુડલાનીછે
દાંતી ગેરંટી કપલીટછે કોયજાતનો ફોડ નથી હાકીને લેવાની
...વધુ વાંચો
Erfan Juneja
રાપ વેચવાની છે
રાપ અને પાંચ ડાઢા લોઢીયા ની લંબાઈ 120ઈંચ ની છે
...વધુ વાંચો
પરબત પીંડારીયા
ઓલ ઇન વન ચોરસ ફોલ્ડિંગ લોઢીયા.
મોટા ટ્રેક્ટર,મીની ટ્રેક્ટર અને સનેડા ના ચોરસ લોઢીયા, દાતી, રાપ,રોલ,માઢ, પાંચિયા, સુયા, ઓરણી તથા ટ્રેલર બનાવી આપશું.
...વધુ વાંચો
Somnath Agro Industries Divyesh Parmar
સોમનાથ એગ્રો એજન્સી - નિયો બૅટરી ઓપરેટેડ સ્પેશિયલ પંપ
➡️ વજન ઉચકવાથી છુટકારો ➡️ થાક નો લાગે ➡️ હાથથી ચાલતો બેટરી ઓપરેટેડ પંપ ➡️ 1 દીવસનું કામ માત્ર 2 થી 3 કલાકમાં કરી શકાય છે. ➡️ બેટરી ઓપરેટેડ ડબલ મોટર હાઇપ્રેસશ પંપ. ➡️ બાગાયતી પાકો માટે ઉપયોગી. ➡️ શાકભાજી જેવા કે રીંગળ, મરચી, ટામેટામાં ઉપયોગી કરી શકાય. ➡️ જાળીએ વવાતા પાકો કે મગફળી, મગ, અડળ, ચણા માટે ઉપયોગી. ➡️ ૪ થી ૬ નોઝલનો ઉપયોગ. ➡️ વાપરવામાં સરળ.
...વધુ વાંચો
Kirit Bhagwan Zala
રિવેસ લોડર( સૂપડી ) વેચવાનું છે
મોટા ટ્રેક્ટર માં ચાલે એવું લોડર આપવાનું છે ડબલ જેક વાડી છે માટી અથવા ખાતર બધે માં ચાલે ૧૦૦% કન્ડીશન ચાલુ હાલત માં વેચવાનું છે મોબાઇલ નંબર...9664965327 .......7984460210
...વધુ વાંચો
Vishal Nandaniya
મોટર કારખાનામાં ટે. તથા. ખેતીમા
ઈનડસષ્ટીએલ મોટર. ૨૦ એસપી. ₹૨૨૦૦૦ મોં 8780342986
...વધુ વાંચો
Rana Bhai Khunti
Dunghli grading machine
Dhari jova male new conditions
...વધુ વાંચો
Mehulbhai Antala
સુયા વેચવાના છે
મોટા ટ્રેક્ટર ના છે ત્રણ સુયા છે
...વધુ વાંચો
Jayrajsinh Kamaliya
બેલો ને બલુગ વેચવાના છે
બેલા ના 3000 બલુગ ના 2000
...વધુ વાંચો
Rahul Dabhi
પાઈપ
પાઈપ ફુવારા ડ્રીપ અને પાઈપ ફુવારા લાઈન તથા ફુવારા મળી જાસે જુનુ તથા નવુ ટપક સિંચાઈ મડી જાસે જુનો ટપક નો ભંગાર રાખવામા આવશે 90 mm પાઈપ ના 530 75mm પાઈપ ના 430 110 mm 710 પાંચ વર્ષ ની ગેરંટી ના ભાવ 90 mm 600 75 mm 500
...વધુ વાંચો
Natha Bhai Gojiya
ઓરીયો વેચવાનો છે
ઓરીયો સાથે પાંચ દાતા, ત્રણ બતા સાથે આપવાના છે
...વધુ વાંચો
Jignesh Dharecha
દાતી
દાતી ફારવા વારી
...વધુ વાંચો
નારણ ભાઈ કૉડીયાતર
sing riper karvanu mashin
good quality
...વધુ વાંચો
Vijay Kothiya
દાતી
મોટા ટેકટર ની
...વધુ વાંચો
Mahesh Bamrotiya
દતાળ સરદાર વિસાવદર બનાવટ
દતાળ સરદારનો વિસાવદર ની બનાવટ 19 દાતા ઘઉં ઘઉં ધાણા ધીરુ ડુંગળી લસણ સોયાબીન બધાય પાક વાવી શકાય ડબલ પેટી વેચવાનો છે
...વધુ વાંચો
Bhavesh Bhut
લોડર બનાવી આપ સુ
ચારો ભરવાના લોડર ખાતર ભરવાના લોડર તેમજ આગળ ના લોડર બનાવી આપ સુ
...વધુ વાંચો
Imtiyaj Hingora
rap no lodhiyo
rap no lodhiyo vechavanu chhe ane mini trektar ni datee levani chhe
...વધુ વાંચો
Azarudin Jada
મીની ટ્રેક્ટર નો ચોરસ પાટલો
5 દાતા 4 મોરપગા 2 નો ચોરસ પાટલો 84નો ફૂલ હેવી
...વધુ વાંચો
Dev Ahir
મીની ટ્રેકટર ના ઓજાર વેસવાના છે
દાંતી .રાપ .માંડ . લોઢીયો ગમે તે એક વસ્તુ લેવી હોતો ફોન કરો
...વધુ વાંચો
Majeethiya Hiten
મીની ટ્રેક્ટર ની ઘોડી લેવાની છે.
મીની ટ્રેક્ટર નો લોઠીયો ને ઘોડી લેવાના છે ફુલ હેવી
...વધુ વાંચો
Dipak Keshvala
હલર વેચવાનું છે
હલર નું ખોખું વેચવાનું છે 3 નું ખોખું છે
...વધુ વાંચો
કીસન ગોજીયા
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ