275 અને 475 મહેન્દ્ર
મહેન્દ્રા 475 ઓરીજનલ કંપની પીસમાં એક રૂપિયાનો પણ ખર્ચો નહીં. વન ઓનર ટ્રેક્ટર છે કિંમત એક લાખ ચાલીસ હજાર 1,40,000*બે ટ્રેક્ટર 275 છે એક પીડી પ્લેટમાં છે તેની કિંમત 1,60,000 અને બીજું 99 મોડલ માં છે 150000 બંનેની બધા ટ્રેક્ટર માં જોયા પછી કિંમતમાં ફેરફાર થઈ જશે રૂબરૂ આવ્યા પછી કિંમતમાં ફેરફાર થશે મહેરબાની કરી ફોન ટાઈમ પાસ કરવાનો કરવો
...વધુ વાંચો
Kuldipsinh Jadeja