મહિન્દ્ર 295,DI સુપર ટર્બો,
મહિન્દ્ર, 295, સરપંચ, મોડેલ,2008,9
એન્જિન ગેર હાઇડ્રોલિક,કંપની ફિટીંગ,85%
કંડીશન આખું જનરલ બનાવેલ છે,
મોટા ટાયર રિમોટ નવા, બેટરી નવી,
રજવાડી છત્રી નવી આપવામાં આવશે,
હાલ માં કોઈ પણ વસ્તુનો ફોલ્ટ નથી,
ખૂબ સરસ ટ્રેક્ટર છે, ખેડૂત ભાઈ માટે સારામાં સારું છે
કિંમત માત્ર,158, તેમાં પણ ફેરફાર કરી આપશું,
વધુ માહિતી માટે અમારો સંપર્ક કરો,
મો,9226251904 વોટ્સેપ,
ગામ અમરેલી પ્રોપરે,
...વધુ વાંચો
Jaypal Bhai Rajput Bamaniya