ટ્રેક્ટર તથા તેના સાતી વેચવાના છે.
મહિન્દ્રા ભૂમિપુત્ર 275 ટ્રેક્ટર (મોડલ - 2010)
સાતી માં નીચે મુજબ ના સાતી છે.
એક દાંતી,
એક પંચીયું,
એક રાપ,
વખેડવાના ભાલિયા,
મગફળી ના ભર ઉપાડવાનાં ખીપિયા,
એક ઓરણી
*આ બધી વસ્તુ એક સાથે જ વેચવાની છે અલગ અલગ નહીં.
મોબાઈલ નંબર - 9712370475
...વધુ વાંચો
કેતન સોરઠિયા