• Welcome to Piplana Pane
  • +91 9941499714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
ટ્રેક્ટર તથા તે...
ટ્રેક્ટર તથા તે...
ટ્રેક્ટર તથા તે...
ટ્રેક્ટર તથા તે...
  • કેતન સોરઠિયા

  • Oct 02 '25 12:25 PM

ટ્રેક્ટર તથા તેના સાતી વેચવાના છે.

  • કેતન સોરઠિયા ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

મહિન્દ્રા ભૂમિપુત્ર 275 ટ્રેક્ટર (મોડલ - 2010) સાતી માં નીચે મુજબ ના સાતી છે. એક દાંતી, એક પંચીયું, એક રાપ, વખેડવાના ભાલિયા, મગફળી ના ભર ઉપાડવાનાં ખીપિયા, એક ઓરણી *આ બધી વસ્તુ એક સાથે જ વેચવાની છે અલગ અલગ નહીં. મોબાઈલ નંબર - 9712370475


₹ 360000

સ્થળ : લીંબુડા,જોડીયા,જામનગર

Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.