સોનાલિકા 740Di
sonalika,740 Di મોડલ 2004/5 (1 ઓનર)
એન્જિન ગેર હાઇડ્રોલિક પોવર્ ફુલ,41 Hp
એન્જિન આખું જનરલ બનાવેલ છે,
કલર કન્ડિશન બનાવેલ ,
બેટરી નવી, ટાયર મોટા નવા, રિમોટ, નાના આખા,
છત્રી બાંધેલ, વાયરીંગ બધું કમ્પ્લીટ,
કોઈપણ વસ્તુનો ફોલ્ટ જોવા નહીં મળે,
ખેડૂત ભાઈ માટે સારામાં સારું ટ્રેક્ટર છે,
ગામ, અમરેલી, તાલુકો,અમરેલી,જિલ્લો,અમરેલી,
કિંમત માત્ર,170, તેમાં પણ ફેરફાર કરી આપસું,
વધુ માહિતી માટે અમારો સંપર્ક કરો,મો,9227151904
8799094078, બુક કાગળ બધા કમ્પ્લીટ ઓરીજન
...વધુ વાંચો
Jaypal Bhai Rajput Bamaniya