આઇસર 380 વેચવાનું છે
મોડલ 2013
કિંમત 2,65,000
નવા ટાયર mrf 90% મોટા
નાના ટાયર 90 ટકા એ નવા ટાયર
એન્જિન કંપની ફિટિંગ 85 90 ટકા
હાઇડ્રોલિક ગેર 100 ટકા
હાલમાં અત્યારે કોઈ વસ્તુનો ફોલ નથી
ફુલ જવાબદારી ટ્રેક્ટર માં
gj 3 રાજકોટ પાર્સિંગ
બેટરી સારી
વાયરીંગ બધું કમ્પ્લીટ ચાલુ છે
કંપની કલર ક્યાંય ટચિંગ મારેલ નથી
પંખા નવા નાખેલા છે
છત્રી છાયો પેટી બધું કમ્પ્લીટ છે
એ પણ રૂપિયાનું ખર્ચ નથી
જોવા પ્રોપર અમરેલી મળશે
સુનિલભાઈ.70162 99149
મુકેશભાઈ.93167 16302
...વધુ વાંચો
Lalbhai Bambniya