Jaypal Bhai Rajput Bamaniya ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
પાવરટેક 439,Di, મોડલ 2008/ 9, બુક કાગળ બધા કમ્પ્લીટ,(42Hp,renje,) એન્જિન આખુ જનરલ બનાવેલ,
એન્જિન હજી રાઉસ કરવાનું પણ બાકી છે,
ગેર હાઇડ્રોલિક કમ્પ્લીટ કોઈ ફોલ્ટ જોવા નહીં મળે,
બેટરી નવી, વાયરીંગ બધું કમ્પ્લીટ, સેલ સ્ટાર્ટ,
રજવાડી છત્રી નવી, હેડ લાઈટો નવી, ઇન્ડિકેટર નવા,
બોનોટ પંખામાં ક્યાંય પણ શડા નો ડાઘ જોવા નહીં મળે,
મોટા ટાયર રીમોટ,90%, નાના ટાયર 50 ટકા,
હાલ કોઈપણ વસ્તુનો ફોલ્ટ જોવા નહીં મળે,
કિંમતમાં ફેરફાર કરી આપશું, કિંમત માત્ર1,80 તેમાં પણ ફેરફાર કરી આપશું, કન્ડિશન આખું નરલ બનાવેલ છે,,
વધુ માહિતી માટે અમારો સંપર્ક કરો,9227151904