• Welcome to Piplana Pane
  • +91 9941499714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
  • Jayesh Bharvad

  • Mar 14 '25 06:43 PM

ડ્રાઇવર જોયેસે

  • Jayesh Bharvad ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

ટ્રેક્ટર સલવા માટે જોયે, લાઇસન્સ હોવુ જરૂરી છે,પગાર 18000


₹ 18000

સ્થળ : આંબરડી જામ,જામજોધપુર,જામનગર

પપૈયા નો કોન્ટ્રાક્ટ
જે ખેડૂત જમીન ભાડે આપે છે અથવા મજૂર ની અછત માં પડતર પડી રહે છે એ ખેડૂત માટે છે ➡️ પાણી ની જરૂરિયાત રહેશે પાણી પહોંચાડવા ની સંપૂર્ણ જવાબદારી ખેડૂત ની છે. એમને લગતા દરેક ખર્ચ ખેડૂતે ભોગવવાના રહેશે. ➡️ વાવેતર થી લઈ વેચાણ સૂધી ની જવાબદારી અમારી રહેશે ➡️ ખેડૂતે પ્રતિ એકર દીઠ 50 હજાર નું રોકાણ કરવા નું રહેશે જે રકમ માંથી 45 હજાર પ્રતિ એકર વેચાણ વખતે પરત મળશે એટલે ખેડૂતનું રોકાણ પ્રતિ એકર 5000 રહેશે. ➡️ પપૈયા નું વેચાણ રોકડ માં ખેડૂત ના નામે થશે ➡️ ચોથો ભાગ મજૂરી નો બાદ કરતા જે કઇ રકમ વધશે તે 50% તમારી અને 50% અમારી રહેશે ➡️ મજૂર ને રહેવા ની સગવડ ખેડૂત એ કરી આપવાં ની રહેશે ➡️ ફેન્સીગર ની જરૂર પડશે તો ખેડૂત એ કરી આપવાં ની રહેશે ➡️ એકર દીઠ વાર્ષિક આવક 2 થી 3 લાખ આસપાસ રહી શકે છે. ➡️ નાના ઓજારો જેવા કે ખરપડી ખારપીયો કોદાળી ત્રિકમ પાવડો દંતાલી તગારા કોશ દવા છંટકાવ નો પંપ વગરે ખેડૂતે આપવાનું રહેશે જે પૂરેપૂરું પરત મળશે. અમે આપેલ વિગત સંપૂર્ણ પણે વાંચી સમજી જો ખરેખર યોગ્ય લાગે અને અને આગળ વધવા માંગતા હોય તો ફોન કે મેસેજ કરવા વિનંતી. ☎️ 9426141715 📍 એડ્રેસ 6 વિશ્રામ એવેન્યું. કલ્પવૃક્ષ ની પાછળ. ગોત્રી રોડ વડોદરા.
...વધુ વાંચો
Dipak Rathod Verified User
Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.