ગોપાલભાઈ પટેલ ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ચાલુ કન્ડિશન ટપક પદ્ધતિ વેચવા ની છે નેટાફેમ કંપની છે અને ફિલ્ટર સેટ પણ વેચવા નુ છે અને કોઈ પણ પાસે ભંગારની ટપક પદ્ધતિ વેચવા ની હોય તો એક કીલો ના ભાવ 60..60...60... રૂપિયા આપીશું ટપક પદ્ધતિ લેવા તેમજ વેચવા માટે સંપર્ક કરો ગોપાલ ભાઇ પટેલ બે વખત જાહેરાત વાંચીને પછી જ ફોન કરવો