અર્જુનસિંહ સરવૈયા ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
અમારું ખાતર આપ રાસાયણિક ખાતર સાથે પણ વાપરી શકો છો અને તેમાં આપ આપનો ખેતી ખર્ચ ઘટાડી શકો છો
દા. ત. તમે જે DAP પાયા ખાતર તરીકે વાપરો છો તો તેમાં અમારું મિક્સ ખોળ દાણાદાર ખાતર પણ સાથે વાપરો જેમ કે DAP 10 kg સાથે અમારું 10 kg મિક્સ કરી ને વાપરો ખૂબ સારું પરિણામ મળશે