• Welcome to Piplana Pane
  • +91 9941499714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Jamin veshvani...
Jamin veshvani...
  • Nanubhai Kamalia

  • Oct 13 '24 02:06 PM

Jamin veshvani se

  • Nanubhai Kamalia ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

Kerala gam na road thi 1 khetar. dur Kari mati ni 1 Kuvo Pani saru kuva thi pipe line Nakhale 5.5 vigha Bhav 1 vigha na 10 lakh bhav ma ferfar thay sake


₹ 1000000

સ્થળ : કેરાળા,માળીયા હાટીના,જુનાગઢ

જમીન વેચવાની છે
ગામ માણેકવાડા નો સર્વે નંબર તાલુકો કેશોદ જીલ્લો જુનાગઢ ફોર ટ્રેક ઉપર આવેલી છે મસ્ત લોકેશન છે રોડનો મોરો 332 ફોર છે લંબાઈ 600 ફૂટ છે ઊંડાઈ સાડી ચાર થી પાંચ ફૂટ કોઈપણ પ્રકારનો ઉદ્યોગ ને લાયક જમીન છે પેટ્રોલ પંપ કુલ હોસ્ટેલ સિમેન્ટ ને લગતો ઉદ્યોગ નર્સરી કે હોટલ કરી શકાય તેવું લોકેશન છે ઇલેક્ટ્રોનિક કે સીએનજી પેટ્રોલ પંપ પણ કરી શકાય તેવા લોકેશન બાજુમાં માણેકવાડા થી આવતા 500 મીટરના અંતરે ઇન્ડિયન પેટ્રોલ પંપ જુનાગઢ થી જતા ડાબી બાજુએ સામેની સાઈડમાં નાયરા પેટ્રોલ પંપ આવેલો છે ટોલનાકાથી દોઢ કિલોમીટર જુનાગઢ થી જતા જમણી બાજુએ આવેલ છે જમીનનો ભાવ 42 લાખ વીઘા નો છે. જુનાગઢ થી જતા ઓનેસ્ટ હોટલથી એક કિલોમીટરના અંતરે જમણી બાજુએ આવેલ છે કોઈપણ કમિશન વાળા ભાઈઓ આવકાર્ય છે હાજાભાઇ ડાંગર મોબાઈલ કોન્ટેક્ટ 99258 73 100. ઉપર કોન્ટેક્ટ કરવો જય હિન્દ જય વંદે માતરમ
...વધુ વાંચો
હાજા ભાઈ ભીમાભાઇ ડાંગર
ગજાનન સિમેન્ટ પ્રોડક્ટ્સ
* ફેન્સિંગ ના થાંભલા ૬"×૪" તથા ૪"×૪" ની સાઈઝના મલી જાસે * દરેક સાઈઝ ના દરેક ફૂટ ના થાંભલા મલી જાસે ઓર્ડર મુજબ * ફેન્સિંગ કામ (કાંટાળા તાર તથા જાળી) તથા ફોલ્ડિંગ દીવાલ ના કામના કોન્ટ્રાકટર * ફેન્સિંગ કામ તથા ફોલ્ડિંગ દીવાલ ના કામ રનિંગ ફૂટ ના ભાવથી કરી આપશું * ફેન્સિંગ કામ સબસિડી મુજબ ના કામ પણ કરી આપશું ૬" × ૪" ની સાઈઝ ના દરેક ફૂટ (૬,૭,૮) ફેનસિંગ ના થાંભલા મળી જાસે તથા ૯ & ૧૦ ફૂટ ના ઓર્ડર મુજબ બનાવી આપશું ૪" × ૪" ની સાઈઝ ના દરેક ફૂટ (૬,૭,૮) ફેનસિંગ ના થાંભલા મળી જાસે તથા ૯ & ૧૦ ફૂટ ના ઓર્ડર મુજબ બનાવી આપશું ફેન્સિંગ કામ (કાંટાળા તાર તથા જાળી) વાડીની ફરતે રનીંગ ફૂટ ના ભાવ થી કરી આપશું. ફેન્સિંગ કામ (કાંટાળા તાર તથા જાળી) વાડીની ફરતે સબસિડી મુજબ ના રનીંગ ફૂટ ના ભાવ થી કરી આપશું. કાંટાળા તાર તથા જાળી પણ ઓર્ડર મુજબ મળી જાસે ફોલ્ડિંગ દીવાલ ના કામ પણ કરી રનિંગ ફૂટ ના ભાવથી કરી આપશું.
...વધુ વાંચો
Mohit Viramgama Verified User
Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.