મહેન્દ્રા 275 અને 475 તથા ટેલર વેચ
મહેન્દ્રા 275 પીડી વિલ પ્લેટ માટે છે મોડલ 2001 તેની કિંમત રાખેલી છે 1,60,000 બીજું સ્ટેટસ છે મહેન્દ્રા 99 મોડલ 275 કમ્પલેટ ઓરિજિનલ કંપની પીસમાં કોઈપણ જાતનો ખર્ચ નથી કિંમત 1,50,000 ત્રીજું ટેકટર છે 475 ઓનરમાં વન ઓનર છે ઓરીજનલ કંપની પીસ છે મોડલ 97 નું છે કિંમત એક લાખ ચાલીસ હજાર 1, 40,000 અન્ય માં અમારી પાસે નવા ટેલર પણ હશે 90 ના તેની કિંમત 1,50,000 ટ્રેક્ટર માં રૂબરૂ આવ્યા પછી કિંમતમાં બેઠક થશે અને માન પણ રહેશે
...વધુ વાંચો
Kuldipsinh Jadeja