Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
સનેડા લે-વેચ
ગુજરાત
પોરબંદર
vst shakti sigadavaru
Mayur Hajabhai Odedara
Jul 13 '23 10:06 AM
vst shakti sigadavaru
Mayur Hajabhai Odedara ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
શિગાડા વારુ ટેકટર લેવા નું છે
₹ 70000
સ્થળ : કડેગી,કુતિયાણા,પોરબંદર
View All
22 નૂ મોડલ
ટાગા સારા છે અને રેકડી વચવાનિ છે
...વધુ વાંચો
Ahir Hardik
સનેડો વેચવાનો છે રેકડો સાતી
૧૦.૫ નું એન્જિન ૫૪ નું એક્સેલ હાઇડ્રોલિક કન્ડીશન એક દમ સારા માં સારી ફૂલ જવાબદારી સાતી. દાઢા 6 , રીમાંનીયા 6 મો:૯૮૨૫૬ ૯૯૦૮૫
...વધુ વાંચો
Lagariya Atul
kamco power tiller
પાવર ટીલર, પાટલો, લોધિયો, ઓટોમેટિક ઓરની અને ડગરા સાથે કિંમત - ૯૦૦૦૦/- મો - 9275100910
...વધુ વાંચો
Bhupatbhai Zala
VST શિંગડાવાળુ ટેકટર
મોડલ 2012 ટીપ ટોપ કંડીશન પાવરફુલ ગેર એંજીન સાથે નવો પાટલો કિંમત 85000
...વધુ વાંચો
હરદાસભાઈ સોલંકી
વામન વેસvanu છે
1 વર્ષ જુનું છે
...વધુ વાંચો
Hardash Ram
સીગડા વાળૂ ટેકટર વેચવાનું છે
સીગડા વાળૂ ટેકટર વેચવાનું છે
...વધુ વાંચો
Karan Ranavaya
સનેડો વેચવાનો છે
૭.૫ નુ એન્જિન છે હાઈડ્રોલી વાલો છે કોઈ જાતનો ફોલ્ટ નથી
...વધુ વાંચો
Ruturaj Kathi
સનેડો વેચવાનો છે
સનેડો વેચવાનો છે. દોઢ વર્ષ નો હાકેલ છે. જારી સાકડા. પોળી. થય જાય ફોલ્ડિંગ. ડગરા વારો. છે. 20 .28 અને 30 ની જારિમાં હાલે. બોલેરો નું ડિપ્રેશન છે. 24.ઇંચ નો પાટલો છે
...વધુ વાંચો
Bharat Nakum
સનેડો
સનેડો વેચવાનો છે ૭.૫ નું ઇન્જીન છે અત્યારે ચાલુ કન્ડીસન માં છે પણ ઇન્જીન બનાવવું પડે એમ છે બીજો કોઈ જાતનો ફોલ્ટ નથી કીંમત ૩૫૦૦૦
...વધુ વાંચો
Renish Ahir
ગાડુ વેચવાનુ છે
આખુ લોખંડ નુ
...વધુ વાંચો
હરેશ ભાઈ દરબાર
ત્રિશૂલ ટ્રેક્ટર પ્રા. લી.
સરકાર માન્ય - સબસિડી પાત્ર થ્રી વ્હીલર તથા ફોર વ્હીલર ૨૮ થી ૫૬ ની જાળી સુધી ના સનેડા હાજર સ્ટોક માં મળશે. ઘોઘાવદર રોડ,ગોંડલ. મો. ૯૮૨૫૫૪૬૯૬૪ મો. ૯૮૨૫૨૩૩૪૦૦
...વધુ વાંચો
Trishul Tractor
થ્રી વ્હીલ
10 5 એન્જિન કન્ડિશન સારી
...વધુ વાંચો
Bharat Bhai Sheliya
શ્રીનાથજી એન્ટરપ્રાઈઝ - ઉપલેટા
VST શીંગડા વાળા જૂના ટ્રેક્ટર વેસવાના સે મોડેલ.2017 & 2024 કોલકી રોડ ઉપલેટા બાયપાસ મો.9737347002
...વધુ વાંચો
શ્રીનાથજી એન્ટરપ્રાઈઝ ઉપલેટા
vst
vst madal 2016. 17
...વધુ વાંચો
Ravi Chavda
97146 34946
9 mahina nu juni patlo lodhiyo dati baluniya belana rap dadha
...વધુ વાંચો
Bharat Kambariya
થ્રી વ્હીલ
10.5 એન્જિન એક વર્ષ ચાલેલો
...વધુ વાંચો
Bharat Bhai Sheliya
સનેડો વેચવાનો છે
3 વર્ષ વાપરેલ છે
...વધુ વાંચો
Raghu Bhai Gohil
નવાં,સનેડા, લેવામાં ટેમળો,,સબશી
નવાં, નવાં સનેડા લેવામાં ટેમળો, સૌરાષ્ટ્ર નો,,1,, સનેડો સરકાર માન્ય શબશીડી પાત્ર 10,,5ઈનજીન,,ગીરીવીશ કમાડર,15,,,20,,,24,,,30,,,,,35,,,40,,,44,,48,,50,,,52,,54,,56,, 60જારી,મામળછે
...વધુ વાંચો
નારણભાઈ ચેતરીયા
પાવર ટીલર વેસવાનુ સે
2024 નું ગેરબૉક્સ વાળું મોડલ સે 7.5HP ડીજલ એન્જિન 3 મહિના વાપરેલ સે પાવર ટીલરની સાથે 5 ફુટ નો લોડિયો 3 મોરપગ 3 ડાઢા 5ફૂટની રાપ સદો પાટલો ઉભવાનો મોટો પાટલો લોખંડના અને રબરના બેય ટાયર સાથે આવશે
...વધુ વાંચો
Vishal Solanki
saneda na dipression Ane ger
ger dipression saneda na total sperpart mali jase
...વધુ વાંચો
Ramesh Chudasama
Khali bhidu
top candisan
...વધુ વાંચો
Abhay Kuvadiya
10.5ajin
sigdavaru devanese
...વધુ વાંચો
Piyush Bariya
સનડો
બે વરસ હાકેલ આઠ નવ વિધામા હાકેલછે પાવર ફુલ ઈન્જીન ફુલ જવાબ દારી
...વધુ વાંચો
Ahir Malde
7.5 nu એન્જિન
4 vars no hakel se કોઈ જાતનો ફોલ્ટ નથી
...વધુ વાંચો
Govind Varu
સનેડો બેલા હારવા નો મોટરસાયકલ
સનેડો બેલા હારકાવા નો મોટરસાયકલ વેચવા ના છે મોટરસાયકલ પપ ભેરા છે મોટરસાયકલ મોડલ 11 સનેડો ને છ મહિના થીયા
...વધુ વાંચો
Bharat Odedra
શ્રી ખોડિયાર એગ્રો ઇન્ડસ્ટ્રીઝ -
સનેડો મોડલ દેશી 3W ગેવર્મેન્ટ અપ્રુવલ સબસીડી માન્ય સનેડો દેશી 3W
...વધુ વાંચો
Manoj Makwana
સનેડો
10.5એનજન ગ્રેવીશ થ્રી વીલ એમરોન બે ટરી
...વધુ વાંચો
Jayeshbhai Vasiyani
9909356168
માંગરોળ જોવા મળશે
...વધુ વાંચો
હનિફભાઈ ખેભર
ગુરુકુપા ટ્રેક્ટર & સનેડા અમરેલી
મો. 92655 76818 , 96013 47986 ગુરુકુપા મિનીટ્રેક્ટર & સનેડા અમરેલી Since-2009 10.5 Hp નવા એન્જીન , ત્રણ વ્હીલ,ચાર વ્હીલ ના સનેડા & ટ્રેક્ટર હાજર. 6 ગેર વાળો ગેર. હાઇડ્રોલીક સીસ્ટમ હેવી ઈન્ટરનો ઓઈલ પંપ, છત્રી તેમજ તમારી અનુકૂળતા મુજબ સનેડા ,ટ્રેક્ટર બનાવી આપીશુ. મો. 92655 76818 , 96013 47986
...વધુ વાંચો
ગુરુકુપા મિનીટ્રેક્ટર અને સનેડા અમરેલી
VST ટ્રેકટર વેચવાનું છે
મોડલ 2022 સાથે નવો પાટલો ટીપટોપ કંડીશન
...વધુ વાંચો
હરદાસભાઈ સોલંકી
મિસૂ બિસૂ વેસવાનૂ છે વિઍટિ શિગડા
ગેરેટિ થિ આપવાનૂસે મોડલ 2018
...વધુ વાંચો
Himmatbhai Gohil
SANEDO
7.5 HP ENGINE સાદો છે
...વધુ વાંચો
Jagdish Satasiya
સિંગડવારું ટ્રેક્ટર
સિંગદવારું ટ્રેક્ટર વેચવાનું છે. સારી કન્ડીશન માં છે . 2022 નું મોડેલ છે. એક દમ સારા ટાયર. ટ્રેક્ટર ની સાથે પટલો પણ દેવાનો છે.
...વધુ વાંચો
Kishan Nandaniya
shingda vala tector ni toli
gelvenize ni che 6 7 mahina vapreli
...વધુ વાંચો
Jiva Parmar
cd
9714792739
...વધુ વાંચો
હષદ વાળા
સનેડો
૧૦.૫ નું એન્જિન *ભાવ ફીક્સ છે*
...વધુ વાંચો
Atul Ahir
swift ફોરવિલ
મોડલ 2019 Swift ટુકડો ફ્યૂલ :-CNG અને પેટ્રોલ મોડલ :- 2019 રિવર્સ કેમેરા :– છે બધા સિસ્ટમ ચાલુ છે ગાડી ધતુરીયા જોવા મળે
...વધુ વાંચો
Vijaybhai Nandaniya
r
બુલેટ
...વધુ વાંચો
Ravi Chauhan
સનેડો વેચવાનો છે
સનેડો વેચવાનો છે 30 ની જારી નો છે 20 ની જારી વાળો ફોલ્ડિંગ વાળો છે
...વધુ વાંચો
Dalwadi Kishan
સનેડો મીની ટ્રેકટર
સનેડા મીની ટ્રેકટર મોટા ટ્રેકટર રિપેર કરવા માટે મળો
...વધુ વાંચો
રવિભાઈ રવિભાઈ
સનેડો વેચવાનો થ્રી વિલ ફોર વિલ
સનેડો વેચવાનો થ્રી વિલ ફોર વિલ કિંમત ફિક્સ સે
...વધુ વાંચો
Bhurani Natvarsinh
સીંગડા વાળું ટ્રેક્ટર વેચવાનું છે
કિલોસ્કર મોડલ 18 19 સાથે રેંકડી આપવાની
...વધુ વાંચો
Jayesh Ahir
શીંગડાવાળા ટ્રેકટર નો પાટલો
પાટલો વેચવા નો સે ટ્રેકટર નથી વેચવાનું ..કૈલાસ પાડલો છે એક સિઝન હાલે છે કોઈ પણ જાત ખોટ નથી લેવાનો હોય એજ કોલ કરે 9727298714
...વધુ વાંચો
Raj Bandhiya
મીની ટેકટર શીગડાવાણુ
શીગડા વાણુ મીની ટેકટર
...વધુ વાંચો
Abdul Chudli
ખાલી બોડું
કંડીશન સારી
...વધુ વાંચો
Abhay Kuvadiya
parmar jigar bhay 6352619058
કિલોસ્કર કંપની પાવર ટેલર કલ્ટીવેટર બિલ સાથે લોટોવેટર જેવું કામ આપે છે
...વધુ વાંચો
Jigar Parmar
સનેડો અને ટોલી વેચવાના છે
10.5 નું ગ્રેવીસનુ ઈનજીન છે અને સેલ્ફ ટાટ છે અને ટોલી નવી છે બંને ની કિંમત /1 લાખ ને 20 હજાર છે
...વધુ વાંચો
Haresh Vira Bhai Karamta
સનેડો વેચવાનો. છે
8 મયના વાપરેલ. કંપની કડીસાની. ઓજાર. સહિત. દેવાનું. છે.
...વધુ વાંચો
Edris Sumra
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ