Mayur Gojiya ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
હેવી સનેડો વેચવાનો છે
👉🏼 10.5 નું હેવી engine છે અને ખાલી 19 મહિના જ વાપરેલ છે
👉🏼 ચિત્તલ ની બનાવટ છે
👉🏼 સેલ્ફ વાળો છે
👉🏼 25 દિવસ પેલા બેટરી બદલાવેલ છે 2.5 વરસ ની બેટરી માં ગેરંટી , ગેરંટી કાર્ડ સાથે
👉🏼 એન્જિન ઓઇલ અને હાઇડ્રોલિક ઓઇલ 25 દિવસ પેલા બદલાવેલ છે
👉🏼 8 હજાર વારા ડગરા સાથે આપવા ના છે
👉🏼 28 થી લઈ ને 60 ની જારી થાય
👉🏼 ટાયર બધા 80 ટકા ઉપર
👉🏼 એક રૂપિયા નો ખર્ચો નથી