Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ગાય લે-વેચ
ગુજરાત
સુરેન્દ્રનગર
9106635171
Bhagirath Kathi
Apr 13 '25 09:38 PM
9106635171
Bhagirath Kathi ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
9106635171
₹ 60000
સ્થળ : ગંગાજળ,સાયલા,સુરેન્દ્રનગર
View All
ગાયવેશવાનીછે
ગાય વેશવાનીછે પેલુવેતરછે દસ દીવસનીકાસીછે સોજીછે કીમત પાતરીહજારછે
...વધુ વાંચો
Sagar Bharvad
gay.vesvanise.3 juvetr rs70000
કિંમતમાં ફેરફાર થશે કીમત રૂ 70000
...વધુ વાંચો
Soham Solanki
2vetar
૧momth pregnant
...વધુ વાંચો
Jaydev Rabari
ગાય વેસવાનીહે
ગાય વેચવાની હે પેલું વેતર વીયાસે
...વધુ વાંચો
રામભાઇ મોઢવાડીયા
વાછડી વેચવાની છે
3 વરસની વાછાડી છે આપિદેવાની છે સાવ સોજી છે મોબાઇલ 9727148010
...વધુ વાંચો
Narendra Kachhadiya
વાછરડી 2 વરસની
લિલડી સફેદ કલર ની ફુલ સાચવેલી, ગાભણી નથી
...વધુ વાંચો
Prabhatsinh Parmar
જર્સી ગાય વેચવાની છે
તાજી વિહાણેલ હાલ પાંચ લીટર દૂધ પેલું વેતર ત્રણ દિવસથી થયા વિયાણા
...વધુ વાંચો
લાલભાઈ ધાધલ
ગાય બીજુ વેતર
ગાય બીજુ વેતર 20 25 દિવસ ની વાર 8 લિટર દૂધ સતા માં ભેંસ પણ સાલે
...વધુ વાંચો
Ajay Chavda
ગીર ગાય વેચવાની છે
ગીર ગાય વેચવાની છે વેતર 3 જૂ વીયાણી નીચે વાસડો 6 લીટર દૂધ હાલ માં ફૂલ જવાબદારી થી આપવાની છે......
...વધુ વાંચો
ઈકબાલ મકરાણી
એક સાથે છ ગાય વેચવાની છે
એક ગાય તાજી વિહાયેલ સે બે ગાય વેતર ઉપર સે કુલ છ ગાય વેચવાની છે
...વધુ વાંચો
Shyam Ahir
Hf કોર્સ ગાય આપવાની છે
ગાય આપવાની છે 2 વેતર નીચે વlસડી 3 દિવસ ની વિયાલે છે અત્યારે 6 થી 7 લીટર દૂધ આવે 1 વેતર માં 10 લીટર દૂધ હતું કિંમત માં કોઈ ફેર ફાર નય thi ખોટા ફોન કે sms ના કરવા
...વધુ વાંચો
Dr Ravi Mori
ગાય
1 મહિના ની વિહાલ સે હાલ સાડા 5 લીટર દૂધ છે દોવા માં સાવ સોજી એકદમ નીચે વાસડો છે
...વધુ વાંચો
Vijay Rabari
ગાયવેચવાનીછે4થુવેતર
ગાયવેચવાનીછે1મયનાદીવસનીવીયાણેલહેઢૃવાછડીસાવસોજીકીમત16000હજાર
...વધુ વાંચો
નોધણ ઓડેદરા
ગાય વેચવાની છે
4 વેતર 5 મહિના ની ગાભણ અત્યારે દોવા નથી દેતી સારી સાસવે સુખી રાખે એનેજ આપવાની છે ગાય મા કાય ફોલ્ટ નથી જવાબદારી સાથે આપવાની છે રૂબરૂ જોયા પછી કીમત ફેરફાર થય જાહે વીયાય ત્યારે 5 લિટર દૂધ ( કુંભારિયા ) પ્રાચી પીપળા
...વધુ વાંચો
નિલેશ મકવાણા
ગાય
20 દીવસ ની કાશી સાવ સોજીયુ જવાબદારી દેવાની સે
...વધુ વાંચો
અજીત આહીર
ગાય
બીજું વૅતર
...વધુ વાંચો
Kana Ahir
દેસી ગાય વેચાવ છે
4 વેતર. વિહાશે 5 લીટર દૂધ 3 વેતર સાવ સોજી
...વધુ વાંચો
Ajay Bharwad
ખુટ વેચવાનો સે
ખુટ સાવ સોજો સે રીજટ બોવ સારા યાવે સે યા નબર પર ફોન કરવો 8160535997 કિમત 60 હજાર
...વધુ વાંચો
વિરમભાઈ બાટવા
ગાય
2 ગાય ૧ મહિના ની કાશી સે
...વધુ વાંચો
Anil Jadav
ગાય વેચવાની છે
ત્રીજુ વેતર ૨૦દિવસ ની વાર
...વધુ વાંચો
Kishorbhai Khodabhai Vadaliya
ગાય વેચવાની છે
પેલું વેતર 5 દિવસ ની વાયગલ 6 લીટર દૂધ
...વધુ વાંચો
Arpit Barad
હોડકી
હોડકી 8 મોં મહીનો 51000 નીલવડા તા બાબરા જી અમરેલી 9904863176
...વધુ વાંચો
Gadhavi Umesh
ગાય વેચવાની છે વેતર બીજું ગાભણી
૧૦ દિવસ ની વાર છે
...વધુ વાંચો
Subhash Ahir
gay vechavani 6e
5 mahina gabhani
...વધુ વાંચો
Kishan Jalu
ક્રોસ ગાય વેચવાની છે
6.5 લીટર દૂધ 15 દિવસ ની વિહણેલી નીચે વાછડો
...વધુ વાંચો
Mehulbhai Kamliya
ગાય
ગાય વેચવા ની છે
...વધુ વાંચો
Jasmin Garchar
ચાર લીટર દૂધ છે ત્રીજું વેતર વિ
દોઢ મહિના ની વેણેલી છે
...વધુ વાંચો
કિશન મકવાણા
odkiyu devani che
Be gabhnai che ak khali che pelu vetar 9512505274
...વધુ વાંચો
Raja Boliya
gir cross ઉંચાઇ લંબાઈ પુરી
1.5 મહિના ની વિહાલ 8+7 દુધ ભુખમા છે હજી દુધે વધશે સાવ સોજી ફુલ જવાબદારીથી આપવાની છે
...વધુ વાંચો
Shyam Mevada
ગાય છે
ગાય છે ત્રીજુ વેતરછે ચાર પાંચ દિવસની વાર છે
...વધુ વાંચો
Kanksinh Jadeja
હોડકી વેચવાની છે
10 12 દિવસની કાચી છે આંબલગઢ જોવા મળે 9328564360
...વધુ વાંચો
સાજન બારીયા
જરસી ગાય
2 વેતર ની ગાભણ 10 દિવસ ની કાચી ફૂલ જવાબદારી 1 વેતર માં 10 લીટર દુધ હતું
...વધુ વાંચો
Yashrajsinh Gohil
આ ગાય વેચવા ની છે
૧૦ દીવ ની કાચી છે આગલા વેતર માં ૭-૭લીટર દુધ હતું આ નંબર પર ફોન કરવો ૯૯૭૯૨૫૪૯૧૯
...વધુ વાંચો
Gopal Jadeja
જશી ગિર કોચ
પેલા વેતર માં ગાભણ છે 5 દીવસ ની કાચી શે ફુલ જવાબ દારી છે
...વધુ વાંચો
સંદીપ ખેર
બીજા વેતર ની છે
વીયાવાની છે બે ચાર દિવસ માં
...વધુ વાંચો
Haresh Nanera
6 લીટર
નિસે વાસડો ડોવામા સાવ સોજી જવાબદારી થી દેવાની સે કિંમત માં જજો ફેરફાર થશે નય
...વધુ વાંચો
Manish Ahir
ગાય વેશવાની છે
1 પેલુ વેતર છે ને બીજી 3 વેતર છે 1 મહિના દિવસ ની કાશી છે બેય
...વધુ વાંચો
Divyesh Barad
ગીર વોડકી વેસવાની શે પેલું વેતર
ગાભણી 5 દીવસ ની કાસી વોટસોપનબર 9512496091
...વધુ વાંચો
Desobhai Khummana
hf ગાય વેચવાની છે
hf ગાય વેચવાની છે.ગાય માં કોઈ જાતનો ફોલ્ટ નથી ચેક કરાવી લેવાની છૂટ . ગાય દોવા દેતી નથી અને ગાભની પણ નથી .18000 કિંમત રાખેલ છે ભાવ કરવાની છૂટ . 7096318328 આ નંબર ઉપર ફોન કરવો.
...વધુ વાંચો
Karan Zala
જર્સી
4 ગાયો 3 ગાયો વ્યાનેલી 1 ગાભની
...વધુ વાંચો
Rajdip Mori
વેચવાની છે
ઓરીજનલ ગીર વાછડી વેચવાની છે
...વધુ વાંચો
બાલુભાઈ ચાવડા
ગાય
ઓરીજન ગીર ગાય વૈતર બેવીયાણી છેઃ નીચે વાશડો દુધ નવ લીટર
...વધુ વાંચો
Raysi Modhavadiya
એચ એફ હૉડકી
ગાભણ પંજાબનું બીજદાન કરાવેલ છે લેવી હોય તોજ મેસેજ કે કોલ કરવો 1.5 વર્ષની ઉંમરે ઊંચાઈ લંબાઈ પુરી મિલ્ક કેપેસિટી માંની 25/26 લિટર bidhan ni date 9/3/2025
...વધુ વાંચો
Himat Patel
hf gay
hf gay veshvani se 15.20 divashi kasi se
...વધુ વાંચો
હષૅ મોરી
ત્રોપ લેવાના છે
જે ખેડૂત ભાઈ ને ત્રોંપા ભાવ થી અથવા વરસ આઘાત બગીચો દેવાનું હોય એ અમારો કોન્ટેક્ટ કરે સારામાં સારો ભાવ ભરવામાં આવશે અને રોકડા રૂપિયા દેવામાં આવશે
...વધુ વાંચો
Huzaifa Mansur
કાકરેજ
પેલૂવેતર કાકરેજ
...વધુ વાંચો
ભારા મકવાણા
2 ગાય વેસવાનિછે
એક 5 મયનાનિ 3લીટર દુધછે ગાભણછે માકડિ વયાણેલ ને ને બિજી એક મયનાનિ વયાણેલ4 સારલીટર દુધછે
...વધુ વાંચો
Kano Parmar
દેસી ગાય વેસવા ની છે
દેસી ગાય વેસવા ની છે ૧મહીના ની વાર છે ત્રીજુ વેતર છે સાટા પણ કરવા ના છે દુજણી ગાય હોય તો
...વધુ વાંચો
Maheshbhai Vank
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ