Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ગાય લે-વેચ
ગુજરાત
જુનાગઢ
શીર્ષક
Raju Bhai Sojitra
May 06 '25 06:32 PM
શીર્ષક
Raju Bhai Sojitra ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
વાછડીયુ વેચવાની છે
₹ 100000
સ્થળ : ગલીયાવડ,જુનાગઢ
View All
9898797835
ગયા વેચવાનું છે ગામ ડેરી વડાળા તાલુકા કાલાવડ જીલ્લો જામનગર
...વધુ વાંચો
Mahavir Sinh Jadeja
મોબાઇલ નંબર 8849761576
ગીર ગાય વેચવાની છે ટોટલ જવાબદારી થી વેચવાની છે 10 15 દિવસની કાચી છે કિંમત 70,000
...વધુ વાંચો
આશીસ કોડીયાતર
હોડકી
હોડકી વેચવાની છે ચાર દાંતે થાય ફરી ગય એને 2.5 મહિના થયા સાતું કરવાનું સામે ગાડી હોય તો
...વધુ વાંચો
રવીરાજસીહ જેઠવા
ગાય
કાળુ ભાઈ રૈયાણી મો.9925716770 ગાય_3 વેતર ગાભ__8 મહીના
...વધુ વાંચો
કાળુભાઇ રૈયાણી
hf ગાય વેચાવ છે
3 વેતર વિહાસે 2 વેતર 8 લીટર દૂધ હતું
...વધુ વાંચો
Ajay Bharwad
ગીર ગા વાની છે
સારી ગીર ગાય લેવાની છે સુખમાં જાશે પેલું વેતર બીજું વેતર લેવાની છે કિંમત 30,000 ની આડેગડે હોવી જોઈએ મોબાઈલ નંબર 97 2 73 44 5 31
...વધુ વાંચો
રમેશ મૂળજીભાઈ પરમાર
ઉદય ભાઈ મોરી . ડોળાસા
ત્રીજું વેતર છે .5દિવસ માં વ્યાસે 5લીટર દૂધ કરેછે ઉ. આચળ ની ગેરંટી. 9275707036
...વધુ વાંચો
પ્રતાપ રાડોડ
ગાય
ગાય લેવા ની છે સાવ સોજી વીયાલ અથવા ગાભણ સોખ થીં રાખવામાં આવે છે એક દમ સોજી રાજકોટ અથવા. ગામમાં. કિંમત સાવ સાધારણ આપી શું. જય દ્વારકાધીશ
...વધુ વાંચો
Kishan Fangliya
હોડકી વેચવા ની છે
હોળકી વેચવા ની છે
...વધુ વાંચો
Naran Bhai Dangar
ગાય વેચવાની છે
3 વેતર 8 ની વાર છે 9લીટર દુધ છે 9904028501
...વધુ વાંચો
Pankaj Limbasiya
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે સોજી નેસારી છે ત્રીજું વેતર ચારથી પાંચ લીટર નીસે વાસડી ચાર દીવસ થયા વયાણી એના
...વધુ વાંચો
Dinesh Lakhnotra
ગાય વેચવાની છે
વેતર ત્રીજું દસ દિવસ ની કાસી
...વધુ વાંચો
બાલુ મુછાર
ગીર વાસરી વેચવાની સે
11 મહીના ની સે ફોન 8160535997
...વધુ વાંચો
વિરમભાઈ બાટવા
🐄 ગાય
કોય ભાઈ ને ગાય દુધ પિવા આપવાની હોય તો વિડિયો મોકલજો ભાઈ.... જય શ્રી કૃષ્ણ.
...વધુ વાંચો
Vinod Ahir
ત્રીજુ વેતર
5 થી 6 દિવસ ની કાચી 11 થી 12 લીટર દૂધ
...વધુ વાંચો
Karshan Bhai Vala
ગાય વેચવાની છે.
14 દિવસ વીયાણલ છે.
...વધુ વાંચો
Devabhai Parmar
નાથા મોઢવાડીયા
વાછડી ત્રણ વર્ષ ની છે ૨૫૦૦૦
...વધુ વાંચો
Natha Modhavadiya
gay bechva Niche
10 Divas Ni Rihai liche 4 litre dudh se
...વધુ વાંચો
Amardipsinh Jadeja
✅સાવ સોજી ગાય છે..
✅ગાય 10 દિવસ ની કાચી છે.. ✅ત્રીજું વેતર વ્યાસે હવે… ✅બધા ને દોવા દયે છે.. ✅ગાય મા બધી વસ્તુ ની જવાબદારી છે.. ✅ગાય સાવ ચોખી છે..
...વધુ વાંચો
Anand Ahir
બે જસી ઓડકી
બે જસી ઓડકી એક દેશી કીમત 35
...વધુ વાંચો
મસ્તરામ ગોંડલીયા
ગાય વેચવાની છે
પેલુ વેતર વયાણી છ છ લીટર દૂધ એક મયનાની વયાણેલ વાશડી ઉપર દોવાદેય ઉચાય લંબાઇ સારી ફુલ જવાબદારી
...વધુ વાંચો
Dalubhai Sindhav
ગાય વેછવાની 3 વેતર 9 મયનો હાલે
9687842833
...વધુ વાંચો
Jay Odedara
ગાય વેચવાનિ છે
ગાય વેચવાનિ છે 2.5 લીટર દુધ છે નિચે વાસરિ વિયાણી એને 1 મયનો થયો
...વધુ વાંચો
Suhan Jaria
આ ગાય વેચવાની છે
9664914558
...વધુ વાંચો
Bijal Kodiyatar
વાચડી
વાચડી દેવાની છે હાટા માં પન હાલ છે મો.9727093326
...વધુ વાંચો
Lakhman Sindhav
gay vesvani se
sav sogi se 5 litar dhudha ape se 3ju vetar se
...વધુ વાંચો
Vinu Bhai Paghadal
ગાય વેચવાની સે
દેશી ગાય વેચવાની સે ગાભણી .સે . નવમો મહિનો હાલસે તા..18..8.. 2024. ગૌશાળા. મા.ખુટે ફરી .સે ખુટ .ગિર . સે વેતર ..૩..સે ..એક .ટાયમ. નુ દુધ .. ૬ ..૬.. લિટર સે સાવ. સોજી સે ગેતેને હાથ ફરવા સુટ
...વધુ વાંચો
વિજય રાઠોડ
ગાય વેચવા ની છે
ગાય વેચવા ની છે આવ આચર ની ફુલ જવાબ દારી
...વધુ વાંચો
હિતેશ ભારાઈ
આ ગાય વેસવાની સે
આ ગાય વેસવાની સે 25 થયા વીહાહેલ સે 3 લીટર દૂધ સે નીચે વાસડી સે
...વધુ વાંચો
વનરાજ ભાઈ વાળા
ગાય વેચવાની
ગાય વેચવાની છે
...વધુ વાંચો
દેવાયત ભાઈ રાવલીયા
sf. jarce
9 mahine sale se yah Tere pass litre dudh se
...વધુ વાંચો
Ranjit Vansh
દેશી ગાય વેચવાની છે
દેશી ગાય વેચવાની છે 2 વેતર 5 થી 6 લિટર દૂધ દોવા માં સાવ સોજી 3 થી 4 દીવસ ની કાચી
...વધુ વાંચો
Shambhu Pari Gowsvami
વાસડી વેચવાની છે
મોકલી વાસડી વેચવાની છે ગાંભણી છે 7 મહીના નબર_9023036996
...વધુ વાંચો
Tusar Parmar
2વેતર
ગાય
...વધુ વાંચો
Ashvin Galchar
શીર્ષક
વાછડીયુ વેચવાની છે
...વધુ વાંચો
Raju Bhai Sojitra
ગીર ગાય વેતર 2 10 દિવસ ની કાચી
ગીર ગાય વેચવાની છે જોવા માટે ગોંડલ નવા માર્કેટિંગ યાર્ડ પાછળ આવી ફોન કરવો 9727614541 દૂધ 7 લિટર
...વધુ વાંચો
Maheshbhai Suvagiya
ગીર હોડકી
સાવ હોજી
...વધુ વાંચો
Jesal Ulava
gay
4vetar 6liter dudh
...વધુ વાંચો
Kanji Dodiya
ગાય વેચવા ની છે
દુધ એક ટાઈમ પાસ લીટર છે
...વધુ વાંચો
પરશૉતમ કાથડ
ગાય.વેશવાનીછે
ગાય.વેશવાનીછેગાય.ગાભણછે.દશ.થી.બાર.દીવશનીકાશીછે.વેતર.બીજૃ.વીયાછેઆગલાવેતર.પાસ.લીટર.દુધ.હતુ
...વધુ વાંચો
સંજય ભાઇ ચાવડા
ગાય વેચવા ની છે
તાજી વીયાણલ ગાય વેચવા ની છે
...વધુ વાંચો
Sanjay Karavadra
દેહાણ ગાય વેચવા ની છે
ગાય વેચવા ની છે નવમો મયનો ચાલુ છે દસ દિવસ ની વાર છે વીયાવા મા સંપર્ક:9909200106
...વધુ વાંચો
Mukesh Vaja
વાછડી આપવાનીસે
કોઈ ખેડુત ને જોઈતી હોય તો પારવા આપવાની સે
...વધુ વાંચો
Keshurbhai Jogal
ગાય વેશવાની છે
૩જુ વેતર વયાણી ૬ લિ.
...વધુ વાંચો
Dipsinh Rathod
ગાય વેચવાની છે
9879080771
...વધુ વાંચો
Bhavik Ahir
gay
3.5 litar dudh 1 time niche vachadi 6e 2 mahina ni vyanel
...વધુ વાંચો
Vipul Sankhat
ગાય વેચવા નિ છે
20 દિવસ ની કાસિ છે
...વધુ વાંચો
જેસિગ ભાઈ ડોડિયા
ગામ કાઠીનું જેતપુર નવાગઢ
એ પછી જી ની કાશી હૈ આસાર થોડી કાકડે
...વધુ વાંચો
જયેશભાઇ ઉલવા
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ