Paresh Bera ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ગીર હોટકી વેચવાની છે સાવ સોજી ફુલ જવાબદારીથી આપવાની છે સાડા ચાર થી પાંચ મહિનાની ગાભણ છે ડોક્ટરી કરાવી લેવાની છૂટ
ગેમ તેને બાંધી છોડી લેવાની છૂટ બાયુ ભાઈઓ ને લંબાઈ ઊંચાઈ ફુલ છે
કીંમત 17000
લેવા માટે ફોન કરીને રૂબરૂ આવી જવું જોયા પછી કિંમતમાં થોડા ઘણો ફેરફાર કરી આપશુ
નામ પરેશભાઈ મો 7201947960
ગામ ગુંદરણગીર તાલુકો તાલાળા જીલ્લો ગીર સોમનાથ