જેસા દેવાભાઈ કોડીયાતર ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
એકદમ દુધારો
બીજું વેધર વિયાએલી
દોઢ મહિનો થઈ ગયેલો છે
લંબાઈ અને ઊંચાઈ એકદમ સારી
દોવામાં એકદમ સોજી
હેઠે ગેર ઓરીજનલ વાછડી
સવારે 5 l દૂધ અને સાંજે 5 l દૂધ
એક આચરમાંથી વાંસળી ધાવે છે એ દૂધ અલગ
ટોટલ સાડા સાત લીટર દૂધ સવારે અને ટોટલ 7 1/2 l દૂધ સાંજે
લેવી હોય તો જ ફોન કરજો ફોટો કે વિડીયો મોકલવામાં નહીં આવે રૂબરૂ આવવા વિનંતી
9537127764
આ નંબર આપેલા છે એમાં જ ફોન કરવાનો છે