ઓરીજનલ ગીર ગાય
એકદમ દુધારો
બીજું વેધર વિયાએલી
દોઢ મહિનો થઈ ગયેલો છે
લંબાઈ અને ઊંચાઈ એકદમ સારી
દોવામાં એકદમ સોજી
હેઠે ગેર ઓરીજનલ વાછડી
સવારે 5 l દૂધ અને સાંજે 5 l દૂધ
એક આચરમાંથી વાંસળી ધાવે છે એ દૂધ અલગ
ટોટલ સાડા સાત લીટર દૂધ સવારે અને ટોટલ 7 1/2 l દૂધ સાંજે
લેવી હોય તો જ ફોન કરજો ફોટો કે વિડીયો મોકલવામાં નહીં આવે રૂબરૂ આવવા વિનંતી
9537127764
આ નંબર આપેલા છે એમાં જ ફોન કરવાનો છે
...વધુ વાંચો
જેસા દેવાભાઈ કોડીયાતર