ઘોડી વેચવાની છે
ઘોડી વેચવાની છે હાઈટ ગજામાં પૂરેપૂરી 60 નું ગજુ હાલવા વાળી હોડી ઉડે છે ડાન્સ કરે છે ફુલેકામાં હાલે છે ઘોડો બતાવેલો છે કોઈ જાતનો ફોલ્ટ નથી પગ પાયાની ચોખ્ખી કાળા ગુડા ની ઘોડી 30 32 રેવલ આલે છે ફુલ સોજી કોઈ જાતનો પ્રોબ્લેમ નથી
...વધુ વાંચો
Hemal Pandya