Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ઘોડા લે-વેચ
ગુજરાત
જુનાગઢ
વસેરી બાલભમરી. ની સોખી
Jetubhai Vikma
May 14 '25 12:34 PM
વસેરી બાલભમરી. ની સોખી
Jetubhai Vikma ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
9 -10 મહિના ની વસેરિ સાટા માં ભેશ , ખડાય કે ગાડી સાલે
સ્થળ : ઘોડાસણ,વિસાવદર,જુનાગઢ
View All
vachero
3
...વધુ વાંચો
Vaibhav Dorasiya
હલવા વાળી ઘોડી કે ઘોડો લેવા નો સે કોઈ પાહે હોઈ તો મેસેજ કરવો હાટે વસેરી પણ સે અને વસેરી ના ફોટા મોકલ વા માં આવશે
લાલ પંચકલ્યાણ સે
...વધુ વાંચો
Rohit Khunt
કીંમત 1,20000
વછેરી વેચવાની છે 3વરસ ની થય કામ કાજ માં રમે છે
...વધુ વાંચો
Sachil Dal
Ghodi
4.5 varis.
...વધુ વાંચો
Faruk Chorvada
Ghodi
5 varsni se 7 mahinani sabhar se devmani se ,bal bhamri ni sokhi
...વધુ વાંચો
Divayraj Karapda
ઘોળી વેચવાની છે
60 નું ગજું, લંબાઈ પૂરી સાવ સોજી
...વધુ વાંચો
Dhira Khunti
ગાય
ગાય ના સાટા મા વસેરો કે વસેરી લેવાની સે ગાય દૂધ કરે સે
...વધુ વાંચો
Harshad Parmar
ગાય
પેલુ વેતર છે ૩.૪ લીટર દુધ છે ૩આચળ છે નિસે વાચડી છે ૧મહીનો થયોછે વિહાણી તેનો સાટા કરવાનાછે ઘોડી હારે
...વધુ વાંચો
Vala Dharmesh
અગરિયા ગામ તા
આ ઘોડો હાટુ કરવાનું છે શાળાઓ ઘોડો હોય તો કહેવડાવજો9875155684
...વધુ વાંચો
Pintu Jogdiya
ઘોડી વેચવાની છે
લેવી હોય ઈ જ ફોન કરે
...વધુ વાંચો
Yasin Hingora
ઘોડી
4
...વધુ વાંચો
જયવીર લૂણસર
ઘોડી લેવાની છે
ઘોડી લેવાની છે દેવમણી બાલ ભમરી ની ચોખ્ખી
...વધુ વાંચો
જુમા અલારખા ઘુઘા
વસેરી બાલભમરી. ની સોખી
9 -10 મહિના ની વસેરિ સાટા માં ભેશ , ખડાય કે ગાડી સાલે
...વધુ વાંચો
Jetubhai Vikma
2 કાબરી ગાય છે સાટા માં ઘોડી
૨ કાબરી ગાય છે સાટા માં ઘોડી ચાલે ગાય ગીર છે અને એક ઓડકી છે ને એક પેલું વેતર નીચે વચડો છે અને 5 મહિના થયા છે એક ટાઈમ નું ૩ લિટર દૂધ છે બે ગાય થાય ગાય છે ચેક માં નથી આવી સાટા માં સારી ઘોડી ચાલે
...વધુ વાંચો
Pratik Vadher
ગાઠવીનાના મોયડા
ઘોડા માટે
...વધુ વાંચો
પરતાપ ઓડેદરા
ઘોડી
15.મહીના બાલની ભમરીચોખી દોવમણછો
...વધુ વાંચો
Kapu Ramani
For sale fiily location Amreli
વશેરી વેચવાની છે ઊમર 27 મહિના બાલભમરી ની શોખી છે
...વધુ વાંચો
Suresh Bhai Vala
ghodi
તાત્કાલિક વચવની છે જેના લવ હોય a msg call kar
...વધુ વાંચો
Mayur Sinh Rajput
ઘોડો કે ઘોડી
બચું લેવાનું છે 3 થી 4 મહિના નુ ચાલ સે કલર ગમે તે કિંમત 10000 થી 12000 સુધી ઘોડો કે ઘોડી ગમે તે હોય વધારે રે પૂરતો કલર બ્લેક કે લાલ હોય તો સારું
...વધુ વાંચો
Aman Nayak
બાલ ભમરી ની ચોખી
11 મહીનાની વછેરી છે ફોટા નય મોકલવામાં આવે રૂબરૂ જોય જવી ભાવ કરવા વાળા ફોન કે મેસેજ નો કરતા
...વધુ વાંચો
Rajdeepsinh Solanki
સાટા કરવાના છે ઘોડી હારે
સાવ સોજો છે
...વધુ વાંચો
ભરતસિહ સોઢા
ઘોડો છે
4:વરસ નો છે mo.6351635613
...વધુ વાંચો
Siddharth Namavat
વછેરી સામે સાટા કરવા ના 6
20 થી 25 દિવસ માં વિયાય એમ 6 ઘોડી સામે સાટા કરવા ના 6 રોકડે પણ દેવાની 6
...વધુ વાંચો
Hit Bandhiya
ઘોડો વેસવાનો છે કુદે છે બે પગે હાલે છે
59/69/ નુ ગજુ છે
...વધુ વાંચો
Raviraj Kathi
ઘોડી ફુલેકા માટે છે વેચવા માટે નથી
લગન માં ફુલેકુ કરવા મડો આ નંબર મા કોલ કરો (9624998190)
...વધુ વાંચો
Nilesh Keshwala
vaceri
26 mahina
...વધુ વાંચો
Parth Vala
ghodo
bavalo koy pahe hoy to fon karvo aavado aaghodo
...વધુ વાંચો
Baldev Makwana
વછેરી વેચવાની છે
વછેરી વેચવાની છે સાટુ કરીસુ સારો વછૅરૉ ચાલે
...વધુ વાંચો
Sitaram Talpada
vaseri vechvani se
kumed vaseri vechvani se 14 maynani se Bal bhamri ni saf se sata pan karvana se ramvavari hoy to hale kalar vari mo.8200048693
...વધુ વાંચો
Karan Dasa
ઘોડી
5 વર્ષ ની છે બાલ ભમરી ચોખી દેવ મણી છે નુકરો ઘોડો બતાવેલ છે કઈ ખોટ ખાંપણ નથી
...વધુ વાંચો
Axit Sardhara
Vachero
અઢી વર્ષ
...વધુ વાંચો
Rajdip Vala
આ ગૉઢલા વેચવા અથવા હાટા કરવા
બે દાતે છે ગાડા મા હાલે છે હાટા પણ ચાલે
...વધુ વાંચો
ચિરાગભાઈ જાગાણી
આ ધોડી વેસવાની સે સાટા કરવાના સે
આ ધોડી વેસવાની સે સાટા કરવાના સે 4 વરસની સે ગજૂ 59 નૂ સે કોય કોટા ફોન કે મેસેજ ના કરતા લેવી હોય યેજ ફોન કરે
...વધુ વાંચો
વનરાજ ભાઈ વાળા
ઘોડી ને વસેરો વેચવન છે
ઘોડી વેચવાની છે થાન દીધું છે એનો 1.5 મહિનો થયો છે નિચે વસેરો છે ઘોડી બધી જવાબદારી થી દેવાની છે હાલે કુદે સારી છે સાટા માં સારી વિહાલ ભેંસ હોય તો પણ ચાલે
...વધુ વાંચો
Ravi Ratadiya
પોની ધોડી વેચવાની સે
પોની ધોડી વેચવાની સે સાડા કરવાના સે
...વધુ વાંચો
નિતીન રાઠોડ
ગાઠવીનાના મોયડા
ઘોડા માટે
...વધુ વાંચો
પરતાપ ઓડેદરા
વેશેરી લેવાની
કાથીયાવાડિ વેશેરી લેવાની 5થી10 હજાર મા
...વધુ વાંચો
Abhi Rabari
ઘોડી વેચવાની છે
3 વારસ ની છે ઘોડી થયગય છે 1 મહીનના
...વધુ વાંચો
Sufiyan Khebhar
ઘોડી વેસવાની છે
જે કોઈ ભાઈ લેવાની હોય તો 95377 04101 આ નબર ઉપર કોલ કરો ઘોડી બધી માહિતી આપેલ નબર ઉપર મળ છે એમા કોલ કરવો
...વધુ વાંચો
Bhaylubhai Kathi
જુનો સામાન
3 જુલ છે.1 ની કીમત 10,000 છે.
...વધુ વાંચો
દિલીપભાઈ વજુભાઈ શેખલિયા
વછેરી વેચવાની છે
વછેરી વેચવાની છે કીંમત મા ફેરફાર થશે સસ્તા મા આપી દેવાની છે. તાત્કાલિક વેચવાની છે.
...વધુ વાંચો
કાનો ભરવાડ
ઘોડી વેસવાની છે
5 6 વર્ષે ની સે સાવ સોજી
...વધુ વાંચો
Dev Rabari
ઘોડી વેચવાની સે
4 વરસ નિ સે , 25-30 રેવાલ ચાલે સે , 4 મહિના સભર સે નુકરો ઘોડો બતાવેલો સે ,57 નું ગજું સે , સાટુ પન ચાલે
...વધુ વાંચો
Vishvajit Bhai Darbar
vachiro
15 mahina
...વધુ વાંચો
Hasib Garana
sanjab ghodi vechvani che
5 vars ni che salu fuleka ni 59 gaju balbhamri ni sokhi devman che phota video mokalvama ny aave rubru joy Javi
...વધુ વાંચો
Mahendra Kathi
આ ઘોડી વેચવાની સે અને સાટા પણ કરવા ના સે
આ ઘોડી વેચવાની સે અને સાટા પણ કરવા ના સે સાડા નવ મહિના હભર સાતે બાવરી કે કાળી ઘોડી હાલે બીજા લાલ કલર મા નઈ બીજી ગમે તે કલર હાલસે ગજું 59
...વધુ વાંચો
Rohan Bhojviya
9558282550
આવજેરો વેચવાનો છે 6 છ મહિનાનો છે
...વધુ વાંચો
Hedar Rauma
vacheri ghodi
vacheri ghodi vechvani che ak than aapel che tuki lambi reval sale che m303 saragno vachero che haet 69 Umar 3 year
...વધુ વાંચો
Amar Meru
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ