Growon, GROWON
ગ્રો ઓન માત્ર૭૨ કલાકમાં જ છોડને વૃધ્ધિ, કુણપ તથા ટુંકી ગાંઠે ફૂટ આપે છે. ગ્રો ઓન... ગ્રો ઓન... ગ્રો ઓન... ગ્રો ઓન” દવાના છંટકાવથી પાક ઉપર નીચે મુજબના ફાયદાઓ થાય છે. (૧) “ગ્રો ઓન" દવાના છંટકાવથી છોડનો ઝડપથી વિકાસ થાય છે. (૨) “ગ્રો ઓન' દવાના છંટકાવથી ફૂલ ભમરી ખૂબજ વધારે બેસે છે. કૂલ ભમરી વધવાથી ફળની સંખ્યામાં વધારો થાય છે. જેથી ઉત્પાદનમાં વધારો થાય છે. (૩) કૂલ અને ફળને ખરતા અટકાવે છે. છોડની ડાળીઓ મજબૂત કરે છે. (૪) “ગ્રો ઓન" દવાના છંટકાવથી પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં વધારો થાય છે. જેથી આપણે આપેલ પાયાના ખાતરનું શોષણ છોડ તાત્કાલીક કરે છે. (૫) "ગ્રો ઓન' દવાના છંટકાવથી છોડનો વિકાષ સપ્રમાણ થાય છે અને છોડ એકદમ ટુંકી ધડીએ, ટુંકી ગાંઠે ફૂટ કરે છે. (૬) “ગ્રો ઓન' દવાના છંટકાવથી મૂળ તથા તંતુ મૂળમાં વધારો થાય છે. મૂળ ઉડે સુધી ફેલાય છે. જેથી છોડની પાણી અને ખોરાક ખેંચવાની શક્તિમાં વધારો થાય છે. ( ૭ ) “ગ્રો ઓન' દવાના છંટકાવથી પાકની પીળાશ દુર થાય છે અને પાક લીલોછમ થઈ જાય છે. કુણપ પણ ખૂબજ સારી નિકળે છે. વધુ જાણકારી માટે : પેસિફિક ક્રોપ સાયન્સ, મો. +91 98255 97797 https://youtu.be/y6yVddLW0Rg વિગત માટે વિડીયો ખાસ જુવો વધુ જાણકારી અને ડીલરશીપ માટે ફોન કરશો
...વધુ વાંચો
Pacific Crop Science Ashvin Padaliya