Bhavdipsinh Chudasama ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડોલો જમીન નું PH લેવલ જાળવી રાખવામાં મદદ કરે છે તેમજ તમામ પાક માં જરૂરી પોષક તત્વો પૂરા પડે છે જમીન ને પોચી રાખે છે તેમજ જમીન માં કેલશ્યમ નું પ્રમાણ વધારે છે...આ દાણા ની અંદર કોઈ પણ જાતનું કેમિકલ મિક્સ કરવામાં આવ્યું નથી. તમામ પ્રકારના ફ્રૂટ માટે આ ખૂબ જ અસરકારક નીવડશે
કુદરતી રીતે જમીન માંથી નીકળેલી માટી (ખડી) છે