Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ગાય લે-વેચ
ગુજરાત
રાજકોટ
પ્રફુલભાઈ દિલીપભાઈ કાચા
પફૂલ કાચા
May 11 '25 08:11 AM
પ્રફુલભાઈ દિલીપભાઈ કાચા
પફૂલ કાચા ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
બીજા વેતર ની ગાય વેચવાની છે નીચે હાલ વાછડી રાજકોટ કોઠારીયા ગામ
₹ 100000
સ્થળ : કોઠારીયા,રાજકોટ
View All
ઞાય
ગાય
...વધુ વાંચો
Markhi Nandaniya
ગાય વેસવા નિ છે
ગાય ૩જુ વેતર વયાસે આગલા વેતર ૬ થિ ૭ લિટર હુતુ ૨૦ થી ૨૫ દીવાસ મા વયા છે
...વધુ વાંચો
Haja Mer
ગીર ગાય વેચવાની છે
ગીર ગાય વેચવાની છે બીજું વેતર પહેલા વેતર સાત લીટર દૂધ હતું ચારથી પાંચ દિવસમાં છે વિહાય તેમ છે ભાઈ સાવ શોધી છે કિંમત એક લાખ રૂપિયા ગામ ખારચીયા તાલુકો ઉપલેટા જિલ્લો રાજકોટ મુરલીધર હોટલ ખારચીયા
...વધુ વાંચો
Karu Humbal
ગાય વેચવાની સે
નીસે વાસડી સે 1 વેતર ની ગાય સે દોવાડિયે સે
...વધુ વાંચો
Dilip Odedra
હોડકી પેલુ વેતર
સાવ સોજી 7 થી 8 દિવસની કાચી
...વધુ વાંચો
Appu Bhai Tank
vachhadi vechavani chhe
2.5 varas ni chhe
...વધુ વાંચો
Mayur Pansuriya
hf gay 2
1 . કાળી ગાય 2 જુ વેતર વ્યાસે. 3 દિવસ ની કાચી છે. આગલા વેતર મા 7 લીટર દૂધ હતું. 2 . લાલ ગાય 3 જુ વેતર વ્યાસે. 25 દિવસ ની કાચી છે. આગલા વેતર મા 9 લીટર દૂધ હતું.
...વધુ વાંચો
Chauhan Yuvrajsinh
પેલું વેતર લિલડી ગાય
25 દિવસ નિ વયાણેલી નિચે લિલડી વાછડી સાવ સોજી બેય ટામ 5 .5 લિટર દુધ
...વધુ વાંચો
Dilip Jani
ખુટ વેચવાનો છે
ખુટ વેચવાનો છે મોરલા ખુટનો છે ગીર
...વધુ વાંચો
Gangana Ajitsinh
સાવ સોજી ગાય વેસવાની છે
3 વેતર ગાય સ વિયાની છે
...વધુ વાંચો
Dipak Gamara
શાળા 4 લીટર દૂધ બીજું વેતર
સાવ સોજી બે મહિનાની વેણેલ
...વધુ વાંચો
કિશન મકવાણા
ખૂંટ
ખૂંટ વેચવાનો છે
...વધુ વાંચો
Vijay Ahir
દેશી ગાય વેચવાની
ત્રીજુ વેતર વિયાશે 10દિવસ ની કાચી આગલા વેતર મા 6લીટર દુધ હતુ કિમત 37000
...વધુ વાંચો
Deep Patel
ગાય
લીલડી ગાય છે નીસે વાસડી
...વધુ વાંચો
Ajitbhai Khathi
ગાય વેચવાની છે
ગાય ફીઆેપ આપવાનીછે। 9727595416
...વધુ વાંચો
Rahul Varotariya
ગીર ગાય વેચવાની છે
ગીર ગાય છે દોવામા સાવ સોજી છે નીચે વાચડી છે 6/6 લિટર દુધ ત્રીજુ વેતર છે 85000 7041595356
...વધુ વાંચો
Dhaval Borisagar
કીમત 45000
ગાયુ વેસવાની 9510257620 કીમત 45000 હજાર
...વધુ વાંચો
ભીખા રાયકા મોરી
2 બે ઓરીજનલ ગીર હોડકા વેચવાનસે
2 બે ઓરીજનલ લાલ ગીર હોડકા વેચવાનાસે ત્રણ ત્રણ વર્ષનાશે ઓરીજનલ ગીરછે સારાવેલા નાસે કી. 30000 સાટા પણ કરવાસે ગાભન ગાય કે હોડકી ગાભણ કે વ્યાણલ ચાલે
...વધુ વાંચો
Nanjibhai Gajanlotar
યોરીજલ ગીર ગાય વેચવાની સે
ફોન 8160535997 કિમત 30 હજાર
...વધુ વાંચો
વિરમભાઈ બાટવા
ગાય વેચવાની છે
બે પાંચ દિવસ ની કાશી છે 6 લિટર દૂધ છે 8238212412
...વધુ વાંચો
Deva લખમણ
ઓરિજનલ ગીર વોડકી વેચવાની છે
ભાવનગર બ્લડ લાઇનની ગીર વોડકી 3 વર્ષ ની છે વેચવાની છે બે મહિનાની ગાભણ છે તેની માનું એક ટાઇમ નું દૂધ ૭ લિટર હતું
...વધુ વાંચો
Raj Ahir
HF ગાય વેચવાની છે
3 જુ વેતર 9-10 લીટર દૂધ 6355544703
...વધુ વાંચો
Meetsinh Herma
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે ત્રીજુ વેતર નીચે વાસડી દૂધ 4 લીટર લેવી હોય તોજ ફોન કરવો
...વધુ વાંચો
હરેશભાઇ ડોડીયા
સોન કપીલા ગીર ગાઈ છે
7698592082. 8347119914
...વધુ વાંચો
Bhavasing Chauhan
વાછળી બેરસની
વાછળી
...વધુ વાંચો
રાણશુર ગઢવી
પ્રદીપ ભાઈ
ગિર ગાય વેસવાનિસે આઠમો મહિનો ઘાભણસે ત્રિજા વેતરમા સે 5.5લિટર દુધ સે 40.000 કિંમત રાખેલિ સે 6356138218
...વધુ વાંચો
Pardip Gohil
30 લિટર દૂધ આખા દિવસ નુ
5 દિવસ નિ કાચી તમામ જવાબદારી સાવ સોજી વેત્ર 3
...વધુ વાંચો
Sagar Chavda
પયોર ગીર ગાય વેચવાની છે
૨૦ દિવસ ની કાચી છે ૭ લીટર દૂધ રૂબરૂ જોવા મળસે કિમત મા ફેરફાર થઈ જસે
...વધુ વાંચો
Jayveer Dhadhal
ગીર વાછડી વેચવાની છે
ગીર વાછડિ 8 મૉટિ 4 ચાર નાની મોટી 1 ના 20 હજાર નાની 1 ના 10 હજાર
...વધુ વાંચો
હરેશ વિરપરા
ઓડકી
ઓડકી વેચવા ની છે નોરમલ ગરમી બતાવે સે 10,5,25 બીજદાન મુકાવેલ છે
...વધુ વાંચો
Varsur Bhavin
2 gir gayu vesvani se
lal mundo 8 Divas ni var se vyavani kali kabri 10 divas ni var se vyavani bey ne 3 vetar se bey ni kimat 90 hajar se
...વધુ વાંચો
Bharat Divraniya
hf
પેલું વેતર 2 દિવસ ની વયનેળ નીચે વાસડો દૂધ 6 લીટર હાજર માં
...વધુ વાંચો
J J Mori
vasdi vasvani sa
3 vasdi sa
...વધુ વાંચો
Nagajan V. Modhavadia
.
એક મહિનાની કાચી છે 7,8 થી લીટર દૂધ
...વધુ વાંચો
Ram Ahir
ગાય
દસ દીવસની કાશી બીજુવેતર ૬
...વધુ વાંચો
Narendra Paghdar
ગાય પેશવાની છે
જાડી
...વધુ વાંચો
કાના ભાઈ મુછાળ
પશુઓ માટે ના ગાદલા કાઉ મેટ
પશુઓ માટે ના ગાદલા cow mate પશુઓ ને આરામ આપે આચર ની બીમારી થી બચાવે દૂધ માં વધારો સાઈઝ 5*8 ઓલ ગુજરાત ડિલિવરી વધારે માહિતી માટે ફોન કરવો આખા ગુજરાત માં ડીલરશિપ આપવાની છે mat પશુઓ માટે પાણી ના ફોગર ગરમી થી બચાવે દૂધ મા વધારો કરે
...વધુ વાંચો
પંકજ ઓડેદરા
ગાય વેચવાની છે
બીજું વેતર . ગીર ગાય વેચવાની છે. તાજી વ્યાનેલી.
...વધુ વાંચો
Hardik Solanki
gay pachr desi soji 3 vetr gaya
gay pchr desi soji 3 vetr viyase se 2 divasma ful javb dari vari koy folt nth chro nthi etli aapvani se doy pasha aapvani sut ghri rakh vajivi se bov soji ghrnij se gy mari koy kari em nthi chro nthi etli aapvani se sukh maa Vela te pila khota MSG call no karva
...વધુ વાંચો
Dashrthsinh Jadeja
3 વેતર વિયાસે
ઘરની ગાય che બધીજ જવાબદારી 7 લિટર દોતાં આગલા વેતર 15 દિવશ કાચી હશે
...વધુ વાંચો
Vanraj Gadhavi
જર્સી વેચવાની
બીજુ વેતર વિયાશે 10દિવસ ની કાચી આગલા વેતર મા 8લીટર દુધ હતુ કિમત 55000
...વધુ વાંચો
Deep Patel
ગિર ક્રોસ HF ગાય વેસવાનિ છે
!!!જય માતાજી!!! ગિર ક્રોસ તાજી વિયાણેલ છે હેઠે વાછડિય છે વાછડિ માથે દોવા દેય 12 લિટર દૂધ હાજર છે ઉસાય લંબાઇ પુરી બેય બાજુ સામ સામે દોવાનિ છુટ દોવાનિ આસર નિ ફુલ જવાબદારી થી દેવાની છે
...વધુ વાંચો
Pathubhai Sisodiya
બીજાવેતરનીછે
પંદરદિનીકાશીહે
...વધુ વાંચો
વિજય ટોઈટા
વાછડિ
વાછડી વેચવાની છે 7 મહિનાની છે
...વધુ વાંચો
Devayat Bhai Arajan Bhai Solanki
ગાય વેચવાની છે
બિજુ વેતર ગાય વેચવાની છે 4.5 લિટર દૂધ છે એક મહિના ની વિહાણેલ છે ચારે આચળ કમ્પ્લીટ છે ટોટલ જવાબદારી થી આપવાની છે સાટા પણ કરવા ના છે
...વધુ વાંચો
Mahavir Ratoda
ગીરગાય વેચવાની છે
બીજું વેતર છે ૧૦ દીવસનીકાસી પેલા વેતરમા આઠ લીટર દૂધ હતુ
...વધુ વાંચો
ડાયાભાઈ હુણ
લેવી હોય તો જ ફોટા માગવા
પ્યોર બરીડ ગીર
...વધુ વાંચો
Ravi Chudasama
જર્સી ગાય વેચવાની છે
3 વેતર વિહાણી 12 દિવસ થયા નીચે વાછરડી 10 લીટર દૂધ હાજર 12 જેવું આવશે
...વધુ વાંચો
Kuldeepbhai Khachar
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ