Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ખેતીની જમીન લે-વેચ
ગુજરાત
ગીર સોમનાથ
જમીન વેચવાની છે
Riyansh Rabari
Apr 11 '25 09:08 AM
જમીન વેચવાની છે
Riyansh Rabari ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
જમીન વેચવાની છે પાણી ની જવાબ દારી ફુલ સગવડ સાથે દેવા ની છે 13 વીઘા છે ભાવ વીઘા ના 13લાખ છે ગામ પીચવી તાલુકા ગીર ગઢડા
₹ 13
સ્થળ : વેરાવળ,પાટન વેરાવળ,ગીર સોમનાથ
View All
મોટીરાફુદડ
11-વીઘા જમીન છે. ટાઇટલ કિલયર જમીન છે. બોર -1,લાઈટ કનેકસન છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીજ થી 4 કિલો મીટર ના અંતરે છે. ડબાસંગ-સેવક્ભરૂડીયા ડામર રોડ થી 1નંબર અંદર છે.
...વધુ વાંચો
નરેશભાઈ વરૂ
જમીન ભાગમાં આપવાની છે 32 વીઘા
32 વીઘા જમીન ત્રીજા ભાગે આપવાની છે શિયાળો ઉનાળો ચોમાસુ ફૂલ પાણી ત્રણ મોસમ થાય તેવું છે ત્રણ લાઈટ કનેક્શન રહેવાની ફૂલ સગવડ 245 ટ્રેક્ટર તથા બધા ઓજાર તથા સનેડો બધા ઓજાર ટ્રેક્ટરનો એવી ડ્રાઇવર હોવો જોઈએ જીલ્લો જામનગર તાલુકો જામજોધપુર ગામ રબારીકા પાદરમાં વાળી મારું નામ પો પાણીયા જેઠાભાઇ આહીર જે કોઈને ગણતરી હોય તે કેજો ઓળવાનું કરવા ટાઈમે આવવું પડે જય દ્વારકાધીશ
...વધુ વાંચો
જેઠાભાઈ પોપાણીયા
સારી જમીન ફળદ્રુપ જમીન 👌👌👌
જમીન લેવા અથવા વેચવા માટે મળો ભાયાવદર , અરની , ખીરસરા , ટીંબડી , કોળકી , મોટી પાનેલી , ખરચિયા, ઉપલેટા , ધોરાજી , જેતપુર ,
...વધુ વાંચો
Mahesh Bhai Dabhi
જમીન વેચવાની છે
સરગવાડા સર્વે નંબર ધોરાજી બાયપાસ એકલવ્ય સ્કૂલ પાસે રસ્તો 500 mi અંદર 10 વિઘા બોર 1 ગોડાઉન, ધારિયું , ફૂલ પાણી 25 લાખ ભાવ.. મજેવડી નો સર્વે નંબર. ફૂલ જમીન 8 વીઘા બે ગુઠા 400 ફૂટદાર કરાવેલ છે 200 ફૂટે ફુલ પાણી પણ દારમાં કાંઈ ઉતારેલ નથી. 11 લાખ ભાવ .. જૂનાગઢ થી 8 કિમી સોનારડી ગામ નો સર્વે નંબર ગામ ની નજીક બંને બાજુ રોડ કૂવો નેચર પાણી 3 સિઝન મીઠું પાણી 10 વિઘા 14 લાખ ભાવ.. ગલિયાવાડા સર્વે નંબર નવા બાયપાસ થી બીજું ખેતર ફાર્મ હાઉસ માટે બેસ્ટ 6 વિઘા 40 લાખ ભાવ.. ખજૂરી હડમતીયા જૂનાગઢ વાડિયા રોડ ટચ સાડા 5 વિઘા 9 લાખ ભાવ કેરાળા ગામ નો સર્વે નંબર કાળી માટી ની જમીન કૂવો 1 પાણી સારું કૂવાથી પાઇપ નાખેલી સાડા 5 વિઘા 10 લાખ ભાવ.. ઝીંઝરી નો સર્વે નંબર પોણા 9 વિઘા કેનાલ ના કાઠે ફુલ પાણી ભાવ 8,50000 મોટી મારડ નો સર્વે નંબર તાલુકો ધોરાજી 29 વિઘા ફુલ પાણી ભાવ 9,51000 ખીજડીયા સર્વે નંબર 7.5 વિઘા કેરી નો બગીચો 17 લાખ ભાવ Contec : kuldeep aapa :7490995553
...વધુ વાંચો
Kuldeep Aapa
જમીન બેસવા ની સે
- કટકપરા સર્વે નંબર તાલુકો માણાવદર 10 વિઘા 3 બોર 1 ઓરડી ફરતો મારગ ભાવ 10 લાખ - બોડકા સર્વે નંબર 9 વિઘા ગોડાઉન 25 ft 2 બોર 850000 ભાવ -સરાડીયા સર્વે નંબર સાડા 11 વિઘા બારાત ખેતર ભાવ 7 લાખ - નાનડીયા સર્વે નંબર સાડા 14 વિઘા 2 બોર 10 નુ કનેકશન 9 વિઘા 850000 ભાવ - સરાડીયા સર્વે નંબર 5 વિઘા સરાડીયા લીંબુડા રોડ ટચ સિઝન નુ પાણી 10 લાખ ભાવ contect: Kuldeep aapa 7490995553
...વધુ વાંચો
Kuldip Aapa
જમીન વસવા ની છે
13 વીઘા
...વધુ વાંચો
Devatbhai Solanki
મુરવાસણ જમીન વેચવાની છે
કીમત એકરના ભાવ સાણાદસ ઇમા ફેરફાર થયજસે એકર6છે
...વધુ વાંચો
Arjun Ahir Chandravadiya
આબાં નો બગીચો વેચવાનો છે
માધુપુર પ્રાચી રોડ ઉપર માધુપુરગીર મા ઈકો ઝોન બહાર ચાલુ આબાનો બગીચો વેચવાનો છે 19 વીઘા દસ્તાવેજ 23 વીઘા જમીન
...વધુ વાંચો
Mansinh Rathod
6 વીધા જમીન વેચવા નિ છે નારિયેળ
બગીચો છે ગામ ઇન્દ્રોઈ એક બોર લાઈટ કનેક્શન છે એક વીખા નો ભાવ બાવીસ લાખ રોડ ને કાંઠે
...વધુ વાંચો
જગદીશભાઈ ડોડિયા
જમીન વેચવા ની છે
15 વિધા નો બગીચો ગામ. ધણેજ તાલાલા થી 10 કીમી ભાવ વિધાના 1450000 6351145715
...વધુ વાંચો
Karan Muya
ખેતીની જમીન
રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામ ના રેવન્યુ સર્વે નંબર 456 પૈકી 18
...વધુ વાંચો
Divyesh Padshala
જમીન વેચવાનું છે – 5 વિઘા
જમીન વેચવાનું છે – 5 વિઘા 5 વિઘાનું ચીકૂનું બગીચું વેચવાનું છે. સંપૂર્ણ પાણીની સુવિધા સાથે છે – ખાનગી કનેકશન ઉપલબ્ધ છે. ગોડાઉન પણ ખાનગી છે. દર વિઘાની કિંમત રૂ. 12 લાખ છે (બેઠકમાં ઓછું પણ થઈ શકે). સ્થળ: ગામ મોટાઃ કજલિયારા, તાલુકો વંથલી, જિલ્લો જુનાગઢ.
...વધુ વાંચો
Ayush Patel
14.5 vigha જમીન વેચવાની છે
૧૪.૫ વીધા જમીન વેચવાની છે ૨ બોર નેસર પાણી ૧૦ નૂ કનેક્શન તત્કાલ મા વહેંચવા ની છે
...વધુ વાંચો
Breej Patel
25 વિઘા જમીન વેચવાની છે
25 વિઘા, ગોસા ગામમાં, સારુ લોકેશન, ફોરવિલ જઈ શકે, એકદમ વ્યાજબી ભાવમાં, માત્ર 2.51 લાખનો વિઘો,
...વધુ વાંચો
હિતેશ ઓડેદરા
Jamin levech
koy pan prakar ni jami levech
...વધુ વાંચો
Manish Chavda
જમીન વેચવાની છે
જમીન વેચવાની છે 8 વીઘા જુનાગઢ નવો બાઇપાસ લાગુ પડે કિંમત 15 લાખ એક વીઘાના બસ તો
...વધુ વાંચો
Sajid Sida
જમીન લે વેચ માટે મળો
સુપેડી ,ઝાંઝમેર ,સોડવદર, નાની વાવડી
...વધુ વાંચો
Girish Kumar Haribhai Bhalodiya
plot number 26
6354098039 સોમનાથ બાયપાસ
...વધુ વાંચો
Sarfaraz Kavlat
કુતીયાણા માં જમીન વેચવા છે
૧૫ વીધા રોડ પર આવેલી છે ચાર રૂમ રસોડું સડાસ બાથરૂમ એક ઞોડામ એક ઢારીયુ બે કુવા બે કનેક્શન ફોરલેન માં
...વધુ વાંચો
Jethabhai Bheda
23.5 વીઘા જમીન,
23.5 વીઘા જમીન,1 બોર સે નેચર પાણી,70 ફૂટ કૂવો છે,3 પાકા મકાન છે અને 80 ફૂટ ધારિયું ,પ્રાઇવેટ વીજ કનેક્શન ,રસ્તા ને કાઠે, આવવા જવા માટે 25 ફૂટ રસ્તો પહોળો ,ગામથી ચૌથું ખેતર ,નવો મોટર સેટ , પિવિશી લાઈન
...વધુ વાંચો
Katara Badhabhai
5.5 વીઘા વરતેજ માં જમીન વેચવાની છે
મકાન , દાર , પાણી વાળી જમીન ફેન્સીંગ સાથે ટીપી માં જમીન આવે છે વરતેજ ભાવનગર થી તદ્દન નજીક રાજકોટ હાઇવે પાસે જ છે . વિઘા ના 40 લાખ
...વધુ વાંચો
Harshvardhansinh Gohil
જમીન વેચવા ની છે.
18 વીઘા અને 12 ઞુઠા બોર 2, કનેકશન 2 2 માળ નુ મકાન સ્વીમીંગ પુલ ફરતો કોસટીક નો વગડો 2 સાઇડ રસ્તો
...વધુ વાંચો
Ashok Ratia
જમીન લે વેસ
કલાણા ૨૭ વીઘા નેસાર પાણી ફુલ લોકેશન રોળ ટસ માણાવદર ૧૮ વીઘા નેસાર પાણી માણાવદર મીતળી રોળ થી સાવ નજીક ખાભલા પાજોદ લીબુળા વગેરે ૪ વીઘા થી લયને ૫૦ વીઘા સુધી
...વધુ વાંચો
Hamir Ahir
ગજાનન સિમેન્ટ પ્રોડક્ટ્સ
* ફેન્સિંગ ના થાંભલા ૬"×૪" તથા ૪"×૪" ની સાઈઝના મલી જાસે * દરેક સાઈઝ ના દરેક ફૂટ ના થાંભલા મલી જાસે ઓર્ડર મુજબ * ફેન્સિંગ કામ (કાંટાળા તાર તથા જાળી) તથા ફોલ્ડિંગ દીવાલ ના કામના કોન્ટ્રાકટર * ફેન્સિંગ કામ તથા ફોલ્ડિંગ દીવાલ ના કામ રનિંગ ફૂટ ના ભાવથી કરી આપશું * ફેન્સિંગ કામ સબસિડી મુજબ ના કામ પણ કરી આપશું ૬" × ૪" ની સાઈઝ ના દરેક ફૂટ (૬,૭,૮) ફેનસિંગ ના થાંભલા મળી જાસે તથા ૯ & ૧૦ ફૂટ ના ઓર્ડર મુજબ બનાવી આપશું ૪" × ૪" ની સાઈઝ ના દરેક ફૂટ (૬,૭,૮) ફેનસિંગ ના થાંભલા મળી જાસે તથા ૯ & ૧૦ ફૂટ ના ઓર્ડર મુજબ બનાવી આપશું ફેન્સિંગ કામ (કાંટાળા તાર તથા જાળી) વાડીની ફરતે રનીંગ ફૂટ ના ભાવ થી કરી આપશું. ફેન્સિંગ કામ (કાંટાળા તાર તથા જાળી) વાડીની ફરતે સબસિડી મુજબ ના રનીંગ ફૂટ ના ભાવ થી કરી આપશું. કાંટાળા તાર તથા જાળી પણ ઓર્ડર મુજબ મળી જાસે ફોલ્ડિંગ દીવાલ ના કામ પણ કરી રનિંગ ફૂટ ના ભાવથી કરી આપશું.
...વધુ વાંચો
Mohit Viramgama
કુછડી રૉડ ટશ જમીન વૅશવાની શૅ 26વીધા
Bharat Kuchhadiya7600953394
...વધુ વાંચો
ભરત મૅર
૫ વિઘા જમીન વેચવાની છે.
૫ વિઘા જમીન ની અંદર કૂવો, લાઈટ તેમજ પાણી ની લાઈન અને પાણી ની પણ સુવિધા છે.
...વધુ વાંચો
Nilesh D. Kuchhadiya
જમીન વેચવાની
બરડીયા જગરા શીમ 18 વીઘા ફરતો દંગડી નો 6 ફુટ નો વંડો રેતી ભરેલ જમીન મા લાઈન નાખેલ 1 વીઘાના 3.૫ લાખ કિમત મો: 8238416338
...વધુ વાંચો
Jayesh Khunti
જમીન વેચવા ની છે
પોણા 13 વીઘા ફરતો વડો પાકો ૧૦૫ ફુટ કુવો ત્રણ મોસમ નું ફુલ પાણી સીસી ટીવી કેમેરો લેજર રેવલ કરાવેલ (૭.૫ HP પ્રાઇવેટ T.C) વડા ના ફરતે🌴 નારીયળી 🌴વાવેલ
...વધુ વાંચો
Raj Odedra
જમીન વેચવા ની છે
કાયદે સર રસ્તો (રાજ મારગ) 2 કેનાલ સાવ નજીક માં પાકો કૂવો લાઈટ કનેક્શન 5 થી 6 વીઘા ખરાબો 19.2 વીઘા કાયદેસર સામે 20 થી 25 ટકા જેટલું ખાલી પોરબંદર માં જ પ્લોટ ચાલે
...વધુ વાંચો
Manish Keshwala
રાણાવાવ.બાજુમા.જમીનવેસવાનીછે
જમીન વેસવઆછે.હાવેરોડ.ડોઢકીલોમીટરઅદર.10વીઘા.એકવીઘાકીમત૧૩લાખ.9081508934
...વધુ વાંચો
ભરત જાડેજા
40 વિદ્યા જમીન વેચવાની છે
1 કૂવો અને 2 બોર 3 લાઇટ કનેક્શન ચારે બાજુ અંડર ગ્રાઉન્ડ પાઇપ લાઇન બે મકાન પાકા ઓશરી બંધ . 1 ઢારીયું. 1 પતરા વાળુ મકાન RCC રોડ ટચ જમીન વાળોત્રા થી અણિયારી ના રસ્તે RCC રોડ સાઇડ ઊંચી અને પાક્કી દીવાલ એક વીઘા ના 900000 રૂપિયા પૂરા
...વધુ વાંચો
Raj Kanara
જમીન વેચવાની છે
ગામ:શેત્રુજી વડાળા તાલુકો:વિસાવદર 21 વીઘા જમીન વેચવાની છે સગવડ:વાડીએ મકાન રહેવા લાયક અને પીવીસી પાઈપ જમીન મા નાખેલી છે કૂવો કનેક્શન આજીવન પાણી ખૂટે નહિ ઓઝત ડેમ ની બાજુમા mo:9638302216
...વધુ વાંચો
Bharatbhai Vadhiya
જમીન લેવા અથવા વેછવા માટે મળો
જમીન લેવા અથવા વેછવા માટે મળો - પૉરબદર ,ભાણવટ , રાજકોટ , ચોટિલા
...વધુ વાંચો
Arjan Bhai Modhvadiya
15 vigha padtar jamin vechvani
15 vigha rod tuch vechvani se padatar vigho 3.80 lakh 8511085113
...વધુ વાંચો
Veer Ahir
kheti layak jamin
jamin vechvani cheey 36vigha
...વધુ વાંચો
Jaydeep Ladva
જમીન લે વેચ માટે મળો
જમીન
...વધુ વાંચો
બટુકભાઈ હાથલીયા
ચાલુ ખેતી આંબાવાડી ખેતી વેચવાની છે
ચાલું આંબાવાડી ખેતી વેચવાની છે બોર પાણી અને ખેતર સુધી જવાનો રસ્તો 13 વિઘા જમીન છે 20 લાખ રૂપિયા પર વિઘા બેઠક પર ભાવ થશે
...વધુ વાંચો
Shailesh Gamit
જમીન વેચવાની છે
જમીન વેચવાની છે 12.50 વિઘા ખાતેદાર થાવા માટે ભાવ 175000
...વધુ વાંચો
Ramde Odedara
૧૪.૫ વીધા જમીન વેચવાની છે
૧૪.૫ વીધા ૨ બોર નેસર પાણી ૧૦ નુ કનેક્શન તત્કાલ માં વહેંચી છે
...વધુ વાંચો
Mital Marvaniya
Rajkot, kotda sangani gam vadipra
Rajkot, kotda sangani gam vadipra dam ni bajuma ravri/sarkari jamin pani vari kenal ni pase fanching mareli vechava ni se 5 vigha aapde je khate jamin se ani pahe j se ak setho baki tme kyo e lakhan kri aapsu aaya akar no bhav 80 lakha hale se aapde 15 ma aapi deva ni se
...વધુ વાંચો
Sandip Malkiya
6. 5 viga vechvse
rod thi 1 kilomitar se
...વધુ વાંચો
Anirudhsinh P Jadeja
જમીન
૮૦ વીધા ૨૪ નો મોટો વીધો ફુલ પાની ૬૦ વીધા બગીચો ૨૦ વીધા બગીચા વગરનું
...વધુ વાંચો
Jaydipbhai Gida
જમીન વેચવાની છે
10 વીઘા જમીન 1 કુવો, 1 બોર, ફરતે તાર ફેંશિંગ, લાઈટ કનેસંગ ગામ - ત્રાકુડા , ta- ગોંડલ જીલ્લો - રાજકોટ એક વીઘા ના 1600000 મો . 9825934097
...વધુ વાંચો
Mitul Amrutiya
9081508934
જમીન.વેસવાછે.રાણાવાવની.બાજુમા.રોડટસભોદપાટીયાપાછે.અરજુન.પપં.રાદલહોટલ.પાસડ.જમીન.દસવીઘાછે.એકવીઘા.કીમત.22લાખછે
...વધુ વાંચો
ભરત જાડેજા
જમીન વેચવાની છે રોડ ટચ્ચ
અંદરની સાઈડ દ્વારકા ઓખામન્ડળ માં અમુક ગામડાઓ માં લેવા ની હોય તો ફોન કરો અંદર ની સાઈડ અને રોડ ટચ્ચ માં
...વધુ વાંચો
Lakhan Rabari Mori
જમીન વેચાણા બાબતે
તાત્કાલિક જમીન વેચવાની
...વધુ વાંચો
Nirav Garala
ખેતી ની જમીન વેચવાની છે
ખેતી ની જમીન વેચવાની છે ગામ ટીકર તા.વંથલી ટીકર થી પીપલાણા જાતા રસ્તાને કાઠે સ્વતંત્ર બોર નેચર પાણી
...વધુ વાંચો
જીવાભાઈ ભારાઈ
જમીન વેચવાની છે.
સરગવાડા સર્વે નંબર ધોરાજી બાયપાસ એકલવ્ય સ્કૂલ પાસે રસ્તો 500 mi અંદર 10 વિઘા બોર 1 ગોડાઉન, ધારિયું , ફૂલ પાણી 25 લાખ ભાવ.. મજેવડી નો સર્વે નંબર. ફૂલ જમીન 8 વીઘા બે ગુઠા 400 ફૂટદાર કરાવેલ છે 200 ફૂટે ફુલ પાણી પણ દારમાં કાંઈ ઉતારેલ નથી. 11 લાખ ભાવ .. જૂનાગઢ થી 8 કિમી સોનારડી ગામ નો સર્વે નંબર ગામ ની નજીક બંને બાજુ રોડ કૂવો નેચર પાણી 3 સિઝન મીઠું પાણી 10 વિઘા 14 લાખ ભાવ.. ગલિયાવાડા સર્વે નંબર નવા બાયપાસ થી બીજું ખેતર ફાર્મ હાઉસ માટે બેસ્ટ 6 વિઘા 40 લાખ ભાવ.. ખજૂરી હડમતીયા જૂનાગઢ વાડિયા રોડ ટચ સાડા 5 વિઘા 9 લાખ ભાવ કેરાળા ગામ નો સર્વે નંબર કાળી માટી ની જમીન કૂવો 1 પાણી સારું કૂવાથી પાઇપ નાખેલી સાડા 5 વિઘા 10 લાખ ભાવ.. Contec : kuldeep aapa :7490995553
...વધુ વાંચો
Kuldeep Aapa
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ