જમીન વેચવાની છેં જૂની સરતની
ગામ : ધનવાડા
તાલુકો : બાવળા
જીલો : અમદાવાદ
જૂની સરત વાળી જમીન
એક 5વીઘા છેં અને એક 18 વીઘા છેં.
5 વીઘા માં 1 બોર, ધાબા વાળી ઓરડી, G E B પાવર, એક ગટે, જમીન ની બાજુ માં નવી સુપર ઇંદ્રસિયલ પાર્ક 500 વીઘા માં છેં એકજ દીવાલ લાગે.
18 વીઘા રોડ ટચ્ચ
G E B પાવર,તાર ફેન્સીંગ, એક બોર, એક પતરા વાળી ઓરડી.
80 લાખ એક વીઘા ના છેં
...વધુ વાંચો
ચિરાગભાઈ પટેલ