Welcome to Piplana Pane
Helpline:
+91 99414 99714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Back
ખેત પેદાશ લે-વેચ
અન્ય વાહન લે-વેચ
ખેત ઓઝાર લે-વેચ
ઓર્ગેનિક ખેતી
નર્સરી રોપ
બિયારણ - દવા
મકાન-દુકાન-પ્લોટ
ખેતીની જમીન લે-વેચ
અન્ય લે-વેચ
નોકરી
ભેંસ લે-વેચ
ગાય લે-વેચ
ટ્રેક્ટર લે-વેચ
ઘોડા લે-વેચ
કુતરા લે-વેચ
મોબાઇલ લે-વેચ
બળદ-ગોઢલા લે-વેચ
ફોર વ્હીલ-કાર લે-વેચ
ટુ વ્હીલર લે-વેચ
ઘેટા - બકરા લે-વેચ
મરઘાં - કબૂતર લે-વેચ
ફળ-શાકભાજી લે-વેચ
ટ્રોલી લે-વેચ
ખેત ઓઝાર-વાહન ભાડે
સનેડા લે-વેચ
ડ્રિપ-ફુવારા લે-વેચ
ભંગાર-સ્ક્રેપ લે-વેચ
જેસીબી-પોકલેન લે-વેચ
સ્કૂલ-કોલેજ ક્લાસીસ-ટ્રેનિંગ
એસી-ઇલેક્ટ્રિક- કલર-કડિયા- મિસ્ત્રી-ગેરેજ
ઊંટ લે-વેચ
કેટરિંગ/રસોઇયા
ટેક્સી/ડ્રાઈવર
Home
ભેંસ લે-વેચ
ગુજરાત
જુનાગઢ
ભેંસ વેચવાની છે
Jigo Rabari
Aug 10 '24 04:41 PM
ભેંસ વેચવાની છે
Jigo Rabari ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
એક દિવસની વિયાણેલ છે નીચે પાડી છે
₹ 90000
સ્થળ : માળીયા હાટીના,જુનાગઢ
View All
પાડો વેંચવા નો છે
બધી જવાબદારી થી આપવાનો છે
...વધુ વાંચો
Lakha Bhai Ambaliya
ભેંસ વેચવાની છે
ભેંસ વેચવાની છે 3.4 દિવસ કાસી છે
...વધુ વાંચો
ભરતભાઈ સીધવ
પાડો વેચવાનોછે
બીજાવાડાનોપાડોછે
...વધુ વાંચો
ધમૅંરાજ ધાધલ
ત્રીજું વેતર છે
દસ દિવસ ની કાચી છે
...વધુ વાંચો
Sunil Nakum
વિજય. બારિયા
ભેંશ. વેચવાની. છે. પેલું. વેતર. લબાઈ. ઉશાઈ. પુરી. આવ. આસર. ની. સોખી. સાડા. ચાર. વરસ. ની. ખડેલી. આઠ. દિવસ. ની. કાચી. સાટા. મા. દાવ. પાડા. ભેશુ. સાલે
...વધુ વાંચો
Vijay Bhai Bhariya
ભેંસ
રાજશી ઓડેદરા ઓડદર વાડી વિસ્તાર , રમખડા રોડ
...વધુ વાંચો
Dinesh Odedara
ભેંસ વેચવાની છે
ભેંસ વેચવાની છે સાવ સોજી છે ફુલ જવાબદારીથી આપવાની છે પાંચમું વેતર ગાભણ છે આઠ દિવસની કાચી છે આગલા વેતરમાં પાંચ લીટર દૂધ હતું લંબાઈ ઊંચાઈ સારી છે કિંમત 56000 લેવા માટે ફોન કરીને રૂબરૂ આવી જવું નામ નાજા ભાઈ મો 8347173699 ગામ ગુંદરણગીર તાલુકો તાલાળા જીલ્લો ગીર સોમનાથ
...વધુ વાંચો
Najabhai Bera
ભેંસ વેચવાની છે
ભેંસ વેચવાની છે ત્રીજું વેતર 10 દીવસ ની કાસી આઠ લીટર દૂધ ગામ જાબાળા તાલુકો વીસાવદર
...વધુ વાંચો
Pratap Bhai Vala
ભેશ
ખડાય વેશવાનિછે બે મયના નો ગાભછે
...વધુ વાંચો
Rajen Mevada
ભેશ વેસવાનીછે
25 દીવસની વીયાલી સાડાપાસ લીટરદુધ
...વધુ વાંચો
Devabhai Ambaliya
2દીવસ ની વીયાનેલ સે
બધી જવાબદારી દુધ મા બોવ સારી સે હેઠે પાડી સે વેતર 3સે
...વધુ વાંચો
Anirudhsinh P Jadeja
ભેંસ વેચવાની સે
ભેસ વેચવાની સે પેલુ વેતર 20 દીવસ ની વ્યાણેલી છે નીચે પાડો સે દૂધ 5 લીટર 9825098121 આ નંબર મા ફોન કરવો
...વધુ વાંચો
Keval Batva
ભૈસ વેસવાની સે
વૈયા એમ સે દસ દિવસ કાઢસે વૈયા એમ સે વૈતર 2
...વધુ વાંચો
Deva Jaya
ભેસ વેચવાની સે
પેલૂ વેતર ૧૦ ૧૫. દિવસની વાર
...વધુ વાંચો
Vinod Ahir
ભેંશ વેચવાની છે
10દિવસનીવારછે6લીટરદુધછે
...વધુ વાંચો
Bhikhu Sisodiya
ભેંસ વેચવાની છે
દુધ સાત લીટર. વેતાર સૌથી ૧ મહીના ની કાશી
...વધુ વાંચો
ભાવેશભાઈ હિદડ
ભેંશ વેચવાની છે
3 વેતર 10 દીવસ ની વ્યાણલ 5+5 લીટર દૂધ પારૂ છે એક આસર માં દુઘ ઓછું આવે છે
...વધુ વાંચો
રમેશ રાડા
bhes vesvani se
4 vetar 15 divas ni var
...વધુ વાંચો
Raju Odedra
જુનાગઢ મેંદરડા ચિરોડા
વેચાવ વેચાવ પાડા
...વધુ વાંચો
વીજેય વાઘેલા
ભેંસ વેચવાની છે
ભેસ વેચવાની છે. 2.5 મયના ગાભણ છે કીમત : 44 હજાર
...વધુ વાંચો
Solanki Divyesh
ભેસ
સારી ઊસાઈ,લંબાઈ ત્રીજું વેતર આગલા વેતરમા 8 લીટર દૂધ હતું ,મીઠો વેલો છે કીમત માં થોડુંક આમથી આમ થાશે
...વધુ વાંચો
Harshukh Vala
. ભેસો વેચાણ
15 20 દિવસની કાચી છે ફુલ જવાબદારી થી આપવાની છે
...વધુ વાંચો
Vira Bhai Bhabhala
પેલું વેતર વ્યાસે વેચવા ની છે
દસ બાર દીવસ મા વીયા સે કીમત ૯૦ નેવુ હજાર
...વધુ વાંચો
ધના ભાઈ ગઢવી
ભેસ વેસવાની છે
ગાભણ છે પાસમૂ વેતર વીયાછે આગલા વેતરમા સાત લિટર દૂધ હતૂ
...વધુ વાંચો
બીજલ કોડીયાતર
ભેંસ વેચવાની છે
ભેંસ વેચવાની છે બે દીવસ ની વીયાણેલી છે નીચે પાડી છે
...વધુ વાંચો
રાજુ ભાઇ ગાગિયા
પાડો વેચવા નો છે
પાડો વેચવા નો છે પાડા ની ટોટલ જવાબ દારી
...વધુ વાંચો
Bhima Nandaniya
9316256292
6354853503
...વધુ વાંચો
Mahesh Kamariya
જાફરાબાદી ભેશ વેચવાની છે
ત્રીજું વેતર ,10-12 દિવસ કાચી .
...વધુ વાંચો
દિનેશભાઈ પાનસુરીયા
ભેસ વેચવાની છે
છઠુ વેતર 14 લીટર દૂધ બઘી જવાબદારી 5 7 દિવસ ની કાચી
...વધુ વાંચો
Viram Sundavadra
padi vesvani se
sava varas ni se jafri padi
...વધુ વાંચો
Pratap Odedara
ભેંસ વેચવાની છે
ભેંસ વેચવાની છે બીજું વેતર વ્યાછે દુધ 8લિટર 10મો મહિનોહાલેછે જાફરાબાદિછે ઊંચાઈ લંબાઈ પુરી છે કિંમત રૂ 210000
...વધુ વાંચો
Keshu Naga Ratiya
ભેંસ વેચવાની છે
ભેંસ વેચવાની છે બીજું વેતર દસ દિવસની કાચી દોવામા એકદમ સોજી આસાલ ગરમીની ફૂલ જવાબદારી થી આપવાની છે કિંમત રૂપિયા 80000 હજાર રાખેલ છે
...વધુ વાંચો
વીજયભાઈ કાઠી દરબાર
ભેંસ વેચવાની છે
ભેંસ વેચવાની છે ત્રીજું વેતર છે દૂધ 7 લીટર દોવામાં સાવ સોજી 9925541141
...વધુ વાંચો
Yogeshkumar JOTVA
ભેંસ વેચવાની છે
ખડેલી પણ વેચવાની છે બે થી અઢી વર્ષની ભેંસને ચોથો વેધર રિયા છે ટોટલ જવાબદારી
...વધુ વાંચો
Vaja Gadhavi
વેચવાની છે
કિંમત....85.000 દૂધ.. સાડા સાત.. લીટર વેતર..3 8... દિવસ ની વાર છે ટોટલ જવાબદારી સાથે આપવાની છે
...વધુ વાંચો
Ashvin Ahir
ભેંશ વેસવાનીછે
ભેંશ વેસવાનીછે ફુલ જવાબદારી છે આગલા વેતરણમાં દુધ૮લિટર હતું બીજું વેતર વ્યાસે લેવાની હોયતો આનંબરમા૯૫૧૨૫૯૧૨૬૪ફોનકરવો
...વધુ વાંચો
યુવરાજ રાતિયા
2 ભેસ વેસાવાની se
1 bhes 10 divas ni Kasi se 4 vetar vyase bhes vyanel se paru nathi khan upar dova dey savare 5 dudha sanje 4.5 dudha
...વધુ વાંચો
Rahul દાસા
ભેંસ વેચવાની છે
૪ થુ વેતર વયાસે ૨ -૩ દીવસ ની વયાવાની વાર સે એકદમ દોવામા સોજી ૭.૫ લીટર દુધ કરે
...વધુ વાંચો
Mayur Karavadra
Ajay
Ajay
...વધુ વાંચો
Ajay Mathasuriya
1
1
...વધુ વાંચો
Rahul Rabari
આ ખડાઈ વેચવાની છે
ગાભણ છે વેતર બીજું વ્યાસે સાત.આઠ.દિવશમા.વયાહે લંબાય.ઉસાય.પુરિછે દૂધ છ સાત લીટર કરે એમ છે ખડાઈ બહુ સારી છે કાંઈ ફોન નથી ગામ ગીદડિયા નેસ સાસણગીર તાલુકો તાલાળા ગીર
...વધુ વાંચો
અરજનભાઇ રાળા
જાફરાબાદી પાડિ
લેવિસે કોયપાસે હોય તો કેજો પસલ મા પોટા મોકલજો
...વધુ વાંચો
Jaydip Shih Gohil
ભેંસ વેચવાની છે
9 મહિના થઈ ગયા છે એક મહિના પછી વ્યાહૈ 6 વેતર 8 લીટર દૂધ સામે કોઈ પારેટ હોય તો લેવાની છે જેને લેવાની હોય તે જ ફોન કરે ં
...વધુ વાંચો
Rahul Bapodra
ભેસ વેસવાની છે
આઠ દીવસની વીયાણેલી છે
...વધુ વાંચો
રમેશ ભાઈ કુછડીયા
bhes vesvani chhe
15 divas ni kachi se 3 vetar ni se
...વધુ વાંચો
Laxman Mer
ભેંસ વેચવાની છે
ભેંસ વેચવાની છે વેતર પેલૂ સાડા પાંચ મહિના ની વીયાણી નીચે પાડો..૪+૪ લીટર દૂધ. લંબાઈ ઉસાય સારી.
...વધુ વાંચો
ઈકબાલ મકરાણી
જર્શી ઓડકી વેચવાની છે
જર્શી ઓડકી વેચવાની છે અઢી વર્ષ ની છે અઢી મહિનાની ગાભની છે ખડેલી સાથે સાટુ કરવું છે સાવ સોજી છે
...વધુ વાંચો
Sagar Dangar
પેલા વેતર ની ખળેલી
પેલા વેતર ની ખળેલી એક મહીના પછી વિયાય તેમ છે ફુલ જવાબ દારી
...વધુ વાંચો
દેવાનંદ છેતરીયા
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ