Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ગાય લે-વેચ
ગુજરાત
જામનગર
ગાય વેચવાની છે વીયાસેહવે
Surpalsinh Jadeja
May 10 '25 07:41 PM
ગાય વેચવાની છે વીયાસેહવે
Surpalsinh Jadeja ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
15દીમા સોજી છે જવાબદારી
₹ 15000
સ્થળ : લાખા બાવળ,જામનગર
View All
વેતર 3
5 લિટર દુધ
...વધુ વાંચો
Keval Bheda
gir gay 100% kabri
3varsh 5 mahina ni ghabhan che
...વધુ વાંચો
Mayur Katariya
ગીર ગાય અને હોળક્યું
2 વર્ષ ની બે હોડક્યું અને એક 3 વર્ષ ની 2 મહિના નો ગાભ છે એક પેલ વેતરી ગાય છે 15 દિવસ થયા વિયાય એના નીચે વછડો 4 લીટર સવાર સાંજ નું દૂધ છે ફેટ વડું કુલ 4 છે લેવાના માટે ફોન કરી શકો છો
...વધુ વાંચો
Tarun Parghi
ગીર લીલડો ખુટ વેચવાનો છે
કરણ નો ગીર લીલડો ખુટ વેચવાનો છે 2 વર્ષનો
...વધુ વાંચો
Praful Sisodiya
ગાય પેશવાની છે
જાડી
...વધુ વાંચો
કાના ભાઈ મુછાળ
ગીર વાચડી વેચવાની છે
નવ મહિના ની વાચડી
...વધુ વાંચો
Parbat Odedara
Kabri
2 month no ghab
...વધુ વાંચો
Rah Bhaihhv
ગાય વેચવાની છે
mo .9714920156
...વધુ વાંચો
Vivek Lagariya
હોડકી વેચવા ની છે
હોળકી વેચવા ની છે
...વધુ વાંચો
Naran Bhai Dangar
ગીર ગાય વેચવાની છે
ગીર ગાય વેચવાની છે વીહા એમ છે બીજું વેધર વીહા છે દૂધ છ લીટર
...વધુ વાંચો
વાળા મહેશ ભાઈ
10 મહિન ની બદુળી છે.
🐄 આપવાની છે. શંકર જેવી લાગે છે, મિડિયમ કાળી છે. કોઈ પણ જાતની ખોડ-ખાપણ નથી. 6 આચર વાળી છે. બદુળી આપવાની છે.
...વધુ વાંચો
Kishan Varu
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે 15દિવસનિ વિયાયેલિ છે
...વધુ વાંચો
Velubha Sodha
ગાય
ગાય ગીર
...વધુ વાંચો
Ajay Odedra
યેસફ કોસ ગાય વેસવાની સે
દુધ 8 થી 10 સે
...વધુ વાંચો
જયદેવ સિસોદીયા
છ લીટર દૂધ
ત્રીજુ વેતર નીચે વાછડો
...વધુ વાંચો
Sanjaybhai Vala
ગાય વેચવાની છે
ગાયક બધી જવાબદારી છે
...વધુ વાંચો
Prabhat Dabhi
ગાય વેચવાની છે ચોથું વેતર
20 દિવસની કાચી ત્રણ આચાર પાંચ લિટર દૂધ
...વધુ વાંચો
વિક્રમ પ્રભુ ભાઈ મોરી
8758662655
1 vetar 5divsnikasi
...વધુ વાંચો
દુરગેશ વનારીયા
મગફળી નો પાલો વેચવાનો છે 150મણ
તા પડધરી જી રાજકોટ ગામ જીલરીયા એક મણના 150
...વધુ વાંચો
Vraj Bhanderi
ગાય
ગાય વેચવાની સે 3 જુ વેતર વ્યાસે 4 કે 5 દિવસ માં અને 5 લીટર દૂધ સાવ સોજી છે નામ: હસમુખ ભાઈ મોં. 6351907064 આ નંબર પરજ ફોન કરવો
...વધુ વાંચો
Raj Dangar
ગાય વેચવાની છે વીયાસેહવે
15દીમા સોજી છે જવાબદારી
...વધુ વાંચો
Surpalsinh Jadeja
ગાય વેચવાની છે
બીજા વેતર ની ગાય છે એક થી બે દિવસમાં વ્યાસે
...વધુ વાંચો
Rana Ulva
દેશી ગાય વેચવાની છે
2 વેતર,4 લિટર દૂધ,10 દિવસ ની કાચી
...વધુ વાંચો
Rajdeepsinh Jadeja
હોડકી 5 થી 8 દિવસ ની કાચી
પેલુ વેતર વ્યાસે વેલા તે પહેલા કરવા
...વધુ વાંચો
Sem Ahir
અમીર ભાઈ
કાબરી ગાય નીચે વાછડો અને સાડા ત્રણ મહિના નો ગાભ અને પેલુ વેતર અને દોઢ લીટર દૂધ એક ટાઈમ નુ અને એક વોડકી વાછડી ત્રણ વષ ની સાથે
...વધુ વાંચો
Amir Vadasariya
ગીર ગાય
વેતર 3 ગાભ 6 મહીના દુધ 7 લિટર
...વધુ વાંચો
Leelabhai Godhaniya
a. i
bijdan mate mado, koi pan sara bull na doj madi jase
...વધુ વાંચો
Rajdeepsinh Kamariya
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે.
...વધુ વાંચો
Rambhai Kher
gir gay vesva ni se
10 dini kasi
...વધુ વાંચો
Malde Godhaniya
ગાય વેચવાનીછે પંરરદીનીકાચીછે
લાલછે બવુસારીછે બધીજવાબદારી થીદેવાનીછે આ ઠલીટર દુધહતુ ગયાવેતરે બેછે એકનીકીંમત પચીહજાર બેયસારીછે બેપનીજવાદારી છે એકદંમસારી
...વધુ વાંચો
Raj Rabari
ગીર ગાય વેચવાની સે
3 મહીના ઉપરની ગાભની છે ગાય બવ સારી સે
...વધુ વાંચો
Nayan Chopda
1 વરસ ની વાસડી
લીલડી વાસડી વેસવાની છૅ.
...વધુ વાંચો
Yuvraj Sinh Lakhani
ગિર ગાય
2 વેતર છે ૬-૭ લીટર દૂધ છે મહિના માં યાહે
...વધુ વાંચો
Jaydip Vadher
વેચવા ની છે
4.5 5 લિટર દૂધ છે 2 મહિના 10 દિવસ નો ગાભ છે
...વધુ વાંચો
Krish Vamrotiya
ગાય વેચવાની છે.
દેશી ગાય છે 1 ટાણા નું દૂધ 4 લિટર છે નીચે વાછરડો છે.
...વધુ વાંચો
Mayur Vinzuda
vasdi vesavani che.
1 year.
...વધુ વાંચો
Dinesh Nandaniya
ગાય વેચવાની છે
10દિવસ ની વિયાણેલ છે
...વધુ વાંચો
Naran Chavda
7 ગાય વેચવા ની જ છે
6 ગાય દોવા દિયે છે 1 ગાય ગાભણી છે
...વધુ વાંચો
Prakash Bharai
ગિર ગાય
ગિર ગાય ૨ વેતર દૂધ ૬ લિટર ૧૫ દિવેશ ની વાર સે
...વધુ વાંચો
Hiren Dodiya
ગાય વેચવાની છે કાળી ગાય
આગાહી વેચવાની છે 25 દિવસની કાચી છે ત્રીજું વેતર ફુલ જવાબદારી સાથે આપવાની છે ઑવાચાર ગરમીની ફુલ જવાબદારી છે કીમત છે 25,000 હજાર રૂપિયા છે કીમત છે 9327616941
...વધુ વાંચો
ભુપત રબારી
ગીર ગાય વેચવાની છે
2 મહીના ની વિહાર નીચે ગીર વાચડી 7 લીટર દૂધ સાવ સોજી
...વધુ વાંચો
Jaydeep Khit
દેવાની છે
વાછડી વેશી દેવાની શે સુખમાં દેવા ની શે
...વધુ વાંચો
Mayur Makwana
ગીર ગાય
2જુવેતર
...વધુ વાંચો
Ram Kanara
૫ લીટર દૂધ
dovamasavsoji full javabdari
...વધુ વાંચો
Samir Jakhara
2 બે ઓરીજનલ ગીર હોડકા વેચવાનસે
2 બે ઓરીજનલ લાલ ગીર હોડકા વેચવાનાસે ત્રણ ત્રણ વર્ષનાશે ઓરીજનલ ગીરછે સારાવેલા નાસે કી. 30000 સાટા પણ કરવાસે ગાભન ગાય કે હોડકી ગાભણ કે વ્યાણલ ચાલે
...વધુ વાંચો
Nanjibhai Gajanlotar
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે બીજા વેતર વિયાસે 4-5 દીવસ ની વાર છે.
...વધુ વાંચો
Kanabhai Beriya
gir gay ni vachdi
gir gay ni vachdi
...વધુ વાંચો
Mayur Malde Khunti
ગાય
ગાય વેશવાની છે
...વધુ વાંચો
Hardik Kamliya
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ