Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ગાય લે-વેચ
ગુજરાત
ગીર સોમનાથ
આ ગાય વેચવાની છે નીચે વાસણો
Kano Mandir
May 10 '25 05:52 AM
આ ગાય વેચવાની છે નીચે વાસણો
Kano Mandir ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
સાત સાત લીટર દૂધ સાત દિવસની ગયેલી
₹ 62
સ્થળ : તાલાલા,તલાલા,ગીર સોમનાથ
View All
ગાય વેચવાની છે પેલું વેતરછે
પંદર દેવશ માં વેયમ છે ફોલ જવાબ દારી
...વધુ વાંચો
Navghan Mer Parmar
ગીર હોળકીવેસવાનીછે
1 મહીનો5દીવસનોગાભછે. 9106920034
...વધુ વાંચો
કપિલ સાકરીયા
ગીર ગાય વેચવા ની સે
ગીર ગાય વેચવા ની સે 3 વેતર વિયાસે 8 મહિનાની ગાભણ સે ગીર સે સોન કપિલા સે સાવ સોજી ટોટલ જવાબદારી થી દેવા ની સે hf જરસી ગાય હોય તો sata પણ કરસુ
...વધુ વાંચો
Dilip Chudasama
્
3. લિટર દૂધ છે
...વધુ વાંચો
Ram Ahir
ગાય વેચવાની છે
ટોટલ ત્રણ ગાયો વેચવાની છે સાવ સોજી છે બે ગાયો ઓરિજનલ ગીર છે એક દેશી હોટકી છે એક ગાય ત્રીજું વેતર વાણેલ છે નીચે વાસળી છે પાંચથી સાડા પાંચ લીટર દૂધ આવે છે બીજી ગાય બીજું વેતર ઓરીજનલ ગીર આઠ દિવસની કાચી છે આગલા વેતરમાં છ છ લીટર દૂધ હતું બીજદાન કરાવેલ છે ત્રીજી ગાય બીજું વેતર હોડકી સાત થી આઠ દિવસની કાચી છે આગલા વેતરમાં ચાર થી પાંચ લીટર દૂધ હતું વાણેલ ગયા ની કિંમત 32,000 બીજી ગીર ગાય ની કિંમત ₹35,000 ત્રીજી દેશી હોટકી ની કિંમત 20000 ગાયો લેવા માટે રૂબરૂ આવી જવું જોયા પછી કિંમતમાં થોડા ઘણો ફેરફાર કરી આપશો નામ પરેશભાઈ મો 7201937960 ગામ ગુંદરણગીર તાલુકો તાલાળા જીલ્લો ગીર સોમનાથ
...વધુ વાંચો
Paresh Bera
ગાય વેચવાની છે
1 વેતર 20 દિવસ ની વિયલ છે 4 4 લીટર દૂધ છે દેશી છે
...વધુ વાંચો
Somabhai Somaniya
gir kross
ઘરારુ ડોવામાં સારી આ આચલની ગેરંટી 10લીટર દૂધ
...વધુ વાંચો
Amrit Vasani
ગાય વેચવાની છે
સવસોજી દોવામાં 20 દિવસ ની કચી આ નંબર મા ફોન કાર વો મો 9979029238
...વધુ વાંચો
Parbat Rudach
f
desi gay mote phone kari janu
...વધુ વાંચો
Rajubhai Gohil
ઓરિજનલ ગીર વોડકી વેચવાની છે
સોન કપિલા ભાવનગર બ્લડ લાઇનની ગીર વોડકી 3 વર્ષ ની છે વેચવાની છે દોઢ મહિનાની ગાભણ છે તેની માનું એક ટાઇમ નું દૂધ ૭ લિટર હતું
...વધુ વાંચો
Raj Ahir
.
.
...વધુ વાંચો
Khunti Karshan
વાસડી
લીલડી વાસડી
...વધુ વાંચો
Akshay Samla
7226971594
ગાય વેસવાનીછે દુધ 7.5 પુરુ વીહાણીએનો 1 મહીનો થયો વેતર 2 પુરી જવાબદારીથીન દેવાની
...વધુ વાંચો
Abhay Sorthiya
વેચવાની છે કાંકરેજ ગાય છે
છ મહીનાની ગાભણ છે
...વધુ વાંચો
યશભા જાડેજા
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે જવાબદારી સાથે દેવાની છે આ આસલની જવાબદારી એક મહિના દિવસની કાચી આગલા વેતરમાં આઠ લીટર દૂધ હતું
...વધુ વાંચો
પ્રતાપભાઈ સામતભાઈ રાઠોડ
ગાય
ગાય દેવાનિ છે બે લિટર દૂધ
...વધુ વાંચો
હિતેશ પરમાર
ગિર ક્રોસ HF ગાય વેસવાનિ છે
!!!જય માતાજી!!! ગિર ક્રોસ તાજી વિયાણેલ છે હેઠે વાછડિય છે વાછડિ માથે દોવા દેય 10 લિટર દૂધ હાજર છે ઉસાય લંબાઇ પુરી બેય બાજુ સામ સામે દોવાનિ છુટ દોવાનિ આસર નિ ફુલ જવાબદારી થી દેવાની છે
...વધુ વાંચો
Pathubhai Sisodiya
જરસી ગાય વેચવાની છે
2 વેતર ની ગાભણ 5 દિવસ ની કાચી 1 વેતર માં 9 લિટર દૂધ હતું ફૂલ જવાબ દારી
...વધુ વાંચો
Yashrajsinh Gohil
લિલડી ગાય
લિલડી પેલા વેતર મા સાવ સોજી છે મા નૂ દુધ એક ટાઈમ નૂ 6.5 લિટર હતૂ બાપ કરણ કિંમત રૂ 1 લાખ 10 હજાર
...વધુ વાંચો
Kalpesh Dharmanathi
4લીટર દુધસે સાવસોજી બકરિ
જામનગર માં લેવા આવો તો જ
...વધુ વાંચો
Yaspalsinh Jadeja
હોડકી
બેવરશનીછે
...વધુ વાંચો
Muna Bhai Pariya
ગાય વેચવાની છે
9426608481
...વધુ વાંચો
Vasa Kodiyatar
ગીર ગાય
બીજુ વેતર 15 દિવસ ની વાર
...વધુ વાંચો
Mahipal Dodiya
વેચવાની સે
3 વરસ ની તયાર હોડકી વેચવાની સે 2 વાર ગરમી માં આવી ગઈ પણ કઈ કરાવું નથી બધી જવાબદારી
...વધુ વાંચો
Amit Meriya
ગાયવેસવાનીછે
બીજું વેતર 5દીવશનીવયાણેલી 3.5 4. લીટરદુધ
...વધુ વાંચો
Dusyan Nakum
ગાય વેચવા નિ છે
પેલૂ વેતર 18 દિવસ ની કાસિ છે
...વધુ વાંચો
જેસિગ ભાઈ ડોડિયા
ખુટ વેચવાનો છે
એક વરસ ને એક મહીનાનો છે એનો બાપ કાનો છે કાનાનો ખુટ વેચવાનો છે
...વધુ વાંચો
Mansnih Junjiya
ગીર વાછડી છે
2.5વષૅ ની છે લેવી હોય તો જ ફોન કરો
...વધુ વાંચો
Rathod Gajendra
એ રોડ કી વેચવાની મુંડી
10 દિની કાશી કાભણ રેલ્વેત્રી વેતર વ્યાસે ઓરીજનલ ગીત ગુંમ હોય છે ટોટલ જવાબદારી થી દેવાની સુખી થાય એવી જગ્યામાં ઓરીજનલ ગીર ભાવનગ ભાવનગર બ્રાઝિલની પૂર્તિ
...વધુ વાંચો
આવડા મોરી
બે ગાયુ વેસવા ની છે
બે ગાયુ વેસવા ની છે એક મહીના ની વાર છે સફેદ ત્રીજુ વેતર છે એની કીંમત ૧૨ હજાર બીજી માકડી છે એને ૧૦ થી૧૨ દીવસ ની વાર છે ત્રીજુ વેતર છે કીમત ૧૮ હજાર
...વધુ વાંચો
Maheshbhai Vank
વોડકીગાય
આપવાનીશે
...વધુ વાંચો
પ઼રવીન ભાઈ આરીઠીયા
ક્રોસ ગાય વેચવાની છે
ક્રોસ ગાય વેચવાની છે ત્રીજું વેતર તાજી વ્યાણેલ છે દુધ સવારે છ સાંજે છ દોવા સોજી છે
...વધુ વાંચો
બાવન ભારાઈ
ગીર ગાય વેચવાની છે
બે ગીર ગાય વૅશવાની છે
...વધુ વાંચો
અજય ચોવટીયા
ગાય વેચવા ની છે
પેલું વેતર , 18 દિવસ ની વિયાણેલી, નીચે વાછડી છે, દુધ 4.5લીટર એક ટાઈમ નું.
...વધુ વાંચો
Harpalsinh Abhaysinh Rathod
2 ગીર કાબરી વોડકી વેચવા ની છે
બે ગીર કાબરા વોડકા વેચવાના છે, બેય સારી ઓલાદ ના છે, બે વર્ષ ના છે ,બેય સાથેજ આપવાના છે, કિંમત 35000. mo 9913803299. આમાજ ફોન કરવો
...વધુ વાંચો
Sudhir Kher
15દિવશ ની કાશી સે ગીર ક્રોસ ગાય
ગયા વેતર 12+દુધ હતુ 3જુ વેતર વિહાસે ઉચાય લંબાઈ પુરી પહેલેથી જ 3આચર સે
...વધુ વાંચો
Hansraj Khint
ઓરીજન્લ ગીર ગાય
આ ગાય નું નેહરુ વેતર છે અને સાવ સોજી તેની માં નું દુધ 7 લીટર છ લેવી હોય તો ફોન કરો 7228850421
...વધુ વાંચો
Sawayam Parmar
આ ગાય વેચવાની છે નીચે વાસણો
સાત સાત લીટર દૂધ સાત દિવસની ગયેલી
...વધુ વાંચો
Kano Mandir
ગાય વેચવાની છે
ગીર ગાય છે ૨વેતર ગાભની છે
...વધુ વાંચો
Ashish Ram
ગીરહોળીકી
રાહૂલ ડાંગર
...વધુ વાંચો
રાહુલ ડાંગર
ગીર ગાય વેચવાની છે
5 લીટર દૂધ . પેલું વેતર . નીચે કાબરી વાછરડી
...વધુ વાંચો
Krupal Sinh Tuvar
Gir gay vechvani che
3 vetar taju vyaneli niche vachdo che 6 liter dugh che
...વધુ વાંચો
Anil Sutreja
ગીર ગાય
૪ ગાય વેચવાની છે વિગત જાણવા માટે કોન્ટેક્ટ કરો ૯૮૨૪૨૪૩૫૩૪
...વધુ વાંચો
Arjanbhai Ravliya
ગામ જેતપુર કાઠીનું જેતપુર
હવે ખાલી ચાહા હતી કાકી છે અચ્છા થોડીક આંક મોટાભાઈ
...વધુ વાંચો
જયેશભાઇ ઉલવા
દેશી વિયાલ ગાય
દેશી વિયાલ ગાય વેચાવ હોય તો કેજૉ વૉટ્સએપ માં ફૉટા મૉકલૉ
...વધુ વાંચો
Vijay Meer
એસબ ગાય
ગાય માત્ર 10000 મા વેસવાની દોવામા ફુલ જવાબદારી
...વધુ વાંચો
Chirag Jakha
ગાય
તીજુ વેતર વીયાસે દસ દીવસ ની વાર સે
...વધુ વાંચો
હાર્દિક ખટાણા
અઢી વર્ષની ઓળખી વેચવાની છે
ઓરીજનલ ગીર વડ કે અઢી વર્ષની વેચવાની છે 9638294300
...વધુ વાંચો
Jeetu Bhai Chauhan
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ