કુબેર Savjani ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
પોરબંદર ના જનકપુરી સોસાયટી માં 49 વાર નું 2BHK મકાન માત્ર 1350000 તેર લાખ પચાસ હજાર માં વેચવાનું છે. મીઠા પાણી ની લાઈન છે. ગેસ ની લાઈન છે. સોસાયટી માં પાર્ટી પ્લોટ છે. જ્યાં ફ્રી માં પ્રસંગ કરી શકો છો. ખંભાળિયા હાઇવે ની બાજુમાં જ છે.
9909444277 નંબર પર સંપર્ક કરો અને જરૂરી માહિતી મેળવો